Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

માસ્કના દંડમાં મળી શકે છે રાહત – દંડ રૂ. 1000ને બદલે રૂ.100 કરી શકે છે સરકાર

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP આવતીકાલે જાહેર કરવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે. વડોદરા । કોરોનાની ત્રીજી લહેર પાછોતરાં પગલાં ભરી રહી…

રોજ 150 ઇ-શ્રમ કાર્ડ કાઢવાનો ‘શ્રમ’ કરવા નર્મદા જિલ્લાના તલાટીઓ પર અધિકારીઓનું દબાણ!!!

જ્યાં કનેક્ટિવિટીનો અભાવ હોય એવી જગ્યાએ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ એચિવ કરવા તલાટીઓ અક્ષમ જે તલાટીઓ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂરો નહિ કરે એની સામે શિક્ષાત્મક પગલાં લેવાની અધિકારીઓની ચીમકી!!! ઈ-શ્રમ કાર્ડનો…

એકતા નગર જંગલ સફારી પાર્કનો સિંહ બાપ બન્યો, સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો

દીપડા અને હરણના પ્રજનન બાદ અનેક પ્રાણી- પક્ષીઓએ આપ્યો છે બચ્ચાને જન્મ. 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બચ્ચાને જન્મ સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોનું સફારી…

ટ્રેનમાં સુતેલા મુસાફરોનો કિંમતી સામાન ચોરનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો

પશ્ચિમ રેલ્વે એલ.સી.બી. દ્વારા 11.42 લાખનો મુદ્દામાલ રીકવર કરાયો. યુપીના લલીતપુરમાં ફિલ્મી ઢબે વેશ બદલીને પોલીસે ચોરને ઝડપી પાડ્યો. વડોદરા । રેલ્વે ટ્રેનમાં સૂઈ રહેલાં મુસાફરોનો કિંમતી સામાન ચોરનાર શાતિર…

ગ્રીષ્મા મર્ડર કેસઃ ‘એને પતાવીને હું દવા પી જાઉં છું’ ફેનિલે મિત્રને કરેલા ફોનનો ઓડિયો સામે આવ્યો (સાંભળો audio)

ગ્રીષ્માની હત્યાના દિવસે જ મિત્રને ફોન પર ફેનિલે જણાવ્યો હતો નિર્ધાર. મિત્રએ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ, ફેનિલ કોઈ વાત સાંભળવા તૈયાર ના થયો. સુરત । ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલે…

મેયરની મહેચ્છાને માન આપી, ગાય પકડવા ગયેલી ઢોર પાર્ટીનો ‘પોપટ થઈ ગયો’ (જુઓ સીસીટીવી)

વડોદરાનાં ગોયાગેટ વિસ્તારમાં ગત તા. 13 ફેબ્રુઆરીએ બનેલી ઘટના. એપાર્ટમેન્ટનો ગેટ બંધ કરી ઢોર પાર્ટીએ ગાયના ગળે દોરડું બાંધ્યું. ગાય ગેટ તોડીને ભાગી એમાં એક કર્મચારી જમીનદોસ્ત થઈ ગયો. વડોદરા…

‘અમારા પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જતાં, ગ્રીષ્માએ વાતચીત બંધ કરી દીધી હતી’ ફેનિલ ગોયાણી

ગ્રીષ્માના મામા સહિતના સાતેક લોકોએ ફેનિલ અને તેના માતા – પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ. ગ્રીષ્મા હત્યા કેસ અંગે રચાયેલી SITમાં DySP, 4 PI અને 4 PSIનો સમાવેશે. આજે પોલીસ…

‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વક્તૃત્વ સ્પર્ધામાં ગાંધીજીની નિંદા કરનાર બાળક વિજેતા

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ગત સોમવારે યોજાઈ વક્તૃત્વ સ્પર્ધા. વિવાદ સર્જાતા વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબહેન ગવલી સસ્પેન્ડ. વક્તૃત્વ સ્પર્ધાના આયોજન પાછળ જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાશે – ગૃહ રાજ્યમંત્રી…

નર્મદામાં “વેલેન્ટાઈન ડે” ના દિવસે સુરત વાળી થતી થતી રહી ગઈ, જાણો શુ છે કિસ્સો….

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સુરતમાં હાલમાં જ એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એક યુવતીને એના જ પરિવારની સામે ગળા પર ચપ્પુ મારી કરપીણ હત્યા કરતા ચકચાર મચી હતી.ત્યારે “વેલેન્ટાઈન ડે” ના દિવસે…

માં-બાપ વિનાની સગીર ભત્રીજીને કાકો ભગાડી ગયો, 60 વર્ષિય દાદીએ નોંધાવી ફરિયાદ

ગાંધીનગરના બોરીજ ગામમાં બનેલી ઘટના. ધો – 8માં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને કૌટુંબિક કાકાએ પ્રેમજાળમાં ફસાવી. ગાંધીનગર । માં – બાપ વિનાની 17 વર્ષિય સગીરાને કૌટુંબિક કાકાએ પ્રેમજાળમાં ફસાવીને…