Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

બોલો, મધરાતે 3.21 થી 4.30 વાગ્યા દરમિયાન કેશ નહીં નિકળતાં બે ATM ક્રેશ કર્યાં

સુરતમાં રાત્રી કર્ફ્યુમાં ચોરી કરવા નિકળેલી તસ્કર ત્રિપુટીની કેફિયત પોલીસને ગળે ના ઉતરી. પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સ અને કરીયાણાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. તસ્કર ત્રિપુટીએ ICICI અને એક્સિસ બેન્કના ATMમાં તોડફોડ…

વડોદરા કોરોના અપડેટ । ઓમિક્રોનના 4 કેસ, 24 કલાકમાં કોરોના પોઝિટીવ 87

જેતલપુર, નવાપુરા, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, મકરપુરા, વડસર, પુનિયાદ અને ખાનપુર વિસ્તારમાંથી કોરોનાના નવા કેસ મળી આવ્યાં. Mehulkumar Vyas. વડોદરા |…

રખડતાં ઢોર મુદ્દે રાજકારણ । રખડતાં ઢોર મુદ્દે કૉંગ્રેસને જવાબદાર ઠેરવનાર મેયર સામે કૉંગ્રેસનો પલટવાર

આટલાં સ્વાર્થી મેયર પ્રથમ વખત શહેરને મળ્યાં છે – પ્રશાંત પટેલ, શહેર કૉંગ્રેસ પ્રમુખ રખડતાં ઢોરો મુદ્દે નિષ્ફળ મેયર કેયુર રોકડીયા ભાન ભૂલ્યા – શહેર કૉંગ્રેસ. Mehulkumar Vyas. વડોદરા |…

જેને ‘કાકા’ કહેતી હતી એ કાકાએ જ સગીરા સાથે કર્યું કાળુ કર્મ

નવા વર્ષના પહેલાં દિવસે જ સુરતના ડીંડોલી ખાતે બનેલી ઘટના. ઉત્તરાયણ પૂર્વે ધાબાની સાફ સફાઈના નામે 38 વર્ષિય વાસનાખોરે સગીરાને પીંખી. Mehulkumar Vyas. સુરત | ધો. 10માં અભ્યાસ કરતી 15…

ગાળો કેમ આપી હતી? એમ કહી ખાટલાના પાયાથી માર મારી હત્યા

અનગઢ ગામમાં રવિવારે સાંજના સમયે બનેલો બનાવ. 35 વર્ષિય વિક્રમસિંહ સિંધા પર વિપુલ ગોહિલે હુમલો કર્યો હતો. Mehulkumar Vyas. વડોદરા | શહેર નજીક આવેલાં અનગઢ ગામમાં ગઈકાલે સાંજે સાડા છ…

ઓવરબ્રિજ નીચે રસ્તો ખોલી શકાય એમ હોવા છતાં પતરાંની આડશ (જુઓ Video)

વડીવાડી ફાયર સ્ટેશનની સામે એપ્રોચ રોડ રાહદારીઓ માટે ખોલી શકાય. રાહદારીઓ માટે જોખમી બનતાં પતરાંની આડશ દૂર નહીં થાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની સ્વેજલ વ્યાસની ચીમકી Mehulkumar Vyas. વડોદરા |…

31 ડિસેમ્બર 2007 બાદ જન્મેલા 18 વર્ષ સુધીના કિશોરોને રસી આપવાનું શરૂ

31 ડિસેમ્બર 2007 બાદ જન્મેલા 18 વર્ષ સુધીના કિશોરોને રસી આપવાનું શરૂ વડોદરામાં 79 કેન્દ્રો પર 1000થી વધુ કિશોરોને રસી આપવામાં આવી. 6 જાન્યુઆરીએ એમ. એસ. યુનિ.ની પૉલિટેક્નિક કોલેજ ખાતે…

Balaji ગૃપના બિલ્ડર આશિષ શાહે 24નો પ્લાન પાસ કરાવી 48 બંગલા બાંધીને વેચ્યા

48 પૈકી 38 બંગલા 66,143.99 સ્ક્વેર મીટરમાં બાંધ્યા, 10 બંગલા ગેરકાયદે જમીન પર બાંધ્યા. આશિષ શાહે મારી નાંખવાની ધમકી આપ્યા બાદ તેજસ પટેલ એક પછી એક કૌભાંડ સપાટી પર લાવી…

હાઈવે પર રાત્રે બે વાગ્યે ચાકુની અણીએ નવું નક્કોર મોપેડ ટોળકી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ગત તા. 10 ડિસેમ્બર 2021ના રોજ આજવા ચોકડી પાસે હાઈવે પર સગીર સહિતના 5 શખ્સોએ લૂંટ કરી હતી. નવું નક્કોર સુઝુકી બર્ગમેન તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી. Mehulkumar Vyas.…

વર્ષ 2021-22થી ધો.11 અને વર્ષ 2022-23થી ધો.12ના વિદ્યાર્થીઓ 7 રોજગારલક્ષી વિષય ભણી શકશે

રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી ટ્વિટમાં રોજગારલક્ષી વૈકલ્પિક વિષયો અંગે જાહેરાત. રાજ્યની કુલ 223 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રોજગારલક્ષી વિષયો દાખલ કરવા સરકારની મંજૂરી. Mehulkumar Vyas. Gandhinagar | આગામી…