Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ધંધાની હરીફાઈમાં જીવ બાળતાં શખ્સે વેપારીની કાર બાળી નાંખી

➡ 28 ડિસેમ્બરે વહેલી સવારે 4 વાગ્યે બે શખ્સોએ યાસીનખાન પઠાણના ઘર અને કાર પર ફટકા માર્યા. ➡ બનાવ અંગે પોલીસ મથકમાં અરજી આપ્યા અને એક જ કલાકમાં કાર સળગી.…

નિઝામપુરામાં છેલ્લાં 8 માસથી ગાંજો વેચતા મુકેશ સવાણીને ઝડપી પાડતી SOG

➡ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતાં મુકેશને સોખડાનો વિપુલ રાજપૂત ગાંજો સપ્લાય કરતો હતો. ➡ એક – બે કિલો ગાંજો મેળવી મુકેશ તેની પડીકીઓ બનાવીને વેચાણ કરતો હતો. ➡ SOG (સ્પેશિયલ…

20 વર્ષિય યુવતીને દારૂ પીવડાવી ત્રિપુટીએ 18 દિવસ સામૂહિક બળાત્કાર ગુજાર્યો

➡ બોટાદ તાલુકામાં બનેલી ગેન્ગ રેપની ઘટનાથી ભારે ચકચાર મચી. ➡ દારૂ પીવાની લત ધરાવતી યુવતીએ ફોન કરી દારૂ માંગ્યો, અને યુવાને વાડી પર બોલાવી. ➡ તા. 9 થી 26…

પાનના ગલ્લાની આડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વરલી મટકાના આંકડાનું સાહિત્ય સહિતની માલમત્તા કબ્જે કરતી લક્ષ્મીપુરા પોલીસ. Mehul Vyas. વડોદરા ગોત્રી ગામ પાસે પાન પડીકીના ગલ્લાની આડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા…

રાજકારણીઓ જેમ કોરોનાને કંઈ જ નહીં સમજતાં બેદરકારોને માસ્ક પહેરાવતી ગોત્રી પોલીસ (જુઓ વિડીયો)

➡ ઓમિક્રોન વેરીયન્ટ અંગે જનજાગૃતિ લાવવાનો ગોત્રી પોલીસનો પ્રયાસ. ➡ ઘડીયાળ સર્લ ખાતે પી.આઈ. વી. આર. વાણીયા સહિતના કર્મચારીઓએ 200 જેટલાં માસ્ક વ્હેંચ્યા. FunRang News. કોરોનાની બે – બે લહેરમાં…

મ.સ. યુનિ. સેનેટ ટીચર્સ કેટેગરી ચુંટણીમાં પણ જીગરની TEAM MSU અવ્વલ

➡ 5 બેઠકો પર TEAM MSU 3 પર સંકલન અને 1 બેઠક પર સ્વતંત્ર ઉમેદવારનો વિજય. ➡ વર્ષ 2016 – 17 કરતાં વર્ષ 2020 – 21માં જીગર ઇનામદાર ટીમના સેનેટ…

સયાજીગંજના અલંકાર ટાવર પાસે બે વિદ્યાર્થી જૂથ બાખડ્યા (જુઓ Video)

➡ અલંકાર ટાવરના ટ્યૂશન ક્લાસમાં આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. ➡ વિદ્યાર્થી જૂથ વચ્ચે ઝગડો કયા કારણોસર થયો? એ હાલના તબક્કે જાણવા મળ્યું નથી. ➡ વિદ્યાર્થી જૂથ વચ્ચેની મારામારીને પગલે ટ્રાફિક…

સોનાના દાગીના અને રોકડ લઈ જઈ બ્યુટીપાર્લર સંચાલિકાનો ‘મેકઅપ’ કરતી બે ભેજાબાજ મહિલાઓ

સીમંત માટે તૈયાર થવાના બાબચે ચર્ચા કરવા બ્યુટીપાર્લરમાં બે મહિલાઓ આવી હતી. બ્યુટીપાર્લર સંચાલિકાની દીકરીની માતાજીની વિધી કરવી પડશે એમ જણાવી ભરોસો કેળવ્યો. સોનાનું દોઢ તોલાનું ડોકીયું, વિંટી અને રોકડા…

પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

➡ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આ મહાઅભિયાનનું નેતૃત્વ રાજ્ય સરકારે લીધું છે. ➡ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાના નિવારણ માટે મનુષ્યએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે. ➡…

‘દ્રષ્ટિ નથી તો શું થયું? હિંમત તો છે’ અંધ મહિલા પર નજર બગાડનાર શખ્સ ઝડપાયો

➡ અમદાવાદના બાળવાનાં પ્રજ્ઞાચક્ષુ દંપત્તિએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી. ➡ પ્રજ્ઞાચક્ષુ મહિલા રાશનની કીટ લેવા અમદાવાદ અંધજન મંડળ ગઈ હતી. ➡ આરોપીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં પ્રજ્ઞાચક્ષુ મહિલાએ બૂમાબૂમ કરી…