Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

👉🏽 વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીથી બચવા મારે લોહી પાડવું પડ્યું, કાશ હું ગાય નહીં ગધેડો હોત… (જુઓ એક્સક્યુલિઝ વિડીયો)👈🏼

શહેરના નવાપુરા વિસ્તારમાં ઢોર પાર્ટીથી બચવા માટે આઠેક ફૂટ ઉંચી દિવાલ કૂદનાર ગાયની કાલ્પનીક મનોવ્યથા અત્રે પ્રસ્તુત છે. ફનરંગના ફોટોજર્નાલિસ્ટ મનિષ વ્યાસ દ્વારા આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. વડોદરા…

👍🏼 કાંકરીયાની પાળે CRPFનો યોગા કેમ્પ (જુઓ એક્સક્લુસિવ વિડીયો) 👍🏼

21 જૂન વિશ્વ યોગા દિવસના ભાગરૂપે આયોજિત કેમ્પમાં ભારતભરમાંથી જવાનો જોડાયા. મનિષભાઈ વ્યાસ । આગામી તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગા દિવસની ઉજવણી થનાર છે. ત્યારે એના ભાગરૂપે અમદાવાદ ખાતે…

🔴 લવ – એ – ફોઈબા । બિહારમાં ભત્રીજાને થયો ફોઈ સાથે પ્રેમ અને આવ્યો આવો અંત… 🔴

બિહારના મુઝફ્ફર જીલાનામાં બનેલી ભત્રીજા – ફોઈ વચ્ચેની લવ સ્ટોરી. સામાજીક દ્રષ્ટિએ થતી ફોઈ સાથે ભત્રીજાના લગ્ન કરવામાં આવ્યા. ફનરંગ । બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક અનોખી લવ સ્ટોરી સામે આવી…

👍🏼 USAના જ્યોર્જિયામાં ટીચર્સ એઝ લિડર્સ (TAL) પ્રોગ્રામમાં મૂળ વડોદરાના NRI-ગુજરાતી શિક્ષિકા રોશની શાહની પસંદગી 👍🏼

16 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રોશની શાહે અમેરિકન પ્રેસિડેન્ટના એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવ્યા. મૂળ વડોદરાના રોશની કિન્તુ શાહ ગ્વિનેટ કાઉન્ટીની સમરઅવર સ્કૂલમાં મેથ્સની શિક્ષિકા. દિવ્યકાંત ભટ્ટ. એટલાન્ટા-અમેરિકા । અમેરિકાના…

⚫ વડોદરાના ‘ઔરંગઝેબો’એ મંદિર તોડી, મૂર્તિઓ કચરામાં નખાવી!!? । ભાજપ રાજમાં ભગવાન ‘ભગવાન ભરોસે’ ⚫

ઓલ્ડ પાદરા રોડ પર તોડી પાડવામાં આવેલાં મંદિરની મૂર્તિઓ નવલખી કમ્પાઉન્ડના કચરામાં મળી. જે શહેરમાં શિવજી સોને મઢાઈ રહ્યાં છે એ જ શહેરમાં ગણપતિદાદા – હનુમાનજી કચરામાં મળે એ કેટલું…

⚫ મીઠાના કારખાનામાં માઠી ઘટના । દીવાલ પડતાં 20 શ્રમિક દબાયા, 12ના મોત ⚫

મોરબીના હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં બનેલી કરુણાંતિકા. એક જ પરિવારના 6 શ્રમિકોનું દબાઈ જવાને કારણે મોત નિપજ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો. સુરેન્દ્રનગર…

🧸 લગ્નમાં મળેલી ભેટ જોવા જતાં થયો ધડાકો, વરરાજા અને એના ભત્રીજાને પહોંચી ગંભીર ઈજા 🧸

નવસારીના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામમાં બનેલો બનાવ. કન્યાની મોટી બહેનના પૂર્વ પ્રેમીએ આશા વર્કર મારફતે ટેડીબેર જેવી ઇલેક્ટ્રિક ભેટ મોકલી હોવાની આશંકા. વરરાજાની આંખ અને ડાબા હાથનું કાંડુ તૂટ્યું, ભત્રીજાને…

💣 1993 મુંબઈ સિરીયલ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા દાઉદ ગેંગના 4 સાગરીત અમદાવાદમાં ઝડપાયા 💣

12 માર્ચ, 1993માં મુંબઈમાં 12 સ્થળે દાઉદ ગેંગ દ્વારા કરાયેલા વિસ્ફોટમાં 257 લોકોના મોત નિપજ્યા હતાં. સૈયદ કુરેશી, શોએબ બાબા, યુસુફ ભટકા અને અબુ બકર 1995માં ભારત છોડી ગયા હતાં.…

🦁 અમરેલી – રાજુલના કાતર ગામ પાસે આવી ચડ્યું 13 સિંહોનું ટોળું (જુઓ વિડીયો) 🦁

સિંહોનું ટોળું જોઈ ગ્રામીણ વિસ્તારમાં આશ્ચર્ય અને ગભરાટની મિશ્ર લાગણી પ્રવર્તી. રાજુલા બૃહગીર રેન્જમાં સિંહોની વસ્તી ગણતરીનો આંકડો ઉંચો જાય તેવી શક્યતા. અમરેલી । 14 મે 2022ના રોજ રાતે બાર…

👉🏻 એન્થોનીના ભાગવાની ‘પૂજા’ના ભાગરૂપે પીએસઆઈને સાસુમા રેસ્ટોરન્ટમાં ‘પેટપૂજા’ કરવા લઈ ગયેલો સોહેલ સૈયદ ઝડપાયો 👈🏻

નામચીન અનિલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ભાગવામાં સંડોવાયેલો વધુ એક આરોપી ઝડપાયો. વડોદરા । નામચીન અનિલ ઉર્ફે એન્થોની ગત તા. 6 મે ના રોજ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. આ…