Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

#કચરાવીર : આપણાં શહેર ને ગામ ને ઉકરડા માં ફેરવતા શ્રેષ્ઠ લોકો નું નામ કરણ

જરૂરી સૂચના: આ ફોટો ક્યાં નો છે એની માથા કૂટ માં પડવા ની જરૂર નથી== આપણાં દેશ નો જ છે અને હવે અતિ જરૂરી સૂચના સરકાર આમ નથી કરી શકતી…

વિચાર આવ્યો ….મારે પણ ચાર્ટર પ્લેન ભાડે કરવું છે…. કેટલા થાય ??

વિચાર આવ્યો …. મારે પણ ચાર્ટર પ્લેન ભાડે કરવું છે…. કેટલા થાય ?? 😯 મહારાષ્ટ્ર ના જે ધારાસભ્યોએ સુરત થી આસામ સુધી ભાડા ના ખાસ વિમાન માં જે યાત્રા કરી…

🌱 કાઉન્સિલર અમિત પટેલના કાર્યાલય ખાતે વૃક્ષ વિતરણ શરૂ 🌱

દર વર્ષની જેમ આ વર્ષે પણ 2000 વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે – અમિત પટેલ છેલ્લાં 5 વર્ષથી કોંગ્રેસી કાઉન્સિલર દ્વારા લોકોને વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ કરાય છે. મહેસાણા । શહેરમાં લીલોતરી…

પેલું શું છે ?! : આ કોઈ એલિયન ની ટ્રેન નથી કે નથી કોઈ UFO #ShortCircuit

આ કોઈ એલિયન ની ટ્રેન નથી કે નથી કોઈ UFO શનિવારે રાત્રે 8:45 pm સમયે આખાયે કચ્છ ના રહેવાસીઓ ને ધંધે લગાડી દીધા, કારણ હતું આકાશ માં દેખાયેલ અજીબો ગરીબ…

😲 લો બોલો… માત્ર રૂ. 15માં લિટર વેચાયું પેટ્રોલ, ભૂલ કરનાર મેનેજર હાંકી કઢાયો 😲

મેનેજરે ભૂલથી 69 સેન્ટ પ્રતિ ગેલનનું બોર્ડ લગાડ્યું. 1 ગેલન એટલે લગભગ 3.7 લિટર થાય, મેનેજરની ભૂલ પેટ્રોલ પંપને 12.5 લાખમાં પડી. 200થી વધુ લોકોએ મેનેજરની ભૂલનો લાભ લીધો. વિશ્વ…

પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા વડોદરાના હિમાંશુ વર્મા અને ડેરેન ક્રિશ્ચનની લદ્દાખ સુધી બાઈક રેલી । World Environment Day Special

એમ. એસ. યુનિ.ના વિદ્યાર્થીઓ 30 દિવસમાં 50થી વધુ શહેરોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવશે. 8350 કિ.મી.ની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો સંદેશો યુવાનોને પહોંચાડશે. વડોદરા । આજે વિશ્વ જ્યારે…

🐰 બેખબર સસલું કૂદતું કૂદતું દીપડાના ‘મોંમાં’ જઈ પડ્યું… (જુઓ વિડીયો) 🐰

વડોદરા શહેર પાસેના ઈંટોલા ખાતે દીપડાએ કર્યો સસલાંનો શિકાર. મોડી રાત્રે કારમાં પસાર થતાં સ્થાનિક ખેડૂત દ્વારા વિડીયો શૂટિંગ કરાયું. વડોદરા । દીપડાને શિકાર કરતો જોવો એ એક દુર્લભ ઘટના…

🫣 કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીને પરસ્ત્રી સાથે રંગેહાથે ઝડપી પાડતી પત્ની રેશ્મા પટેલ (જુઓ વાઈરલ વિડીયો) 🫣

ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. રેશ્મા પટેલે ભરતસિંહને પરસ્ત્રી સાથે રંગેહાથે ઝડપી લીધો હોવા અંગેના નવા વિડીયો…

😞 “પુષ્પાનો આત્મા ઝુક્યો!!!” । ત્રણ દિવસ પહેલાં મૃત્યુ પામેલી માતાના અંતિમ સંસ્કાર કરવા માટે દિકરા પાસે સમય નથી 😞

મધ્ય પ્રદેશના ખંડવાની હોસ્પિટલમાં અંતિમ સંસ્કારની રાહ જોતો પડ્યો છે પુષ્પાનો મૃતદેહ. તા. 25 મે ના રોજ અકસ્માતમાં મૃત્યુ થતાં ભત્રીજો કાકીને છોડી અન્ય ઇજાગ્રસ્તો સાથે નિકળી ગયો. મોઘટ પોલીસ…

⚫ રાજ્યભરના 50થી વધુ જ્યોતિષીઓની કુંડળીનાં “ધનસ્થાન” પર તરાપ મારનાર ઠગ ઝડપાયો ⚫

24 વર્ષિય વિજયે પોલીસ હોવાનો રોફ ઝાડી, કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી જ્યોતિષીઓ પાસેથી નાણાં ખંખેર્યા. વિજયના એક સંબંધીને જ્યોતિષીનો કડવો અનુભવ થયો, જેને પગલે જ્યોતિષીઓને છેતરવાનું શરૂ કર્યું હતું.…