Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

-35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ પામેલા પરિવાર માટે કેનેડામાં યોજાઈ પ્રાર્થના સભા

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે 11 જણા સાથે નિકળેલો પરિવાર પાછળ રહી ગયો હતો. કલોલ તાલુકાના જગદીશભાઈ પટેલ, પત્ની વૈશાલીબહેન, પુત્રી વિંહગા અને પુત્ર ધાર્મિક થીજી જવાને કારણે મૃત્યુ…

કોરોના 3.0 એ લીધો એક વર્ષિય બાળકીનો ભોગ – નાના બાળકો સંક્રમિત થતાં હોઈ તંત્ર એલર્ટ

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયાની એક વર્ષિય બાળકીના મોતથી ચકચાર. કોરોનાગ્રસ્ત માતા – પિતાને કારણે બાળકીને થયું હતું સંક્રમણ. Mehulkumar Vyas. સુરત । કોરોના 3.0 ઘાતકી બની રહ્યું છે ત્યારે સુરતમાં…

SOU જંગલ સફારી પાર્કમાં દીપડા અને બ્લેક પેન્થર વચ્ચે હનીમૂનનો દુર્લભ વિડીયો

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બ્લેક પેંથર અને લેપડ (દીપડા) નો સહવાસ કરતો દુર્લભ વિડીયો ટ્વિટરના માધ્યમથી સેર કર્યો આગામી સમયમાં મિક્ષ બ્રિડ વન્ય પ્રાણીનો કેવડિયા જંગલ સફારી પાર્કમાં જન્મ થશે એવી…

ગોરા નર્મદા ઘાટે નર્મદા આરતી કરવા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા શરૂ કરાઈ

શુલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા એક આરતીના યજમાન પદના 2500 ચાર્જ નક્કી કર્યા શુલપાણેશ્વર મંદિર અને ઘાટના સમારકામ માટે આ રકમ ખર્ચ થશે 51 દીવાની 7 આરતી રોજની થતી હોય રોજના કુલ…

સુરતમાં લુખ્ખાતત્વોએ કર્યો પેટ્રોપપંપ સળગાવવાનો પ્રયાસ (જુઓ CCTV)

શનિવારે વહેલી સવારે ભેસ્તાન – નવસારી રોડ પરના નાયરા પેટ્રોલ પંપ પર બનેલો બનાવ. પેટ્રોલ ઓછું ભર્યું હોવાના આક્ષેપ સાથે બે બાઈકસવાર લુખ્ખાઓએ કરી માથાકૂટ. પરપ્રાંતિય લુખ્ખાતત્વોની અટકાયત, કોવિડ રિપોર્ટ…

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 75 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત: PM મોદીનું ટ્વિટ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની 75 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એ આપણા નવનિર્મિત સ્થળનું આકર્ષણ અને સામર્થ્ય છે: પીએમ મોદી આવનારા સમયમાં આપણા પ્રયાસથી પર્યટનની સાથે સાથે ભારતની ઓળખને…

પોલીસે પૂછ્યું કેમ ચોરી કરે છે, તો ચોરે કહ્યું સાહેબ શુ કરું બેરોજગાર છું

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: બેરોજગારી શુ શુ નથી કરાવતી, બેરોજગાર યુવાન ચોરી કરવા પર મજબુર થયો હોવાનો એક કિસ્સો નર્મદા જિલ્લામાં બનવા પામ્યો છે.છેલ્લા 2 મહિનાથી બેરોજગાર યુવાને વાહનોની બેટરીઓ ચોરી…

નવલખી સ્થિત MGVCLના ટ્રાન્સફોર્મર રિપેરિંગ સેન્ટરમાં આગ (જુઓ Video)

દાંડીયાબજાર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. Mehulkumar Vyas. Vadodara | આજે સાંજે લગભગ 4 વાગ્યાના અરસમાં…

કેશોદમાં અજાણતાં એક્ટિવાનો સ્ટંટ થઇ ગયો (જુઓ Video)

અચાનક રસ્તા પરથી ઉતરી ગયેલું એક્ટિવા ઉછળ્યું. ચાલક જમીન પર પટકાતાં ઇજા પહોંચી. હવામાં ગુંલાટ ખાધા બાદ એક્ટિવા પંદેરક ફૂટ દૂર સુધી ઢસડાયું. Mehulkumar Vyas. જૂનાગઢ | કેશોદ તાલુકામાં હાઈવે…

BOBની માંડવી બ્રાન્ચમાં વૃદ્ધનો થેલો કાપી 80 હજાર તફડાવનાર શખ્સો ઝડપાયા

સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષાચાલકને પકડી પાડ્યો. બીજો આરોપી ગાંધીનગરથી પકડી પાડવામાં આવ્યો. Mehulkumar Vyas. Vadodara | ગત તા. 17મી જાન્યુઆરીના રોડ બેન્ક ઓફ બરોડાની માંડવી બ્રાન્ચમાં નાણાં જમા કરાવવા ગયેલાં…