Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

👎🏻 શિક્ષકને શિક્ષા । નાપાસ કરનાર શિક્ષકને ઝાડ સાથે બાંધી વિદ્યાર્થીઓએ ફટકાર્યા (જુઓ video) 👎🏻

ઝારખંડના દુમકાની સરકારી સ્કૂલમાં બનેલી ઘટના સોશિયલ મિડીયામાં વાઈરલ. શિક્ષકે જાણી જોઈને નાપાસ કર્યો હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. માર ખાનાર શિક્ષકોની અરજીને આધારે પ્રિન્સિપાલ અને 11 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ. ભારત…

🙏🏻 પાંચ ભાવ પૈકી કોઈ એક ભાવથી પ્રભુને ભજીશું તો આ જીવાત્મા પરમાત્માથી અળગો રહી શક્તો નથી : દ્વારકેશલાલજી 🙏🏻

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં 3 વર્ષ બાદ પૂ.દ્વારકેશલાલજીનું પુન:આગમન. ગોકુલધામમાં પૂ.દ્વારકેશલાલજીના સાંનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ ભવન ઉત્સવ ઉજવાયો. કૃષ્ણનું ભયથી નામ સ્મરણ કરનાર કંસની મુક્તિ થતી હોય તો ભક્તિ કરનારનો હાથ અને…

👉🏽 વડોદરા । રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત નૃત્ય – સંગીતનો અનોખા મહોત્સવનો આવતીકાલે પ્રારંભ 👈🏼

તા. 7 થી 9 ઓગષ્ટ દરમિયાન સર સયાજી નગરગૃહ ખાતે વિવિધ કાર્યક્રમો – સ્પર્ધાનું આયોજન. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત વિશિષ્ટ કાર્યક્રમ. વડોદરા । આઝાદીનો…

👍🏼 M.S. Uni.નું ગૌરવ । પરફોર્મિંગ આર્ટ્સના ડૉ. પ્રમોદ ચવ્હાણના સંપાદનમાં તૈયાર થયેલાં પદ્મભૂષણ કાવલમ નારાયણ પણિક્કરના વિશેક અંકનું દિલ્હી ખાતે વિમોચન 👍🏼

સંગીત નાટક અકાદમી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે વિમોચન સમારોહ યોજાયો. 760 પાનના બે અંકમાં વિશ્વ વિખ્યાત કલા ચિકિત્સકો, વિદ્વાનો અને રંગમંચ, નૃત્ય, સંગીતના શિક્ષાવિદોના 50થી વધુ…

🕉️ “ગોપાલ મારો… સ્કૂલમાં ભણે રે…” લાલાનું એડમિશન થયું, હાજરી પૂરાય છે, ખાસ બેન્ચ રખાઈ છે 🕉️

ઉત્તરપ્રદેશના જોલન શહેરની સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણનું એડમિશન કરવામાં આવ્યું છે. માધવ નામે ખાસ આઈકાર્ડ બનાવાયું છે. ભગવાનને એડમિશન આપ્યા બાદ સ્કૂલમાં એડમિશન ફૂલ થઈ ગયા છે – સ્કૂલ સંચાલક ઉત્તર…

દેવ પોઢી એકાદસીએ નિકળેલો વિઠ્ઠલનાથજીનો વરઘોડો

દેવ પોઢી એકાદસી નિમિત્તે વડોદરા શહેરમાં નિકળેલાં ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની તસવીરો – (ફોટોજર્નાલિસ્ટ – જસવંતભાઈ પારેખ)

👉🏽 નાંદોદમાં બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ લેનાર 33 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત 👈🏼

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજપીપલામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા બેરોજગારોને રોજગારી મળે એ માટેની તાલીમ આપવામાં આવે છે. જેમાં રાજપીપલા ખાતે 33 જેટલી બેહનોને ઇન્સ્ત્રકટર મનીષા ગાંધી દ્વારા બ્યુટી પાર્લરની…

😞 પગાર વધારાની માંગ મૂદ્દે ડેડિયાપાડા મોડેલ સ્કુલના શિક્ષકો અને કર્મચારીઓના ધરણાં 😞

ધરણાં કાર્યક્રમના કારણે શાળામાં અભ્યાસ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, મોડેલ સ્કૂલના કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગણી સાથે સુત્રોચ્ચાર અને રામ ધુન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો. શાળાના…

👉🏽 ગરુડેશ્વર એ.પી.એમ.સી માં બિન કાયદેસર હોટલ ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ, તપાસની માંગ 👈🏼

વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગરુડેશ્વર એ.પી.એમ.સી માં બિન કાયદેસર હોટલ ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોનના પ્રમુખ નિરંજન વસાવાએ લગાવતા ખડભળાટ મચ્યો છે અને એ બાબતની તપાસની…

😲 લ્યો… રાજપીપળા હાઇસ્કુલ ફાયર સેફ્ટીને અભાવે સીલ તો નવી બનેલી વીજ કચેરી ફાયર સેફ્ટી વિના ચાલુ???? 😲

28/06/2022 ના રોજ ફાયર સેક્ટીની એન.ઓ.સી મળી જતા રાજપીપલા સરકારી હાઇસ્કૂલ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ 10- 11 મહિના રાજપીપલા સરકારી હાઇસ્કૂલ વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં ભણવાનો વારો આવ્યો રાજપીપલા નગરપાલિકાએ…