Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

1.07 કરોડની કિંમતની 60 હજાર ઇંગ્લિશ દારૂની બોટલ પર બૂલડોઝર ફેરવી દેવાયું (જુઓ Video)

વડોદરા શહેર પોલીસ ઝોન – 3 હેઠળના ચાર પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલા અંગ્રેજી દારૂના જથ્થાનો નાશ. સૌથી વધુ દારૂ માંજલપુર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયો. સૌથી ઓછો વાડી વિસ્તારમાંથી. Mehulkumar Vyas.…

ડ્રગ પેડલર સુધા ધામેલીયાની ધમકીથી ડરીને યુવાને આપઘાત કર્યો!!

રાજકોટના યુવકે આપઘાત કરતાં પરિવારજનોએ કરેલો આક્ષેપ. ડ્રગ્સ વેચવાની ના પાડતાં સુધાએ મને અને મારા ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી – મૃતકનો ભાઈ. બે દિવસ અગાઉ માણસો સાથે ધસી…

કિશન ભરવાડને શ્રદ્ધાંજલી માટે હનુમાન ચાલીસા કરવા ભેગા થયેલાં 4 યુવાનો પર હુમલો (જુઓ Video)

સોશિયલ મિડીયા પર વિધર્મીઓની ધાર્મિક લાગણી દુભાય તેવો વિડીયો મુકાવાનો મામલો. પોલીસ ફરિયાદ થતાં પોલીસે વિડીયો ડિલીટ કરાવી દીધો હતો. રામજી મંદિર પાસે 21થી વધુ વિધર્મીઓ દ્વારા યુવાનોને માર મારવામાં…

સગીર પ્રેમિકાનું અપહરણ કરી પરણીત પ્રેમીએ જ ઉતારી હતી મોતને ઘાટ

એક વર્ષ અગાઉ કલોલના છત્રાલ ખાતેથી સગીરાનું અપહરણ થયું હતું. પ્રેમીએ મિત્રની મદદથી સગીરાને કડી પાસે નર્મદા કેનાલમાં ફેંકી કાસળ કાઢ્યું હતું. મુંબઈથી હત્યારા પ્રેમી જય કિશન ચૌહાણને ઝડપી પાડતી…

“હે રામ” વડોદરાના કેટલાંક શિક્ષકોને PM મોદીની “મન કી બાત” મન વગર સાંભળવી પડી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને જતાં રોકવા ગેટ પર તાળું મરાવવામાં આવ્યું. પટાવાળો હાથ જોડીને શિક્ષકોને “મન કી બાત” સાંભળવા અંદર મોકલતો રહ્યો. મેયર કેયૂર રોકડીયા રેંટિયો કાંતવા ગયા પણ…

સુરતનાં રામનાથ ઘેલા મહાદેવને જીવીત કરચલા ચઢાવવાની પરંપરા (જુઓ Video)

ભગવાન રામે પિતા દશતનું તર્પણ કર્યું હોવા સાથે જોડાયેલી લોકવાયકા. પોષ વદ એકાદશીએ કાનની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માનતાં રાખનારા ચઢાવે છે જીવતા કરચલાં. તાપી નદીના કિનારે તર્પણ વિધી કરવાનું અનન્ય…

કિશન ભરવાડ હત્યા કેસનું પાકિસ્તાન કનેક્શનઃ મૌલાના ઐયુબને રાજકોટના શખ્સે હથિયાર આપ્યું

(ઝડપાયેલો અમદાવાદનો મૌલવી ઐયુબ) તેમજ (કિશન ભરવાડની ફાઈલ તસવીર) હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSને સોંપવામાં આવી. કટ્ટરવાદી ‘તહરીક-એ-નમુને રિસાલત’ નામના સંગઠન હત્યા માટે જવાબદાર. ‘તહરીક-એ-નમુને રિસાલત’…

‘જમાઈ બન્યો જમ’ પત્ની સાથે કંકાશ થતાં પતિએ 5 વર્ષનું કાસળ કાઢ્યું

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બનેલી ઘટના. ચાર બહેનોએ એકનો એક લાડકો રિયાન ગુમાવતું પરિવાર પર આભ તૂટ્યું. રિયાનનું અપહરણ કર્યા બાદ પકડાઈ જવાની બીકે હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી. Mehulkumar…

ધારાસભ્ય યોગેશ પટેલની કારને આગ ચાંપનાર મોહંમદઅનીશ દારૂવાલા ઝડપાયો (જુઓ CCTV)

સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ અને બાતમીને આધારે વાડી મોગલવાડા વિસ્તારના આરોપીને ઝડપી પાડતી રાવપુરા પોલીસ. વધુ તપાસ માટે આરોપીને ડીસીબી બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યો. Mehulkumar Vyas. વડોદરા । બે દિવસ અગાઉ…

કિશન ભરવાડની FB પોસ્ટ ના ગમી હોવાથી શબ્બીરે ગોળી મારી હત્યા કરી

શબ્બીરે અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા પાસેથી હથિયાર મેળવ્યું હતું. શબ્બીરે ફાયરિંગ કર્યું ત્યારે ઇમ્તિયાઝ બાઈક ચલાવતો હતો. Mehulkumar Vyas. અમદાવાદ । ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા અંગે અમદાવાદ…