Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

શરમ શરમાય તેવી ઘટનાઃ વેરો ભરવા પાલિકાએ ઢોલ વગાડ્યો, તો વેપારી નાચ્યો

પોરબંદર નગરપાલિકાએ વેરો નહીં ભરનારને ત્યાં ઢોગ વગાડવાનો પ્રયોગ કર્યો. કેટલાંક સ્થળોએ ઢોલ વાગતાં જ શરમ અનુભવતાં લોકોએ વેરો ચુકતે કર્યો. રઝા કોમ્પ્લેક્ષનો ફૂટવેરનો વેપારી ઢોલના તાલે નાંચ્યો. પોરબંદર ।…

માલોદ ગામે જાહેરમાં મામલતદારની ‘મા-બહેન’ કરતાં સાંસદ મનસુખ વસાવા (જુઓ Video)

મામલતદાર સહિતના સરકારી અધિકારીઓને મનફાવે તેવી ગાળો ભાંડી. એક તબક્કે તો મામલતદાર સામે એવી રીતે ધસી ગયા જાણે લાફો મારી દેવાના હોય. શિસ્તની વાતો કરતી ભાજપાના ભરૂચના સાંસદનું આવું વર્તન…

હિજાબ વિવાદ @ ગુજરાતઃ હિજાબ પહેરી આવેલી વિદ્યાર્થિનીઓ સામે વિરોધ

સુરતના વરાછાની શાળામાં હિજાબ પહેરી આવેલી વિદ્યાર્થિનીઓ સામે વિહિપનો વિરોધ. વિશ્વ હિન્દુ પરિષદના આઠ જેટલાં કાર્યકર્તાઓને ડિટેઈન કરતી પોલીસ. સુરત । દેશભરમાં ભારે ચકચાર મચાવી રહેલાં કર્ણાટકના હિજાબ વિવાદે ગુજરાતમાં…

પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગ દ્વારા 4 મહાન કલાકારોને સ્વરાંજલી

આજે સવારે આયોજિત સભા ગાયન ગઈ સદીના 4 મહાન કલાકારો ઉં અમીર ખાન, પદ્મભૂષણ ગાયનાચાર્ય શ્રીકૃષ્ણ નારાયણ રાતંજનકર, પદ્મભૂષણ શ્રીમતી મોગુબાઈ કુંર્દીકર, પદ્મભૂષણ શ્રીમતી શોભા ગુર્ટૂને સમર્પિત કરવામાં આવી હતી…

વડોદરાનું ગૌરવ – હર્ષિત બક્ષીને ભારતના 20 સૌથી પ્રભાવશાળી ઓડીટ લીડર્સનો એવોર્ડ

મુંબઈ ખાતે યોજાયેલી વર્લ્ડ સમિટ – 2022માં ઓડીટ એવોર્ડ એનાયત કરાયો. વડોદરા । શહેરના હર્ષિતભાઈ એ. બક્ષી હાલ આંતરરાષ્ટ્રીય કંપનીમાં ગ્લોબલ હેડ – ઇન્ટરનેલ ઓડીટ અને રિસ્ક મેનેજમેન્ટની ફરજ બજાવે…

મહેસાણાથી મેક્સિકો ઉડાડવાનો ખેલ – 30 કુટુંબ અમેરિકા મોકલી 36 કરોડ વસૂલ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબૂતરબાજ હરેશ પટેલ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા. વ્યક્તિ દીઠ રૂ. 60થી 65 લાખ અને ત્રણ વ્યક્તિના પરિવાર પાસે રૂ. 1.20 થી 1.30 કરોડ પડાવાતાં. 78 પાસપોર્ટ, 44…

બૂટલેગરની ઓછી બાટલી પકડનાર 5 પોલીસ કર્મીના ‘બૂચ વાગ્યા’

બુટલેગર હિરેન ઠક્કરની દુકાનમાં દરોડો પાડી રાવપુરા પોલીસે માત્ર 6 બોટલ પકડી પાડી હતી. રાવપુરા પોલીસના દરોડાના એક કલાક બાદ PCBએ દરોડો પડતાં બુટલેગર સહિત 16 બોટલ મળી આવી હતી.…

મધરાતે 2 વાગ્યે ખંડેરાવ માર્કેટ સામેની બિલ્ડીંગના પહેલા માળે લાગી ભિષણ આગ

મધરાતે 2 વાગ્યે ખંડેરાવ માર્કેટ સામેની બિલ્ડીંગના પહેલા માળે લાગી ભિષણ આગ કલર સ્પ્રે, થિનર વગેરે સામાન ભરેલાં ગોડાઉનમાં આગ લાગતાં ભારે ઉત્તેજના વ્યાપી. ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ…

વિચિત્ર અકસ્માતઃ કચરાનાં ટેમ્પા સાથે અકસ્માત સર્જાતા કન્ટેનર કેનાલમાં ખાબક્યું

સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલ પર સર્જાયેલો અકસ્માત. કચરા કલેક્શનની ગાડીમાં સવાર બે મહિલાઓ તેમજ કન્ટેનર ચાલકને ઈજા. સુરેન્દ્રનગર । શુક્રવારે બપોરના સમયે દૂધરેજ નર્મદા કેનાલ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.…

માતૃભાષા પ્રેમઃ ગુજરાતના 8 મહાનગરોમાં ગુજરાતી બોર્ડ ફરજીયાત

21 ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ના બે દિવસ પહેલાં સરકારનો નિર્ણય ગાંધીનગર । ગુજરાત સરકારને માતૃભાષા દિવસ પૂર્વે માતૃભાષા પ્રેમ જાગ્યો અને ગુજરાતના 8 મહાનગરોમાં સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો વગેરે ખાતે ગુજરાતી…