Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ભાગવત કથામાં ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મ જોવા કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષીનું આવાહન

વડોદરાના શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા । તાજેતરમાં શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે યોજાયેલી ભાગવત કથામાં કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષી દ્વારા શ્રોતાઓને ધ કાશ્મિર ફાઈલ્સ…

ધુળેટી પૂર્વે અલગ અલગ 3 બુટલેગરોનો ‘કલર’ કરતી વડોદરા પોલીસ (જુઓ Video)

ટીપી – 13ની સત્યનારાયણ ટાઉનશીપમાંથી રૂ. 1,13,710નો વિદેશી દારૂના જથ્થાં સાથે બુટલેગરને ઝડપી પાડતી ફતેગંજ પોલીસ. છાણી જકાતનાકા પાસે ફતેગંજ પોલીસે અલગ અલગ બ્રાન્ડની સીલબંધ 16 દારૂની બોટલ સાથે બુટલેગરે…

રોંગ સાઈડ ઓવર ટેક કરતી કારને બચાવવા જતાં ટ્રેલર રસ્તા પરથી નીચે ઉતરી ગયું (જુઓ વિડીયો)

આણંદ પાસે આજરોજ વહેલી સવારે બનેલી ઘટના વડોદરા । આણંદ પાસે એક્સપ્રેસ વે પર આજરોજ વહેલી સવારે રોંગ સાઈડ ઓવર ટેક કરવા જતી કારને બચાવવા જતાં ટ્રેલર રસ્તાની નીચે ઉતરી…

દિલ્હી – પંજાબ બાદ હવે AAPની નજર નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાત પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં સૌથી મોટો પડકાર. ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહિવટને ગુજરાતીઓ સમર્થન આપશે એવી આપને આશા. ગુજરાત । વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ એવાં ગુજરાત પર હવે કેજરીવાલે નજર…

उदयपुर के रंगोत्सव में वडोदरा की परफोर्मिंग आर्ट्स फेकल्टीने बिखरे कला रंग

वडोदरा । फेकल्टी ऑफ़ परफोर्मिंग आर्ट्स के सभी पांच विभागों के ५१ छात्र-छात्राओं तथा गुरुजनों ने ‘वेस्ट झोन कल्चरल सेंटर-पश्चिम क्षेत्र सांस्कृतिक केंद्र, उदयपुर’ द्वारा आयोजित ‘रंगोत्सव’ कार्यक्रम में फगवा-होली…

પોલીસ કોન્સ્ટેબલની 25 વર્ષિય પત્નીનો ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત

અઢી વર્ષની બાળકીએ માતા ગુમાવી. પાદરા તાલુકાના મોભા ગામમાં બનેલી ઘટના. મામલો આત્મહત્યાનો નહીં પણ હત્યાનો હોવાની મૃતકના પરિવારજનોને આશંકા. વડોદરા । પાદરા તાલુકાના માસર રોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં…

આઝાદી કા અમૃત અંતર્ગત વસંતોત્સવમાં વડોદરાના કલાકારોના સ્વાતંત્ર સેનાઓની રંગોળીનું પ્રદર્શન (જુઓ Video)

શ્રી આદિત્ય ફાઈન આર્ટ્સ રંગોળી ગૃપ દ્વારા રંગોળી કલા દ્વારા સ્વાતંત્ર સેનાનીઓને ટ્રિબ્યુટ આપતાં પોટ્રેટ તૈયાર કરાયા છે. વડોદરા । કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આઝાદીકા અમૃત…

Hockey Vadodara સ્ટેટ લેવેલ જૂનિયર હોકી સ્પર્ધામાં બરોડાની બોઈઝ અને ગર્લ્સ ટીમને દ્વિતીય સ્થાન

તા. 12 – 13 માર્ચના રોજ વડોદરા ખાતે સ્ટેટ જૂનિયર હોકી ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ફાઈનલમાં બરોડા બોઈઝ ટીમનો અમદાવાદ સામે 2 – 0 થી પરાજય. ફાઈલનમાં બરોડા ગર્લ્સ ટીમનો અરવલ્લી…

સુરત રાજરમતઃ AAPની કુકરી 38 દિવસ ભાજપમાં રહી પાછી ફરી, બીજા પાંચ ઘરવાપસી કરશે?

4 ફેબ્રુઆરીના રોજ આપના મનિષા કુકડિયા સહિતના પાંચ કાઉન્સિલર્સે ભગવો ધારણ કર્યો હતો. દબાણ વગર ભાજપમાં જોડાનાર મનિષા કુકડિયા દબાણ વગર પાછા ફર્યા!!! સુરત । સુરત આમ આદમી પાર્ટીની એક…

ગીર અભિયારણ અને નેશનલ પાર્કમાં સિંહ સહિત રક્ષિત પ્રાણીઓનો ભોગ લેતાં 4376 ખુલ્લા કૂવા

સંવેદનશીલ સરકાર ખુલ્લા કૂવાઓ બંધ કરાવવાની સંવેદના દાખવતી નથી. બે વર્ષમાં 283 સિંહ મૃત્યુ પામ્યા જે પૈકી 29નું અકુદરતી મોત. બે વર્ષમાં 333 દિપડાના મોત જે પૈકી 90નું અકુદરતી મોત.…