Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

કેનાડામાં ગમખ્વાર અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ગંભીર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વારા ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું. શનિવારે વહેલી સવારે 3.45 વાગ્યાના અરસામાં ટોરોન્ટો ખાતે સર્જાયેલો અકસ્માત. વિદેશ । કેનેડાના ટોરોન્ટો ખાતે હાઈવે નં –…

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના વિશેષ શૉનું આયોજન કરતાં શ્રીરંગ આયરે અને રાજેશ આયરે

વડોદરા । ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના વિશેષ શૉનું આયોજન પૂર્વ કાઉન્સિલર અને શહેર ભાજ કારોબારી સભ્ય રાજેશ આયરે તેમજ વોર્ડ નં. 7ના યુવાન કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા કરવામાં આવ્યું હતું.…

જીવલેણ સેલ્ફી – દેશી બંદુકની ટ્રીગર દબાઈ જતાં યુવકના માથાના ફૂરચા ઉડ્યા

રાજસ્થાનના ધૌલપુર ખાતે બનેલી ઘટના. કોલેજનો વિદ્યાર્થી માથા પર દેશી બંદુક (કટ્ટો) અડાડી સેલ્ફી પાડવા માંગતો હતો. રાજસ્થાન । સોશિયલ મિડીયા પર વિવિધ રીતે સેલ્ફી પોસ્ટ કરવાનો યુવાનોમાં ભારે ક્રેઝ…

કોર્પોરેટર શ્રીરંગ આયરે એ ફટકારેલો બોલ વાગતાં મેયર કેયુર રોકડીયા ઘવાયા

મેયર કપ ટૂર્નામેન્ટ માટે પ્રેક્ટિસ દરમિયાન બનેલી ઘટના. મોંઢા પર બોલ વાગતાં મેયરને છ ટાંકા આવ્યા. વડોદરા । સુરત ખાતે આયોજિત મેયર કપ ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરતાં કોર્પોરેટર શ્રીરંગ…

હજારો કાર્યકરો ભલે વડાપ્રધાનના રોડ શૉમાં ના પહોચ્યા, રસ્તે રખડતી ગાય પહોચીં (જુઓ વિડીયો)

વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ પણ ગાયનું કંઈ ના કરી શક્યા? મોદીના નામે કે કમળની ટોપી પહેરીને પ્રજાને ટોપી પહેરાવનારા નેતાઓ આ ઘટનાથી સ્હેજેય લાજશે નહીં. અમદાવાદ । ગુજરાત ભાજપના પ્રદેશ…

ગુટકા ખાવાની લતે યુવતીનો જીવ લીધો – હત્યારા મંગેતર સહિત ત્રણની ધરપકડ

વલસાડના ભીલાડ ખાતે હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો. સગાઈ થયા બાદ ગુટકા ખાવાની લત બાબતે યુવતી સાથે મંગેતરનો ઝગડો થયો હતો. વલસાડ । ભીલાડ ખાતે રહેતી યુવતીને ગુટકા ખાવાની…

પંજાબમાં AAPના વિજયને વધાવવા વડોદરામાં નિકળી તિરંગા યાત્રા

ગુજરાતમાં લોકો અરવિંદ કેજરીવાલની વિચારધારા સ્વિકારશે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે – વિરેન્દ્ર રામી, શહેર પ્રમુખ ડેરી ડેન સર્કલથી ગાંધી નગરગૃહ સુધીની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. વડોદરા…

ડ્રેનેજના ખોદકામ ટાણે ભેખડ ધસી પડતાં 25 ફૂટના ખાડામાં શ્રમજીવી દટાયો

આણંદ ખાતે બનેલી ઘટનામાં દટાયેલા શ્રમજીવીનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા બહાર કઢાયો. વડોદરા । ખેડા જિલ્લાના આણંદ ખાતે ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં 25 ફૂટ ઉંડા ખાડામાં શ્રમજીવી…

રેવડીયા મહાદેવ મંદિર પાસે 1 કિલો 800 ગ્રામ ગાંજા સાથે યુ.પી.નો શખ્સ ઝડપાયો

ન્યૂ વીઆઈપી રોડ પર ભરવાડ વાસમાં ભાડાના મકાનમાં રહેતા યુ.પી.ના વિનોદ ગુપ્તાને ઝડપી પાડતી SOG વડોદરા । શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા રેવડીયા મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા…

‘તેલ લેવા ગયો વિરોધ’ – બરોડા ડેરીએ દૂધના ભાવ વધાર્યા

અમૂલ તાજા અને સ્લિમ એન્ડ્ર ટ્રીમના ભાવમાં પ્રતિલિટર રૂ. 2નો વધારો. ગોલ્ડ – શક્તિ દૂધ અને છાશના ભાવમાં વધારો નહીં. ધારાસભ્યો ઉપરાંત શહેર યૂથ કૉંગ્રેસ અને આપ દ્વારા વિરોધ વ્યક્ત…