Category: અન્ય

કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવાથી જૂનાગઢમાં ભવનાત મેળાને તંત્રની મંજૂરી

છેલ્લાં બે વર્ષ કોરોના મહામારીને કારણે ભવનાથનો મેળો રદ કરવામાં આવ્યો હતો. શિવરાત્રી નિમિત્તે યોજાતાં ભવનાથ મેળામાં 12 થી 15 લાખ દર્શનાર્થીઓ ઉમટી આવે છે. જૂનાગઢ । કોરોનાની ત્રીજી લહેર…

માસ્કના દંડમાં મળી શકે છે રાહત – દંડ રૂ. 1000ને બદલે રૂ.100 કરી શકે છે સરકાર

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP આવતીકાલે જાહેર કરવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે. વડોદરા । કોરોનાની ત્રીજી લહેર પાછોતરાં પગલાં ભરી રહી…

રોજ 150 ઇ-શ્રમ કાર્ડ કાઢવાનો ‘શ્રમ’ કરવા નર્મદા જિલ્લાના તલાટીઓ પર અધિકારીઓનું દબાણ!!!

જ્યાં કનેક્ટિવિટીનો અભાવ હોય એવી જગ્યાએ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ એચિવ કરવા તલાટીઓ અક્ષમ જે તલાટીઓ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂરો નહિ કરે એની સામે શિક્ષાત્મક પગલાં લેવાની અધિકારીઓની ચીમકી!!! ઈ-શ્રમ કાર્ડનો…

એકતા નગર જંગલ સફારી પાર્કનો સિંહ બાપ બન્યો, સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો

દીપડા અને હરણના પ્રજનન બાદ અનેક પ્રાણી- પક્ષીઓએ આપ્યો છે બચ્ચાને જન્મ. 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બચ્ચાને જન્મ સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોનું સફારી…

‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વક્તૃત્વ સ્પર્ધામાં ગાંધીજીની નિંદા કરનાર બાળક વિજેતા

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ગત સોમવારે યોજાઈ વક્તૃત્વ સ્પર્ધા. વિવાદ સર્જાતા વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબહેન ગવલી સસ્પેન્ડ. વક્તૃત્વ સ્પર્ધાના આયોજન પાછળ જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાશે – ગૃહ રાજ્યમંત્રી…

નર્મદામાં “વેલેન્ટાઈન ડે” ના દિવસે સુરત વાળી થતી થતી રહી ગઈ, જાણો શુ છે કિસ્સો….

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સુરતમાં હાલમાં જ એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એક યુવતીને એના જ પરિવારની સામે ગળા પર ચપ્પુ મારી કરપીણ હત્યા કરતા ચકચાર મચી હતી.ત્યારે “વેલેન્ટાઈન ડે” ના દિવસે…

વડોદરાના પૂર્વ ડે. મેયરે ડૉ.જીવરાજ ચૌહાણે યુ.પી.ના બારાબંકીમાં સંબોધી ચૂંટણી પ્રચાર સભા

વડોદરા સહિત રાજ્યના અનેક અગ્રણીઓ યોગી સરકારના ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે. ડૉ. જીવરાજ ચૌહાણને સોંપાઈ છે છ વિધાનસભાની જવાબદારી. વડોદરા । મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર હાલ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં…

“Valentines Day” સુરેન્દ્રનગરમાં મૃત પત્નીની યાદમાં પતિએ બાંધ્યું છે મંદીર

દાતણ વેચી ગુજરાન ચલાવતાં દેવીપૂજક લાલારામ ભોજવિયા પત્ની સાથે દિલ્હી પહોંચ્યા અને નસીબ જોર કરી ગયું હતું. એન્ટિક વસ્તુઓના વેપારમાં સારી એવી કમાણી કરનાર લાલારામે રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ…

રેસમાં ઉતરેલો ઘોડો વીજ થાંભલા સાથે ભટકાતાં ઘોડેસવારનું મોત (જુઓ Video)

ધૂળની ડમરી ઉડતી હોઈ ઘોડાને રેસના માર્ગની પાસેનો વીજ થાંભલો ઘોડા અને ઘોડેસવારને દેખાયો નહીં. થાંભલા સાથે ભટકાવાને કારણે ઘોડેસવારને માથા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભુજ । ગઈકાલે રવિવારના…

નર્મદા જિલ્લાના ઇતિહાસનો પહેલો કિસ્સો, બોગસ તબીબ પાસામાં ધકેલાયો

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે.ભોળા આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો પર એક વાર પોલીસ કાર્યવાહી થાય તો છે પણ પોલીસ મથક…