Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સવા બે વર્ષથી ફરાર કટોરાને ‘ટકોરો’ મારતી ક્રાઈમ બ્રાન્ચ

2019માં CAAના વિરોધમાં પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 51 બાદ બાવ્વનમો કટોરો ઝડપાયો. પોલીસ પર પત્થરમારો કર્યો અને સીસીટીવીના ફૂટેજ ડીવીઆરમાં ડીલીટ કરી પુરાવાના નાશ કર્યા હતાં. વડોદરા । વર્ષ…

હિટાચી કંપનીનું 60 લાખનું કરી નાંખનાર સિક્યુરિટી સુપરવાઈઝર સહિતની ચંડાળ ચોકડી ‘પીટાચી’

ડીજીટલ વજનકાંટા સાથે છેડછાડ કરી ભંગાર સગેવગે કર્યો. એમ. એસ. તથા એલ્યુમિનિયમ અને કોપરનો ભંગાર વેચી ટોળકીએ કંપનીને નુકસાન પહોંચાડ્યું. આરોપીઓમાં તરુણ પટેલ અને રાજેન્દ્ર ગીરીનો ગુનાઈત ઇતિહાસ. વડોદરા ।…

70 વર્ષિય અશક્ત વૃદ્ધની ‘શક્તિ’ બનતી સિટી પોલીસ મથકની SHE ટીમ

SHE ટીમે વૃદ્ધની પરિસ્થિતિ જાણી એમના માટે વ્હિલચેરની વ્યવસ્થા કરાવી. વ્હિલચેર પ્રાપ્ત થતાં વૃદ્ધે SHEનો આભાર માન્યો. (જુઓ વિડીયો) વડોદરા । પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું જ નથી, પરંતુ અસહાય…

દારૂના બે ગુનામાં વોન્ટેડ વિજયસિંહ રણા દારૂની મહેફીલ માણતો ઝડપાયો

કલાલી રોડ પર ડિવાઈન ગેલેક્ષીમાં ત્રણ શખ્સો દારૂની મહેફીલ માણતાં હતાંને માંજલપુર પોલીસ ત્રાટકી. મહેફીલમાં બેઠેલો એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન સટ્ટો રમતો ઝડપાયો. 6,44,950 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપાયેલી ત્રિપુટી સામે…

7 નંગ બેટરી સાથે વાહનની બેટરી ચોરતાં સાજીદ અને અલ્લારખા ઝડપાયા

પાણીગેટ પોલીસે કુલ 44,500નો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરા । પાણીગેટ પોલીસની ટીમે આજરોજ વાહનની બેટરી ચોરતાં બે શખ્સોને 7 નંગ બેટરી સાથે ઝડપી પાડ્યા હતાં. પાણીગેટ પોલીસ મથકના હે.કો. મહંદનસીર…

ઉપલેટામાં પ્રાણીપ્રેમીઓએ ઉજવ્યો ગર્ભવતી ગધેડીનો સીમંત સંસ્કાર

હાલારી પ્રજાતિની ગધેડીને શણગારી ધાર્મિક રીતી રિવાજ પ્રમાણે પૂજા વિધી કરવામાં આવી. હાલારી પ્રજાતિના ગધેડા બચાવવા માટેનો અનોખો પ્રયાસ. ઉપલેટા । આમ જોવા જોઈએ તો હાલના સમયમાં શહેરી વિસ્તારોમાં તો…

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને હંગેરી – રોમાનિયાથી બહાર કાઢવાનો પ્રયાસ

હંગેરી સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી. હંગેરીના ઉઝહોરોડ પાસે CHOP – ZAHONY અને રોમાનિયાના ચેર્નિત્સિ પાસે PORUBNE – SIRET ખાતે ભારતીય ટીમો તૈનાત. વિદ્યાર્થીઓને ટ્રાવેલીંગ દરમિયાન વાહન પર…

સુરત જઈ રહેલો અઢી લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી હરણી પોલીસ

મેકડોલ નંબર 1ની નાની – મોટી 1320 બોટલ સાથે છોટા હાથી ઝડપી પાડ્યો. છોટા હાથી ટેમ્પાનો ચાલક નાસી છૂટ્યો. વડોદરા । શહેરની હરણી પોલીસની ટીમે સુરત તરફ જઈ રહેલાં દારૂના…

રેડ લેબલ, એન્ટીક્વિટી સહિતના દારૂના જથ્થા સાથે તરસાલીનો બુટલેગર ઝડપાયો

તરસાલીની અયોધ્યા સોસાયટી પાસેના ખેતરમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. ઝોન-3 એલ.સી.બી.એ બુટલેગર પ્રવિણ ઉર્ફે લાલા પંચાલને 27 બોટલ સાથે ઝડપી પાડ્યો. વડોદરા । તરસાલી વિસ્તારમાં દારૂનો વેપલો કરતાં બુટલગરને ઝોન…

છેલ્લાં સાત વર્ષથી ચકમો આપતાં વીજ ચોરને ‘ઝટકો’ આપતી પાણીગેટ પોલીસ

ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ 135(1) અંગેના ગુનામાં ઇમામમીયા શેખ નાસતો ફરતો હતો. નુરાની મસ્જીદ પાસેથી પાણીગેટ પોલીસે ઇમામ શેખને ઝડપી પાડ્યો. વડોદરા । વીજ ચોરી અંગેના ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લાં સાત…