Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

રૉયલ વ્હિસ્કીના ટેટ્રા પેક સાથે એઝાઝ શેખને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ

ફતેગંજ જનતા શેરીમાં નાની મસ્જીદ પાછળ આવેલા ખંડર મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો. Mehulkumar Vyas. વડોદરા. થર્ટી ફર્સ્ટનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ચોરી છુપીથી દારૂના ટેટ્રા પેકનો ધંધો કરતાં…

ચકચારી દુષ્કર્મ કેસઃ CA અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે 379 પાનાની ચાર્જશીટ

➡ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ સાથે ક્રાઈમ બ્રાન્ચે ફોટો, વિડીયો સહિતના પુરાવા રજૂ કર્યા. ➡ 72 સાક્ષીઓના નિવેદન રજૂ કરવામાં આવ્યાં. ➡ રાજુ ભટ્ટ હાલ જેલમાં છે જ્યારે અશોક જૈનનો…

બાળકીનું મોત થયું હોવાનું જણાવી હોસ્પિટલે સોંપેલો મૃતદેહ બાળકનો નિકળ્યો

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં બનેલી બેદરકારીની ઘટના. સ્મશાનમાં જઈ મૃતદેહ દાટવા ટાણે પિતાને જાણ થઈ તો તરત હોસ્પિટલ દોડ્યા. અગાઉ પણ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ જવાની ગંભીર ઘટનાઓ બની…

ગાય લઈને ઘરે જતાં યુવકને ગોરવા પોલીસે માર માર્યો હોવાનો પરીવારજનોનો આક્ષેપ (જુઓ વિડીયો)

ગાય લઇને જતાં યુવકને રોક્યા બાદ દંડા ફટકારવામાં આવ્યાં. પશુપાલક પરિવારના ચારથી પાંચ મહિલા – પુરુષને પોલીસ મથકમાં લઈ જવાયા. બનાવને પગલે પશુપાલકોના ટોળે ટોળાં રસ્તા પર આવી પહોંચ્યા હતાં.…

સી.આર. પાટીલસાહેબ, ગોરવામાં ગાયે ભેટી મારતાં 70 વર્ષિય વૃદ્ધને ઇજા (જુઓ CCTV)

70 વર્ષિય ઇન્દ્રસિંહ રાણાને થાપાના ભાગે ફેક્ચર. ગાય માલિક સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ. Mehulkumar Vyas.વડોદરા. ગત રાત્રે ગોરવા વિસ્તારમાં એક ગાયે 70 વર્ષિય વૃદ્ધને અડફેટે લેતાં તેમને ઇજા પહોંચી…

ડિસેમ્બરમાં 9 જણના ગુમ થયેલાં મોબાઈલ પરત શોધી આપતી પાણીગેટ પોલીસ

➡ વિવિધ કંપનીના રૂ. 1,66,000 કિંમતના 9 મોબાઈલ પરત આપવામાં આવ્યાં. ➡ ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે ગુમ થયેલાં મોબાઈલ શોધવામાં આવ્યાં. Mehulkumar Vyas. વડોદરા. પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં…

દેવાર્સ સ્કોચ વ્હિસ્કીની 20 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી PCB

વાઘોડીયા રોડની ચંદ્રનગર સોસાયટીમાંથી રાકેશ કહાર ઝડપાયો. 40 હજારનો મુદ્દામાલ ઝડપાયો – ચિરાગ કહાર વોન્ટેડ Mehulkumar Vyas. વડોદરા. થર્ટી ફર્સ્ટ ટાણે ધિકતો ધંધો કરી લેવાની લાલચ ધરાવતાં વાઘોડીયા રોડ વિસ્તારના…

ગુજરાત સરકારની આડોડાઈ: રાજપીપળામાં કોવિડ સહાયકોને હજુ સુધી સ્ટાઈપેન્ડ ચૂકવ્યુ જ નથી

અમે અમારા જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા તો સરકાર અમને અમારો હક આપે: નર્સિંગના વિદ્યાર્થીઓની માંગ વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: રાજપીપળામાં કોરોના કાળ દરમિયાન કોવિડ સહાયક તરીકે સતત 2 મહિના ફરજ…

કરચલાંનો આવો ઉપયોગ તમે જોયો છે? (જુઓ Viral Video)

➡ 17 ડિસેમ્બરે ફેસબુક પેજ Great Stuff પર પોસ્ટ થયેલાં વિડીયોના 6.3 મિલીયન વ્યૂ. ➡ વિડીયો પર લોકોએ કરી છે મજેદાર કોમેન્ટ્સ Mehulkumar Vyas. ફન્ટુઝ કરચલાંનો મજેદાર ઉપયોગ કરવામાં આવ્યો…

#CyberChor : ઇન્વેસ્ટમેન્ટના નામે ઈ-ઠગાઈ કેસમાં ભાવનગર ના બે ભેજાબાજ ને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

#CyberChor SMS મોકલી પાર્ટ ટાઈમ કરવાની ઓફર આપી મિરલ નાયકના સંપર્કમાં આવ્યા. ફ્લીપકાર્ટ મૉલ મલ્ટીનેશન કંપનીમાં ઇન્વેસ્ટ કરવાના નામે રૂ. 2,96,300 ટ્રાન્સફર કરાવ્યા. ઇન્વેસ્ટ કરાવેલા નાણાં કે કોમિશન નહીં આપી…