Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ગીરમાં સિંહના બચ્ચા પાછળ કાર ભગાડી ‘શૂટ’ કરાવા બૂમો પાડતાં શખ્સનો વાઈરલ વિડીયો (જુઓ video)

સોશિયલ મિડીયામાં વિડીયો વાઈરલ થતાં વન વિભાગ એક્શનમાં આવ્યું. કારની સ્પિડ વધારી સિંહના બચ્ચાને દોડાવતાં હોવાના વિડીયોમાં એક શખ્સ વિડીયો શૂટ કરવા, કારની સ્પિડ વધારવા કહેતો સાંભળવા મળે છે. જૂનાગઢ…

સસ્તા કાજુની લાલચે સુરતના વેપારીના 14.58 લાખ ચાઉં કરનાર અમદાવાદી ગઠિયો ઝડપાયો

ગત દિવાળી ટાણે સોશિયલ મિડીયાના માધ્યમથી નંબર શોધી સુરતના વેપારીએ સંપર્ક કર્યો હતો. કાજુના ટુકડાનું સેમ્પલ મોકલી વિશ્વાસ કેળવ્યા બાદ બજાર ભાવ કરતાં ઓછા ભાવની લાલચ આપી. સુરતના વેપારીએ મોટો…

19 વર્ષિય તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ ઠાકોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

તૃષાને મળવા માટે ધનયાવી ગામની સીમમાં બોલાવી અને પાછળથી ધારીયાવડે જીવલેણ હુમલો કર્યો. કલ્પેશના મિત્ર સાથે તૃષા અભ્યાસ કરતી હતી. મિત્ર થકી એ તેના સંપર્કમાં આવ્યો હતો. તૃષાએ મિત્રતા તોડી…

તમને ખબર છે, RRR ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં પણ થયું છે? (સાંભળો SOUની મુલાકાતે આવેલા રાજા મૌલી, જૂ. એનટીઆર અને રામચરણની વાત)

તા. 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે RRR. RRRનું શૂટિંગ ગુજરાતમાં ધર્મજ, સિદ્ધપુર અને અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ફનોરંજન । ફિલ્મ ચાહકો આતુરતાથી RRRની રાહ જોઈ રહ્યાં છે.…

‘દયા’ માફક દરવાજો તોડી વેપારીના ઘરમાં ઘૂસી વર્દીનો રોફ મારનાર PSI પર પોલીસ કમિશનરે દયા ના દાખવી

દારૂના ચેકિંગના નામે વેપારીના ઘરમાં ઘૂસી સિનિયર સિટિઝન્સ સાથે ગેરવર્તણૂંક કરી. એન.ડી.પી.એસ.ના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 4 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ. વર્દીના નામે રૂઆબ છાંટી નાગરીકોને રંજાડતા…

નર્મદામાં કેળવણી નિરીક્ષક HTAT ફરજીયાત પાસ હોવાનો રાજ્ય સરકારના પરિપત્રનો ઉલ્લંઘન

પ્રાથમિક સ્વૈચ્છીક શિક્ષણ સંઘની રજૂઆત છતાં કોના દબાણ હેઠળ HTAT વગરના શિક્ષકને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપી રખાયો છે? જુના શિક્ષકો જબરજસ્તીથી કેળવણી નિરીક્ષકની ખુરસીને ચીપકી પોતાના તાલુકાઓમાં ખુબ દાદાગીરી કરે…

જામનગરમાં રહસ્યમય સંજોગોમાં આખો પરિવાર લાપતા

હોટલ સંચાલક અરવિંદ નિમાવત પત્ની અને ત્રણ સંતાનો સાથે તા. 11 માર્ચથી ગૂમ ઘરમાંથી પોલીસને તૂટેલો મોબાઈલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યા. જામનગર । શહેરના ગોકુળનગર વિસ્તારમાં રહેતાં અને…

ધ કાશ્મીર ફાઈલ્સ મૂવી નિહાળતાં શહેર ભાજપના 370 હોદ્દેદારો

વડોદરા । શહેર ભાજપ સંગઠનના 370 કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ કાઉન્સિલરો તેમજ હોદ્દેદારો માટે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો શો આજરોજ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ…

ફિલ્મ RRRના પ્રમોશન માટે SOUની મુલાકાત લેતાં રામચરણ, Jr NTR અને રાજામૌલી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમ વખત કરાયું ફિલ્મનું પ્રમોશન. મને ગુજરાતીઓ ખૂબ ગમે છે, અમદાવાદ અને વડોદરામાંથી ઘણાં મિત્રો છે – રામચરણ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ મેં હજી જોઈ…

70 પ્રકારની આયુર્વેદિક ગ્રીન ટી વેચો આત્મનિર્ભર બનો, મહિને 50,000 વધુ કમાવો – સન્ની ભટ્ટ (જુઓ વિડીયો)

માત્ર 15,000ના રોકાણમાં મેળવો 45,000નો સામાન. આત્મનિર્ભર બનો અને મહિને 50,000 સુધીની કમાણી કરો. વધુ માહિતી માટે સંપર્ક કરો – 94267 05578 Promotion । વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લઈને…