Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ગુજરાતી સ્પાઈડરમેન પ્રેમ કાછડિયા પર વન વિભાગને આવ્યો “પ્રેમ”

ગિરનારમાં 3000 ફૂટ ઉંચી પત્થરની શીલા ચડતાં પ્રેમ કાછડિયાનો વિડીયો વાઈરલ. પ્રેમ કાછડીયાને વન વિભાગના સર્કિટ હાઉસમાં આવવા ફરમાન કરાયું. Mehulkumar Vyas. જૂનાગઢ । ગરવા ગીરનાર પર 3000 ફૂટ ઉંચી…

ધારાસભ્ય યોગેશ પટેલની પાર્ક કરાયેલી કારમાં સવારે 3 વાગ્યે લાગી આગ (જુઓ Video)

જ્યુબિલીબાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરાયેલી ઇનોવામાં ભેદી સંજોગોમાં આગ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. બંધ કારમાં શોર્ટ સર્કિટ થવાનો કદાચ શહેરનો પહેલો કિસ્સો. Mehulkumar Vyas. વડોદરા ।…

અગાઉ પેટ્રોલપંપ સંચાલકે માર માર્યો હોવાની દાઝે યુવકનો પેટ્રોલપંપ પર આત્મવિલોપનનો પ્રયાસ

પ્રજાસત્તાક દિવસની રાત્રે રાજકોટના રૈયા રોડ સ્થિત ન્યારા પેટ્રોલ પંપર પર બનેલો બનાવ. જ્વલનશીલ પ્રવાહી શરીર પર છાંટી યુવકે દિવાસળી સળગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. યુવાન દિવાસળી ચાંપે એ પહેલાં પેટ્રોલપંપના…

બે વર્ષ વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવતો Allen – Byju’sનો શિક્ષક ઝડપાયો

યુવતી લગ્ન ના કરે તે માટે વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરાયું. વર્ષ 2016 થી 2018 દરમિયાન વિદ્યાર્થિની પર શિક્ષક મયંક દિક્ષીતે દુષ્કર્મ આચર્યું. Mehulkumar Vyas. અમદાવાદ । શહેરના…

બે વર્ષના બાળકનું અપહરણ કરનારી બુરખાધારી મહિલાનાં સગડ ના મળતાં સોશિયલ મિડીયાનો સહારો લેતી પોલીસ

રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પર બાળકના પોસ્ટર લગાડવામાં આવ્યા. અપહરણ કર્તા મહિલાની જાણકારી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. Mehulkumar Vyas. સુરત । ગત રવિવારે ભેસ્તાન વિસ્તારના એક…

નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લ્લામાં ઘરફોડ ચોરી કરનાર સુત્રઘાર હરીયાણાથી ઝડપાયો

હરિયાણાથી ઝડપાયેલો ચોર ચોરી કરી સોનાની કિમતી વસ્તુઓ વડોદરાના સોનીઓને આપતો હતો, પોલીસે વડોદરાના સોની પાસેથી 12 ગ્રામ સોનાની લગડીઓ રિકવર કરી. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નાંદોદ તાલુકાના વાવડી ગામને મધ…

આંતરરાજ્ય ફેક ડિગ્રી – માર્કશીટ કૌભાંડ ઝડપી પાડતી નર્મદા પોલીસ

પોલીસ આરોપીના દિલ્હીના મકાનમાંથી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટો, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનીવર્સીટી તથા સંસ્થાઓના 37 વેબ સાઈડ ડોમેઈન…

અહો આશ્ચર્યમ: વારાણસીમાં ગંગા આરતી કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા આરતી મોંઘી!!

નર્મદા આરતીમાં ભક્તોના યજમાન પદ માટે નક્કી કરેલા 2500 રૂપિયા રેટ ઘટાડવા લોક માંગ કાશીની ગંગા આરતીના યજમાન પદનો રેટ 250 થી 300 રૂપિયા છે અને તે પણ ફિક્સ નથી…

છેલ્લાં ઘણાં સમયથી અટકેલી 58 DySPની બદલી

ચૂંટણી પહેલાં IPSથી માંડી ક્લાર્ક સુધીની બદલીઓનો દૌર શરૂ થઈ શકે છે. Mehulkumar Vyas. ગુજરાત । રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. અને છેલ્લાં ઘણાં સમયથી અટકેલી…