Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

કોરોનાથી ‘ડરતાં’ ચોરે PPE કીટ પહેરી 2.32 લાખની ચોરીને અંજામ આપ્યો (જુઓ CCTV)

રાજકોટની ગોંડલ ચોકડી પાસેના એ.સી.ના શૉ-રૂમ તેમજ ઓટોમોબાઈલની દુકાનમાં ચોરી. પીપીઈ કીટ પહેરીને ત્રાટકેલો એક તસ્કર સીસીટીવીમાં કેદ. રાજકોટ । શહેરના ગોંડલ ચોકડી વિસ્તારમાં ગઈકાલે મધરાતે સાડા ત્રણ વાગ્યાના અરસામાં…

ટ્રાઈડેન્ટ કોમ્પ્લેક્ષ પાસે મહિલાઓની છેડતી કરતાં ટપોરીને SHE ટીમે ઝડપી પાડ્યો

રાજુ ચૌહાણ યુવતીઓ – મહિલાઓને અભદ્ર ઇશારા કરતો હતો. ગોરવા પોલીસની SHE ટીમે વૉચ ગોઠવીને રાજુ ચૌહાણને ઝડપી પાડ્યો. વડોદરા । શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા ટ્રાઈડેન્ટ કોમ્પ્લેક્ષ પાસે મહિલાઓની છેડતી…

M.S. Uni.ના વીસી પરિમલ વ્યાસને ભરતી કૌભાંડ મામલે સરકારની નોટીસ

વાઈસ ચાન્સેલરની પરિમલ વ્યાસની ટર્મ પુરી થવાને આડે 24 કલાક બચ્યા છે. ભરતી કૌભાંડ બાબતે 24 કલાકમાં જવાબ આપવા સરકારની સૂચના. વડોદરા । એમ. એસ. યુનિ.ના વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસ…

નર્મદા જિલ્લાના DDO અંકિત પન્નુ 2 વખત UPSC ની પરીક્ષામાં થયા છે ઉત્તીર્ણ

Vishal Mistry, Rajpipla ગુજરાત સરકારે હાલમાં જ 16 જેટલા IAS અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે.જેમાં નર્મદા જિલ્લા DDO પી.ડી. પલસાણાની બદલી બોટાદ DDO તરીકે થઈ છે.એમની જગ્યાએ નર્મદા જિલ્લાના DDO…

વાસણા ભાયલી રોડ પર મળસ્કે 4-30 વાગ્યે સ્કૉડા કાર આગમાં બળીને ખાખ (જુઓ Video)

વડોદરા । શહેરના વાસણા ભાયલી રોડ પર જકાતનાકા પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે આગ લાગી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો…

સામૂહિક બળાત્કાર કેસમાં છ વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ

બળાત્કાર કેસનો આરોપી મુંબઈના મીરા રોડ પર રીક્ષા ચલાવતો હોવાની બાતમી મળી હતી. વડોદરા । વર્ષ 2016માં શહેરના સ્ટેશન વિસ્તારમાં થયેલા બળાત્કાર કેસમાં નાસતાં ફરતાં આરોપીને સયાજીગંજ પોલીસ મુંબઈથી ઝડપી…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની નજીવી બાબતે હત્યા

સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતાં વૃદ્ધની પાડોશી સાથે લિફ્ટ બાબતે ચકમક ઝરી હતી. પાડોશીએ નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ થઈ ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. સુરત । સુરતમાં…

સવારે છ વાગ્યે ફોનમાં વ્યસ્ત વિદ્યાર્થીનો મોબાઈલ ઝૂંટવી ગઠિયા રફૂચક્કર (જુઓ CCTV)

સુરતના પુણા વિસ્તારમાં આવેલી નાલંદા સ્કૂલ બહાર કારગીલ ચોકમાં બનેલો બનાવ. ગણતરીની સેકન્ડ્સમાં મોબાઈલ ઝૂંટવીને બાઈક સવાર ગઠિયા નાસી છૂટ્યા. સુરત । આજે સવારે છ વાગ્યાના સુમારે શહેરના પુણા વિસ્તારમાં…

“પાર્ટી અને કાર્યકર્તા જ ઉમેદવારને હરાવે છે” ભાજપા અગ્રણીનું વિવાદાસ્પદ નિવેદન

ગત વિધાનસભા ચૂંટણીમાં હારેલા BJPના માવજી દેસાઈએ જાહેર મંચ પર કાઢી હૈયાવરાળ. ડીસા યાર્ડના ચેરમેન માવજી દેસાઈના ચર્ચાસ્પદ નિવેદનનો વિડીયો વાઈરલ. Mehulkumar Vyas. પાલનપુર । તાજેતરમાં ભાજપા દ્વારા ધાનેરાના થાવર…

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ “વસુલીભાઈ” હોવાનો ધારાસભ્યનો આક્ષેપ

રાજકોટ ભાજપાના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલો સ્ફોટક પત્ર. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 15 કરોડની ઠગાઇ કેસમાં 75 લાખ કમિશન લઈ લીધું. મવાલી – ગુંડાની જેમ પોલીસ કમિશનર…