Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

આણંદના પ્રખ્યાત ‘ઠક્કર ખમણ હાઉસ’નાં માલિકની પત્નીનું ભેદી મોતઃ પિયરીયાંને હત્યાની આશંકા

પિયરીયાની શંકાને પગલે પોસ્ટમોર્ટમ કરાવાતાં ગળા પર ઇજાના નિશાન મળી આવ્યા. 35 વર્ષિય રોક્ષાબહેનના મૃત્યુને પગલે બે સંતાનોએ માવતર ગુમાવ્યું. મંગળવારે સવારે બાથરૂમમાં પડી જવાને કારણે મોત નિપજ્યું હોવાની સાસરીયાંની…

વૈભવી કારમાં ભારત V/S દક્ષિણ આફ્રિકા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

માંજલપુર વિસ્તારના ઇવા મૉલ સામેના ખુલ્લા પાર્કિંગ ગ્રાઉન્ડમાં સટ્ટો રમતો હતો. એક શખ્સ ઝડપાયો, 4 વોન્ટેડ જાહેર કરાયા. Mehulkumar Vyas. વડોદરા | 10 લાખ રૂપિયાની વૈભવી કારમાં બેસીને ભારત વિરુદ્ધ…

પોલીસ વર્દીમાં “भंडारे में नाचे मारी बिंदणी रे” ગીત પર ઝૂમનાર 3 પોલીસ કર્મી સસ્પેન્ડ (જુઓ Video)

ગાંધીધામ એ ડિવિઝનના ત્રણ સહિત 4 પોલીસ કર્મી કારમાં ગીત પર ઝૂમ્યા એનો વિડીયો વાઈરલ થયો. એક પોલીસ કર્મીની બનાસકાંઠા જિલ્લામાં ટ્રાન્સફર થઈ હોઈ, તેની સામે પગલાં લેવા જાણ કરાઈ.…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરીફ મન્સુરીને 20 વર્ષ કેદની સજા

વર્ષ 2017માં ડભોઈ ખાતે અપહરણ અને બળાત્કારનો બનાવ બન્યો હતો. આરીફ મન્સુરીને મદદ કરનાર નિમેશ તડવીને 4 વર્ષની કેદ ફટકારતી કોર્ટ. સરકારી વકીલ જીગ્નેશ કંસારાની અરજીને પગલે કોર્ટે હોસ્ટાઈલ થનાર…

સોખડા સ્વામિનારાયણ મંદિરના 5 સંત સહિત 7 શખ્સોનું ‘પોલીસ સમાગમ’ (જુઓ Video)

હરિભક્ત અનુજ ચૌહાણને માર મારવાના બનાવવામાં 5 સંત સહિત 7 શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધાયો. કોરોના ટેસ્ટ બાદ સાતેય શખ્સોની કરવામાં આવશે ધરપકડ. Mehulkumar Vyas. વડોદરા | ગત તા. 6…

લક્ઝરી બસમાં લાગેલી આગે દામ્પત્યજીવનના સપનાં જોતાં યુગલનો સંસાર વિખ્યો

ગોવા હનિમૂન મનાવી ફ્લાઈટમાં સુરત આવેલું યુગલ બસમાં ભાવનગર જઇ રહ્યું હતું. રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં હીરાબાગ પાસે લાગેલી આગમાં પતિ બચી ગયો, પત્નીનું કરુણ મોત. Mehulkumar Vyas. સુરત |…

હીટ એન્ડ રન – ગોલ્ડન ચોકડી પાસે કારની અડફેટે બાઈક ચાલકનું મોત

અજાણ્યા કાર ચાલક સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ. સયાજી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ અંગે તપાસ શરૂ. Mehulkumar Vyas. વડોદરા | ગઈકાલે રાત્રે ગોલ્ડન ચોકડી પાસે એક અજાણી કારની ટક્કરે…

પોલિટેક્નિક સમરસ હોસ્ટેલ ખાતે ઓક્સિજનનો છૂટથી વપરાશ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ

400 nm3ના બે વેપોરાઈઝર બદલીને 800 nm3ના નાંખવામાં આવ્યાં. કૉવિડ એડવાઈઝર ડૉ. શિતલ મિસ્ત્રીના સૂચનને પગલે ડોનર્સ દ્વારા કામગીરી કરાવાઈ. Mehulkumar Vyas. વડોદરા | કોરોનાની બીજી લહેર માફક ભવિષ્યમાં ઓક્સિજનની…

AAP નહીં છોડવા કોર્પોરેટર અને કાર્યકરોના મહેશ સવાણીને કાલાવાલા

વેસુ ખાતે આવેલી મહેશ સેવાણીની ઓફિસ પર મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા. કોઈ કાર્યકર પગે લાગ્યો તો કોઈએ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી. Mehulkumar Vyas. સુરત | ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ…

રિક્ષામાં 2.40 લાખ રૂપિયા ભરેલી બેગ મળતાં ચાલક પોલીસ મથકે પહોંચ્યો

જીવનમાં પહેલીવાર આટલાં રૂપિયા જોયા છતાં, રિક્ષાચાલકનું ઇમાન ના ડગ્યું. સીસીટીવીને આધારે રિક્ષા નંબર મેળવી પોલીસ એના ઘરે પહોંચી, એ પહેલાં તો ચાલક પોલીસ મથકે પહોંચ્યો. Mehulkumar Vyas. સુરત |…