Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનું સુપર – ડુપરથી ઉપરનું સ્વાગત (જુઓ વિડીયો)

ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મહત્વના ખેલાડી હાર્દિક પંડ્યાના રૉડ શૉમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા. માંડવી દરવાજાથી શરૂ થયેલી રેલી નવલખી કમ્પાઉન્ડમાં સમાપ્ત થયા બાદ ભવ્ય આતશબાજી કરાઈ. Funrang…

ધો. 12માં 99 ટકા પ્રાપ્ત કરી ગુજરાતની ખુશી પુરોહિતે સમગ્ર કર્ણાટકમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો

ડભોઈ તાલુકાના માવલી ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રકુમાર રમણલાલ પુરોહિતની પુત્રીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું. મેંગ્લોર તાલુકામાં ખુશી પુરોહિતે પહેલો ક્રમ પ્રાપ્ત કર્યો. Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas –…

ચંદ્રયાન – 3ની સફળતા માટે કલાનગરીની કલાસંસ્થા દ્વારા કલાત્મક પ્રાર્થના (જુઓ વિડીયો)

વડોદરાની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે સંગીત, નૃત્ય અને નાટક દ્વારા પ્રાર્થના કરાઈ. Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796] વડોદરા । શહેરની જાણીતી પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે…

વડોદરા ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સ દ્વારા 184માં World Photography day ડેની ભવ્ય ઉજવણી (જુઓ Photo & Video)

વડોદરામાં રાજ્યની સૌથી પહેલી ફોટોગ્રાફી કોન્ટેસ્ટ ફોટોથોનનું આયોજન કરાયું. બ્લડ ડોનેશન અને મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ત્રણ વરિષ્ઠ ફોટોગ્રાફર્સનું સન્માન કરવામાં આવ્યું. Funrang Founder / Editor…

MSUની પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા યોજાઈ મ્યુઝિક કોન્સર્ટ (જુઓ વિડીયો)

પ્રો. સુધીરકુમાર સક્સેના જન્મશતાબ્દી મહોત્સવના ભાગરૂપે છેલ્લો કાર્યક્રમ યોજાયો – ડીન ગૌરાંગ ભાવસાર જુલાઈ 2022થી શરૂ થયેલા આ મહાયજ્ઞના કુલ 12 કાર્યક્રમો યોજવામાં આવ્યા. Funrang Founder / Editor – Mr.…

શં શનૈશ્ચરાય નમઃ । વડોદરાના વાડી સ્થિત શ્રી શનિમંદિરમાં શનિજયંતિની ભવ્ય ઉજવણી (જુઓ વિડીયો)

સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. શનિદેવ હાથી પર અંબાડીમાં બિરાજીત થઈ નગર ચર્યા કરવા નિકળ્યા હોવાનાં મનોરથના દર્શન. Funrang Founder / Editor – Mr. Mehulkumar…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં સેલ્ફ ડિફેન્સના માર્ગદર્શન સાથે ‘વુમેન્સ ડે’ મનાવાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે મહિલાઓની આત્મરક્ષા અને આત્મ સન્માન ઉપર વિશેષ કાર્યક્રમ યોજાયો. ગ્વિનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટનિ પેસ્ટી ઓસ્ટિન-ગેટ્સને ગોકુલધામ સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કર્યું. દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા ।…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીનો કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ હર્ષોલ્લાસ સાથે યોજાયો

ગોકુલધામ વિદ્યાલયના 100 બાળકોએ આકર્ષક વેશભૂષા સાથે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનું પર્ફોમન્સ રજૂ કર્યું. બાળ કલાકારોના નોન સ્ટોપ પર્ફોમન્સે 400 થી વધુ દર્શકોને 3 કલાક જકડી રાખ્યા. દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા…

સરકારી માધ્યમિક શાળા મહુવેજમાં સહ્યાદ્રિ ઇન્ડ. દ્વારા સ્કૂલ બેગ અને નોટબુક નું વિતરણ

મહુવેજ । આજ ના 74 માં ગણતંત્ર ઉજવણી ના કાર્યક્રમ માં સહ્યાદ્રિ ઈન્ડસ્ટ્રી (સ્વસ્તિક સિમેન્ટ પતરા) મહુવેજના શ્રી યોગેશભાઈ સોની, શભૂનાથ ચૌધરી, ભાવસિંગ ભાઈ અને મહેશ ચૌહાણ દ્વારા ધોરણ 1…