Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

‘પર્યાવરણવાદી’ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ M. S. Uni. ના નવા વાઈસ ચાન્સેલર

પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવ હાલ અમદાવાદની Indus યુનિવર્સિટીના વીસી તરીકે કાર્યરત છે. વિસનગરની સંકલચંદ યુનિ.ના તેઓ પૂર્વ વાઈસ ચાન્સેલર છે. વડોદરા । મ.સ. યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર તરીકે પ્રોફેસર (ડૉ.)…

ગોકળ બિયરના ટીન અને ક્વાટરીયાં સાથે ઝડપાયો, પાપડ – મોહન વોન્ટેડ

કોયલી ગામના જાદવનગરમાં અવાવરૂ મકાનમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પીસીબીએ મકાન અને મોપેડમાંથી 24,310ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો. વડોદરા । છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દારૂનો…

2 ગાય અને 1 વાછરડી ચોરીને કતલખાને લઈ જતાં ખાટકીને ઝડપી પાડતા કોયલીવાસીઓ (જુઓ Video)

બોલેરો પીકઅપ વાનમાં ગાયોને બાંધીને લઈ જનાર ખાટકી સહિત ત્રણ શખ્સને પોલીસને હવાલે કરાયા. ગાયોની ચોરી મામલે પશુપાલક સમાજમાં ભભૂકતો રોષ. વડોદરા । ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં કોયલી ગામમાંથી…

L.G. હોસ્પિટલની બેદરકારીને કારણે પ્રસૂતાએ ગુમાવ્યું નવજાત બાળક

પ્રસુતિ વિભાગના સ્ટાફે ઘરે જવાનું કહેતાં હોસ્પિટલના પ્રાંગણમાં થઈ પ્રસુતિ. હોસ્પિટલના પ્રાંગણમાં પુરાવા નષ્ટ કરવાનો કરાયો પ્રયાસ. અમદાવાદ । અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત L.G. હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને કારણે એક પ્રસુતાને…

‘મારી લાશ વિશાલના ઘરે આપી આવજો’ પતિ – પત્નીએ લીધો પ્રેમિકાનો ભોગ

સુરતના કાપોદ્રામાં રહેતી યુવતીએ પ્રેમી અને તેની પત્નીના ત્રાસથી કર્યો આપઘાત. યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટમાં પ્રેમી વિશાલ અને તેની પત્ની પર આક્ષેપ કરાયા. પરણીત વિશાલ સાથે યુવતી ચાર વર્ષથી પ્રેમ…

‘વડોદરાના વિકાસને શોધી આપનારને ક્રેડાઈ આપશે ઇનામ!!’ મયંક પટેલની આક્રોશપૂર્ણ પોસ્ટ

ધારાસભ્ય યોગેશ પટેલના જૂથના મયંક પટેલની સોશિયલ મિડીયા પોસ્ટથી ભારે ચકચાર. એકતરફ વડોદરાના વિકાસનું ભોંપુ વગાડતાં ભાજપી શાસકો તો બીજી તરફ, આક્રોશનું બ્યુગલ વગાડતાં ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલ. વડોદરા શહેરમાં…

લતાદીદીને પરર્ફોમિંગ આર્ટ્સ ફેકલ્ટીના સંગીત રસિકો, કલાકારોએ આપી શ્રદ્ધાંજલી

આગામી માર્ચ માસમાં કોરોનાની સમસ્યા નહીં હોય તો સંગીત શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજીશું – ડીન ડૉ. રાજેશ કેલકર લતા મંગેશકર વિશેનાં ઓડિયો વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરા । સ્વર સામ્રાજ્ઞી…

નવલખી ગેંગ રેપ કેસઃ 14 વર્ષિય સગીરાને પિંખનાર કિશન માથાસુરીયા અને જશા સોલંકીને આજીવન કેદ

સગીરા પોતાના મંગેતર સાથે નવલખી કમ્પાઉન્ડમાં બેઠી હતી ત્યારે બે અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતાં. મંગેતરને માર મારી ભગાડ્યા બાદ ઝાડીમાં લઈ જઈ બંને આરોપીઓએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાના…

બોલો, જૂનાગઢ જેલમાં ઠાઠથી ઉજવાઈ ‘ભાઈ’ની બર્થ ડે પાર્ટી (જુઓ Video)

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કરવામાં આવતાં મામલો સામે આવ્યો. બર્થ ડે પાર્ટી માટે બહારથી પણ લોકોને જેલમાં જવા દેવાયા હોવાની ચર્ચા. ગત જાન્યુઆરી માસમાં બર્થ ડે પાર્ટી ઉજવાઈ હોવાનું કહેવાય…

કોરોના કર્ફ્યુ 10 થી 6ને બદલે 12 થી 5 કરવા વિચારણાઃ આવતીકાલે જાહેર થશે નવી ગાઈડલાઈન

કોરોના કેસોમાં ઘડાટો નોંધાઈ રહ્યો હોવાથી કેબિનેટ બેઠકમાં કર્ફ્યુનો સમય ઘટાડવા ચર્ચા. 11 ફેબ્રુઆરીએ ગાઈડલાઈનની અવધી પૂરી થતી હોઈ, કાલે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે. અમદાવાદ । કોરોનાની ત્રીજી લહેરનું…