Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

16 દિવસથી ભાડૂઆત મહિલા ફોન નહોતી ઉપાડતી, આખરે માલિકે તાળું તોડ્યું તો મળ્યો મૃતદેહ

અનેકવાર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાથી હેમરેજને કારણે મોત નિપજ્યું – પીએમ રિપોર્ટ. મૃતક મહિલાના પરિવારજનોએ સંબંધ કાપી નાંખ્યો હોવાથી કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો. નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ…

ભારતીયો આજે તાત્કાલિક કિવ છોડે – ભારતીય દૂતાવાસની ઇમર્જન્સી એડવાઈઝરી

કિવ કબજે કરવા રશિયાનો વિશાળ સૈન્ય કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. પુતિન પરમાણું હથિયારનો ઉપયોગ કરવાનો ખતરનાક વિચાર કરી રહ્યો છે. ભારત । રશિયા – યુક્રેન યુદ્ધના છઠ્ઠા દિવસે…

શ્રી સર્વેશ્વર મહાદેવની સ્વર્ણ જડીત મુખ સૌથી પહેલાં જુઓ FUNRANG પર

સૂરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાને સોનાથી મઢવામાં આવી રહી છે. વડોદરા । સૂરસાગર તળાવ મધ્યે સ્થાપવામાં આવેલી શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાને સોનેથી મઢવાની કામગીરી ચાલી રહી છે.…

લીંબડીનો યુવાન લલચાયો અને હની ટ્રેપમાં ફસાયો, ચોટીલા પાસે લાગ્યો 90 હજારનો ચૂનો

પરિણીતાએ ‘પતિ ઘરે નથી’ કહી યુવાનને હોટલમાં રાત રોકાવા લલચાવ્યો. ચોટીલા પહોંચેલા યુવકને ત્રણ શખ્સોએ પોલીસની ઓળખ આપી લૂટ્યો. હની ટ્રેપ ટોળકીના ત્રણ શખ્સો ઝડપાયા, સૂત્રધાર નિકીતા સહિતના ત્રણ ફરાર.…

વડોદરામાં ગેરકાયદે લગાડી દેવાયેલાં હોર્ડિંગ્સ દૂર કરો – વિશ્વામિત્રી બચાવો સમિતિની માંગ

વડોદરામાં શિવજીના સ્વાગત માટે હોર્ડિંગ્સ લાગ્યા છે કે, સસ્તી પ્રસિદ્ધિ માટે? ઘણાં હોર્ડિંગ્સમાં શ્રી સર્વેશ્વર મહાદેવને અડધા કાપી નાંખવામાં આવ્યા છે. વડોદરા । હાઈકોર્ટના હુકમનો અનાદર કરી શહેરમાં ઠેર ઠેર…

ભાજપમાં કોંગ્રેસીઓનો ભરતી મેળોઃ કેસરીયો ધારણ કરવા દિનેશ શર્માએ કર્યો રોડ શૉ

રાહુલ ગાંધીએ દ્વારકાધીશ સામે માથું નમાવ્યાના બીજા જ દિવસે બે હજારથી વધુ કોંગ્રેસીઓ કેસરીયાના શરણે. ગઈકાલે રાહુલ ગાંધીએ ભાજપમાં જનારા કોંગ્રેસીઓને કૌરવ ગણાવ્યા હતાં. અમદાવાદ । ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં…

સાથે જીવવું શક્ય નહીં જણાતાં પ્રેમી – પ્રેમિકાએ સાથે મોત વ્હાલુ કર્યું

સાવલી તાલુકાના મોક્સી ગામમાં બનેલી ઘટના. કાલોલના યુવક અને મોક્સીની યુવતી વચ્ચે બંધાયો હતો પ્રેમ સંબંધ. યુવતીના લગ્ન નક્કી કરી, એની તડામાર તૈયારીઓ શરૂ થતાં પ્રેમી યુગલે ઉઠાવેલું અંતિમ પગલું.…

ફૂલની દુકાનમાં લાગેલી આગ જોવા ઉભેલા યુવકનું સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોત

બીલીમોરાના ગૌહર બાગ વિસ્તારમાં ગઈકાલે રાત્રે 1 વાગ્યે ફુલની દુકાનમાં લાગી હતી આગ. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 33 વર્ષિય શશીકાંતને લોખંડનો કાટમાળ વાગતાં સ્થળ પર જ મોત નિપજ્યું. નવસારી ।…

કષ્ટભંજન દાદાને કેસુડાનો દિવ્ય શણગાર, ધરાવાયો ધાણી – ખજૂરનો ભવ્ય અન્નકૂટ

સાળંગપુર ધામ ખાતે મારૂતિ યજ્ઞનું આયોજન. દાદાના શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. બોટાદ । સાળંગપુર ધામે બિરાજીત કષ્ટભંજન હનુમાનદાદાને આજે કેસુડાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ કષ્ટભંજન…

ડ્રગ્સ હેરાફેરીઃ ડ્રગ્સની 50 કેપ્સ્યૂલ ગળીને અમદાવાદ આવેલી કેન્યાની યુવતીનું મોત

23 ફેબ્રુઆરીના રોજ એરપોર્ટના કસ્ટમ વિભાગે શંકાસ્પદ હાલતમાં યુવતીને પકડી હતી. સિવિલ હોસ્પિટલમાં યુવતીના પેટમાંથી 50 જેટલી કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી. શંકાસ્પદ કોકેઈનની એકાદ કેપ્સ્યૂલ પેટમાં ફાટી જવાને કારણે યુવતીની…