Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

યુદ્ધને પગલે માત્ર ચાર કલાકમાં વિશ્વના ટોપ 20 અમીરોએ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યા

રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં વિશ્વભરના શેરબજારો તૂટ્યા. એલન મસ્કને 1.03 લાખ કરોડનું નુકસાન. મુકેશ અંબાણીને રૂ. 21,000 કરોડનો ઝટકો. ગુજરાત । ગુરુવારના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી…

વડોદરાના દર્શનમ્ ગૃપ, ડિઝાઈન સ્ટુડીયો, આર્કિટેક્ટ સહિત 30 સ્થળોએ ITના દરોડા

આવકવેરાના દરોડામાં કરોડો રૂપિયાનું કાળુ નાણું મળી આવે તેવી શક્યતા. વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમો ત્રાટકતાં બિલ્ડર લોબીમાં ફફડાટ. વડોદરા । આજે વહેલી સવારે આવકવેરા વિભાગે શહેરના જાણીતા બિલ્ડર ગૃપ…

યુવતીની છેડતી કરી ધમકી આપનાર મહંમદજાહીદ પઠાણને પાસા

ગત 5 ફેબ્રુઆરીના રોજ બનેલા બનાવ અંગે ફતેગંજ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. પોલીસ કમિશનરના હુકમને આધારે મહંમદજાહીદ પઠાણની અટક કરી રાજકોટ જેલમાં મોકલાયો. ફતેગંજ પોલીસ દ્વારા મિશન…

સુરતની બિલ્ડીંગના બીજા માળે લાગી આગ, ત્રીજા માળે ટ્યુશન ક્લાસમાં ફસાયેલા 20 બાળકોનું રેસ્ક્યુ

તક્ષશીલાવાળી ઘટનાની દુઃખદ યાદો લોકોની નજર સમક્ષ તરી આવી. પરીક્ષાની તૈયારી માટે વાંચી રહેલા વિદ્યાર્થીઓ ધુમાડાથી ગભરાઈ ઉઠ્યા હતાં. સુરત । ડભોલી સ્થિત એમ સ્ક્વેર બિલ્ડીંગના બીજા માળે આજે આગ…

વડોદરામાં ‘પબ્લિક કા માલ રસ્તે મેં…’ વગડાંના વિકાસના વિરોધમાં કૉંગ્રેસનું મેયરને મેમોરેન્ડમ

વડોદરા । શહેરને શાંઘાઈ બનાવવાનું સપનું બતાવી સત્તા પ્રાપ્ત કરનારા ‘સ્માર્ટ’ સત્તાધારીઓએ વડોદરાનો કેટલો વિકાસ કર્યો છે? એ આગામી ચૂંટણી ટાણે ઢોલ નગારા વગાડીને કહેવામાં આવશે જ… પણ, શહેરની મધ્યના…

સાડા સાતસો વર્ષ પાટનગર રહેનાર પાટણનો આજે 1276મો સ્થાપના દિન

વિક્રમ સંવત 802ને મહાવદ સાતમના રોજ રાજા વનરાજસિંહ ચાવડાએ પાટણની સ્થાપના કરી હતી. 196 વર્ષ ચાવડા વંશે રાજ કર્યા બાદ પાટણની ગાદી મુળરાજસિંહ સોલંકીએ હસ્તક કરી હતી. સોલંકી કાળમાં પાટણમાં…

અનિશ આપઘાત કેસમાં આખરે વ્યાજખોર બહેનો આરતી અને રીયા ગોસ્વામી પોલીસ શરણે “ઈશ્વરને ગમ્યું એ ખરું”

ગત તા. 4 જાન્યુઆરીના રોજ વ્યાજખોર બહેનોનાં ત્રાસથી અનિશે આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આગોતરા જામીન મેળવવાની અરજી નામંજૂર થતાં આખરે બંને વ્યાજખોર બહેનોએ પકડાઈ જવું પડ્યું ભૂજ ।…

પૂર્વ પ્રેમિકાને જાહેરમાં પરાણે પ્રેમ કરવા મજબૂર કરનાર યુવકને ટોળાંએ ઠમઠાર્યો

રાજકોટમાં મંગળવારે સાંજે પૂર્વ પ્રેમિકાને બળજબરીથી ટુવ્હિલર પર બેસાડવાનો યુવકનો પ્રયાસ. લોકોને લાગ્યું કે યુવક છેડતી કરે છે અને ટોળાંએ યુવકને અર્ધનગ્ન કરી ફટકાર્યો. રાજકોટ । કોલેજીયન યુવતી સાથેના પ્રેમસંબંધનો…

10 કલાકથી ગૂમ 3 બાળકોના કપડાં તળાવ કિનારે મળ્યા… અને…

સુરતના સચિન તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા. આજે સવારથી શોધખોળ શરૂ કરતાં બે મૃતદેહ મળી આવ્યા. સુરત । સચિન વિસ્તારની ઉનની સિદિકનગર અને સાઁઈનગર વસાહતમાં રહેતાં ત્રણ બાળકો ગઈકાલે ગૂમ થઈ…

જાન્યુઆરીમાં વલસાડ બાદ ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

અમદાવાદ જિલ્લાના મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે 100 મીટરના ગાળામાં 286 એન્કર (ERC) ઉખાડી દેવાયા. બનાવ અંગે ગુનો નોંધી સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદ । ગયા મહિને વલસાડના…