Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

શૂટ @ કોમ્પિટિશન । નેશનલ ચેમ્પિયનશીપમાં વડોદરાને 3 મેડલ્સ

તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઈ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ. વડોદરાના શૂટર્સે ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું. વડોદરા । તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી 65મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં વડોદરાના શૂટર્સે…

પાવાગઢમાં ગીદ્ધોએ માળાં બાંધ્યા । અતિ જોખમમાં મુકાયેલા ‘સફાઈ કામદારો’ની વસાહતથી પક્ષી પ્રેમીઓમાં ખુશી છવાઈ

મહાકાળી માતાના મંદિરની પાછળ આવેલાં કોતરો અને નવલખા કોઠાર પાછળના ભાગે ગીદ્ધોના માળા જોવા મળ્યા. વન વિભાગના પ્રાથમિક અંદાજ અનુસાર પાવાગઢ પર 10 પુખ્ત ગીદ્ધો અને કેટલાંક બચ્ચાંઓ વસવાટ કરી…

ગુજરાતીઓએ “156ની છાતી બતાવતાં, ઇન્દ્ર લોકમાં ઉઠ્યા ‘રહેમ…રહેમ…’ના પોકાર । (મનની વાત – ભાગ 1)

ગરીબી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિ – ગેરવ્યવસ્થાઓને કારણે સહન કરવી પડતી પીડામાંથી અમને એક જ ઝાટકે મુક્તિ મળી અને તેનું સંપૂર્ણ શ્રેય અમે શાસકોને આપવા માંગીએ છીએ. –…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

અન્નકૂટના દર્શનાર્થે 2200 શ્રદ્ધાળુઓ ઉમટ્યા ગોકુલધામના પ્રાંગણમાં 15 મિનિટ સુધી યોજાયેલી ભવ્ય આતશબાજી નિહાળી શ્રદ્ધાળુઓ આનંદથી ઝૂમી ઊઠ્યા દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા, અમેરિકા । અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે…

આવી રહ્યું છે : લેટ લેંગે – પર બુલેટ લેંગે …. એનફીલ્ડ શોટગન 650 cc

દેશ વિદેશ માં ડંકો વગાડનાર અને કરોડો બાઈકર્સ ની પ્રથમ પસંદગી એવા એનફીલ્ડ {Enfield} મોટરસાઇકલ તરફ થી SHOTGUN 650 CC ની રજૂઆત ગુજરાત અને દેશ વિદેશ ના એનફિલ્ડ બુલેટ ના…

હુ… થૂ થૂ થૂ થૂ… ગર્લ્સ કબડ્ડી સ્પર્ધામાં અધિકારીએ 300 ખેલાડી માટે ટોઈલેટમાં ભોજન પીરસ્યું

સહારનપુર સ્ટેડિયમ ખાતે સ્પોર્ટ્સ અધિકારીઓની માફ ના કરી શકાય તેવી બેદરકારી સામે આવી. તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી સબ જૂનિયર ગર્લ્સ કબડ્ડી સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાનો વિડીયો વાઈરલ…

નામિબિયાથી આવેલા ચિત્તા પ્રધાનમંત્રી મોદીએ ક્રૂનો નેશનલ પાર્કમાં છોડ્યા

નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે – પ્રધાનમંત્રી મોદી નામિબિયાથી આવેલા 8 પૈકી ત્રણ ચિત્તાઓને પ્રધાનમંત્રીએ ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા. મધ્યપ્રદેશ । 74 વર્ષો બાદ ભારતની ધરતી…

😂 બ્રિટીશ કપલને રેસ્ટોરન્ટમાં ઇન્ડિયન પકોડા ભાવ્યા… એટલે નવજાત બાળકનું નામ ‘પકોડા’ પાડ્યું 😂

આયરલેન્ડના ન્યૂટાઉનબેબીની ધ કૈપ્ટન્સ ટેબલ નામની રેસ્ટોરન્ટે સોશિયલ મિડીયા પર જાહેર કરી વિગતો. નેટિઝન્સે ફોટો પર કોમેન્ટ્સ કરીને ઉડાડી મજાક. અજબ ગજબ । બાળકનું નામ પાડવું એ માતા – પિતા…

😭 બુલડોઝરે ઘટાદાર વૃક્ષ કાપ્યું અને સેંકડો પક્ષીઓના મોત નિપજ્યાં । હાઈવે પહોળો કરવા માટે પક્ષીઓના પ્રાણ હરાયા!!! (જુઓ Video) 😭

કેરળના મલ્લાપુરમ્ ખાતે ગુરુવારના રોજ બનેલી હ્રદય હચમચાવી દે તેવી ઘટના. ઘટાદાર વૃક્ષ પર શિડ્યુલ 4માં આવતાં વ્હિસલિંગ ડક્સ (બતક)ના માળા હતાં. કોઈપણ પ્રકારની પરવાનગી વિના કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી કામગીરી…

🎨 4 સપ્ટેમ્બરે પ્રદર્શનનું વિસર્જન થાય એ પહેલાં જરૂર નિહાળો 50 કલાકૃતિ । શ્રીજી કેલિગ્રાફી પ્રદર્શન* 🎨

પીએનજી આર્ટ ગેલેરી ખાતે જાણીતા કેલિગ્રાફર ઘનશ્યામ એરંડેનાં પ્રદર્શનનું ઉદ્ઘાટન. વડોદરા । શહેરના જાણીતા કેલિગ્રાફર દ્વારા 15 દિવસમાં તૈયાર કરવામાં આવેલી 50 કલાકૃતિઓનાં “ગણપતી બાપ્પા મોરયા” પ્રદર્શનનું આજરોજ પીએનજી આર્ટ…