Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

રાજકોટમાં સિટી બસ આગમાં બળીને ખાખ (જુઓ Video)

ભક્તિનગર સર્કલ પાસે પીકઅપ પોઇન્ટ પર બનેલી ઘટના. ડ્રાઈવર, કંડક્ટર અને બે મુસાફરો આગ લાગતાં જ ઉતરી ગયાં. Mehulkumar Vyas. Rajkot | આજરોજ ભક્તિનગર સર્કલ પાસે આવેલા પીકઅપ પોઈન્ટ પર…

કેનેડા – US બોર્ડર પર -35 ડિગ્રીમાં થીજી જવાથી બે બાળકો સહિત 4 ગુજરાતીઓના મોત

3 વર્ષિય પુત્ર, 12 વર્ષિય પુત્રી સાથે માતા – પિતા ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવા નિકળ્યા હતાં. કેનેડાથી લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડતો ફ્લોરિડાનો એજન્ટ સ્ટીવ સેન્ડ ઝડપાયો. ભારતના ચાર મૃતકો ઉત્તર ગુજરાતના…

હોટલ – રેસ્ટોરન્ટ કરી શકશે 24 કલાક હોમ ડિલિવરી – નાઈટ કર્ફ્યુમાં વધુ 17 શહેરોનો સમાવેશ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને મળેલી કોર કમિટીની બેઠક. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર મેચ કે સ્પર્ધા યોજી શકાશે. ધો. 1 થી 9ના આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે. Mehulkumar Vyas.…

રાજકોટ પાલિકા તંત્ર મચ્છર મારવા સમય કાઢશે? (જુઓ આજી નદી પર ઉડતાં મચ્છરના ઝૂંડનો Video)

આજી નદીમાં ઉગી નિકળેલી ગાંડીવેલ પર મોટા મોટા મચ્છરોના ઝૂંડ ઉડી રહ્યાં છે. આજી નદીના પાણીમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે કરોડોનો ખર્ચો ‘પાણીમાં’. કોરોના કાળમાં મચ્છરજન્ય રોગ ફેલાય તેવી વકી.…

MSUમાં નેક પ્રિ-ઇન્સ્પેક્શનની બેઠકોએ કોરોનાને આપ્યું મોકળું મેદાન

ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલની 36 વિદ્યાર્થિની બાદ બોઈઝ હોસ્ટેલના 21 વિદ્યાર્થી પોઝિટીવ. બોઈઝ હોસ્ટેલનો સિક્યુરિટી ગાર્ડ પણ કોરોના સંક્રમિત. છેલ્લાં એક સપ્તાહમાં 80 જેટલાં વિદ્યાર્થીઓ – અધ્યાપકો કોરોના સંક્રમિત. Mehulkumar Vyas.…

પરીવારની જવાબદારીઓ સાથે અભ્યાસ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતી રોશની બ્રિજ પાઠક

મધ્યગુજરાતની તમામ કોલેજમાં પીપળીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની રોશની પાઠક પ્રથમ ક્રમે આવી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આનંદીબહેન પટેલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો. Mehulkumar Vyas. વડોદરા | સાસુ –…

ગીતગુંજન સોસાયટીના મકાનમાં ‘શરાબ સંગીત’નો વેપલો કરતો શખ્સ ઝડપાયો (જુઓ Video)

અંગ્રેજી દારૂની 54 બોટલ્સ સાથે દિપક માછીને ઝડપી પાડતી પીસીબી. હાલોલ શિવરાજપુરનો રામજી વસાવા વોન્ટેડ. Mehulkumar Vyas. વડોદરા | શહેર પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) અત્યારે ફૂલ એક્શન મોડમાં જણાઈ…

ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક સામાનના નામે આવેલાં 1296 ક્વાટરીયા સાથે એક શખ્સ ઝડપાયો

ટ્રાન્સપોર્ટમાં મંગાવેલો દારૂનો જથ્થો કારમાં લઈ પસાર થતાં શખ્સને પીસીબીએ પકડી પાડ્યો. સલાટવાડાનો આકાશ ગુપ્તા ટ્રાન્સોર્ટમાં દારૂ મંગાવી છૂટક વેચાણ કરતો હતો. Mehulkumar Vyas. વડોદરા | રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક સામાનના…

ઘોડાગાડીને નડ્યો અકસ્માતઃ ઘોડો બેભાન થઈ જતાં ટ્રાફિક જામ

દાંડીયાબજાર ચાર રસ્તા ખાતે સર્જાયેલો ગજબનો અકસ્માત. ગણતરીની પળોમાં ઘોડો સ્વસ્થ થઈ જતાં માલિકને રાહત થઈ. Mehulkumar Vyas. વડોદરા | શહેરમાં રખડતાં ઢોરને કારણે રાહદારી વાહનચાલકોને અકસ્માત નડતો હોય છે,…

વિજય સુવાળા અને મહેશ સવાણી “આપ” માંથી કેમ ગયા ઈશુદાન ભાઈ તમે જાહેરમાં મહામંથન કરશો?

વિજય સુવાળાના આપમાંથી રાજીનામાં બાદ સાબિત થાય કે રાજકારણમાં લાગણી અને શ્રદ્ધાને કોઈ અવકાશ નથી. ભાજપમાં મોદી યુગનો ઉદય થયો અને અડવાણી કોરાણે મુકાયા એમ જ ગુજરાત આમ આદમી પાર્ટીમાં…