Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ચાંદોદ સ્થિત પરમહિત ધામમાં ‘રેવા તટે રાધા કૃષ્ણ’ કાર્યક્રમ યોજાયો

શાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા નિર્માણાધીન પરમહિત ધામમાં રવિવારે સાંજે યોજાયેલા કાજલ ઓઝા વૈદ્યના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા. Mehulkumar Vyas. ડભોઈ | તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે શાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા નિર્માણાધીન…

ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી બની સેવા કરવા ‘આપ’ને હાથ જોડ્યા

હું રાજનીતિનો નહીં, પણ સેવાનો માણસ છું, હવે હું સેવા સાથે જ જોડાઈશ – મહેશ સવાણી લોકગાયક વિજય સુવાળા બાદ સવાણીએ આપની એક્ઝિટથી આપને મોટો ઝટકો. Mehulkumar Vyas. સુરત |…

કમાટીબાગમાં સમાધાન માટે મળેલાં દંપત્તિ વચ્ચે ઘમાસાણ

છૂટાછેડા મામલે પતિ – પત્ની વચ્ચે ઉગ્ર ચકમક ઝરી. પતિએ પત્નીને લાફા મારી દુપટ્ટો ખેંચી ગળું દાબવાનો પ્રયાસ કર્યો. સહેલાણીઓએ સમજાવીને રવાના કર્યા અને મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો. Mehulkumar…

કોરોના કર્ફ્યુમાં બેફામ દોડતી લક્ઝરી બસ ડિવાઈડર પર ચઢી ગઈ (જુઓ Video)

વિશ્વામિત્રી બ્રિજ તરફથી મુંજમહુડા સર્કલ તરફ જતી લક્ઝરી બસે ઝાડનું કચ્ચરઘાણ કાઢ્યું. રાત્રે 12 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં માત્ર બસને જ ઇજા પહોંચી. Mehulkumar Vyas. વડોદરા | કોરોના કર્ફ્યુને કારણે…

દેશી દારૂની ત્રણ પોટલી ગટગટાવી ભાન ભુલેલાં યુવકે પાણી સમજી એસીડ પી લેતાં મોત

➡ પિતાના અવસાન બાદ બે બહેનો અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો છીનવાયો. ➡ ત્રણ મહિના પહેલાં જ રોજગારી માટે ઓડિશાથી સુરત આવ્યો હતો. ➡ બહેનના લગ્નના એક મહિના…

વડોદરામાં દિવાળીપુરા ખાતે ઇન્દુ આયુર્વેદા સિટી સેન્ટરની શરૂઆત

Mehulkumar Vyas. Vadodara | આયુર્વેદ ભારતની પ્રાચીન શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ છે. ચરક અને સુશ્રુત જેવા આયુર્વેદાચાર્યોએ આ પદ્ધતિ પર અદભુત ગ્રંથો લખ્યા છે. આધુનિક યુગનો માનવી આજે એલોપેથીની કેમિકલ સારવાર…

હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે પાટીદારોનો OBC માં સમાવેશ કરો: રામદાસ અઠાવલે

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક કરનાર પંજાબ સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ: રામદાસ અઠાવલે પંજાબના જે પોલીસ અધિકારીએ પોતાની જવાબદારી નિભાવી નથી એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો: રામદાસ અઠાવલે યુપી ચૂંટણીમાં…

દારૂની દૂધીઓ રેલાઈ રોડ પર – કેન્દ્રિય મંત્રી પસાર થયાં દારૂ ઢોળાયેલાં રોડ પર (જુઓ Video)

કારેલીબાગ વી.આઈ.પી. રોડ પર ભરબપોરે પૂરઝડપે જતો ખેપીયો ગાય સાથે ભટકાયો. કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેનું કોન્વોય દેશી દારૂ પરથી પસાર થયું. Mehulkumar Vyas. Vadodara । દારૂબંધીનું ચુસ્ત પાલન કરાવવામાં વડોદરા…

નર્મદા જિલ્લાની ઉત્તરાયણ સાથે જોડાયેલા ઈતિહાસની આ છે જાણી અજાણી વાતો

નર્મદા જિલ્લા સહીત રાજપીપળામાં ઉત્તરાયણના દિવસે 1980માં પતંગ ઉડાડવાની શરૂઆત થઈ. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ઉતરાયણ એટલે સૂર્યનો રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. આ દિવસને સમગ્ર ભારતમાં પતંગ અને તલ…