Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ગોવામાં ગૂમ થયેલો હરીયાણાના પરિવારનો 22 વર્ષિય પુત્ર વડોદરામાં મળ્યો

ગોવા ફરવા ગયેલા હરીયાણાના પરિવારના વિખૂટા પડેલા પુત્રને SHE ટીમે વાલીને સોંપ્યો લક્ષ્મીપુરા પોલીસ મથકની શી-ટીમને લોટસ પ્લાઝા પાસે લઘર વઘર હાલતમાં યુવક મળ્યો હતો. હરીયાણાના સોનીપતનો પરિવાર ગોવા ફરવા…

શહેર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસની જન જાગરણ અભિયાન પદયાત્રા

Vadodara. જન જાગરણ અભિયાન અંતર્ગત આજરોજ વડોદરા કોંગ્રેસ દ્વારા શહેર વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, મહિલા પ્રમુખ નિલાબહેન શાહ, માજી કોર્પોરેટર અનિલ પરમાર, પ્રદેશ…

“गांधी के पास मुर्दे में से मानव बनाने का तालिस्मान था।“ કંગના રાણાવતને વડોદરાના સિનિયર સિટીઝન જનક પરીખનો ખુલ્લો પત્ર

Fanoranjan. વડોદરાના સિનિયર સિટીઝન અને ચિંતક જનકભાઈ પરીખે કંગના રાણાવતને એક ખુલ્લો પત્ર લખ્યો છે. હાલના સંજોગોમાં જ્યારે કંગના રાણાવત વિવાદાસ્પદ નિવેદનો અનેક લોકોની લાગણીઓ દુભાવી રહ્યાં છે. ત્યારે એક…

પાર્કપ્લાઝાના બેઝમેન્ટમાં દારૂની મહેફીણ માણતા 6 શખ્સોને ઝડપી પાડતી લક્ષ્મીપુરા પોલીસ

Vadodara. આજરોજ લક્ષ્મીપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીને આધારે પાર્ક પ્લાઝાના બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતાં છ શખ્સો ઝડપાયાં હતાં. લક્ષ્મીપુરા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગાર પ્રવૃત્તિ…

સુરત શહેરમાં ઉત્તમ તપાસ અને રીકવરી માટે ઇકોનોમિક સેલને પોલીસ ગૌરવ એક્સેલન્સ એવોર્ડ એનાયત

સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એનાયત થયાં એવોર્ડ્સ. વિવિધ ઉત્તમ કામગીરી માટે સુરત પોલીસની વિવિધ ટીમોને એનાયત થયાં 36 એવોર્ડ્સ. Surat. આજરોજ સાંસદ…

બ્રાહ્મણ સભા દ્વારા કલાકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકરનું સન્માન

Vadodara. રાજેન્દ્ર પી. દિન્ડોરકરે પ્રાપ્ત કરેલી પ્રાપ્ત કરેલી કલા અને તેમનામાં રહેલી કલા કારીગરીને સમાજમાં વહેંચીને આપેલ યોગદાન બદલ તેમજ દેશ પરદેશમાં કલા સ્પર્ધામાં વિજય થઈને મેળવેલ સિદ્ધિઓ અંગે તાજેતરમાં…

મહત્વપૂર્ણ નિર્ણયઃ ધો. 10માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ હવે ધો. 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રેવશ મેળવી શકશે – શિક્ષણ મંત્રી

ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે Gandhinagar. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી આ…

એકે પરણવાં અને બીજાએ દેવું ચૂકવવા સાથે મળી ત્રીજા મિત્રને રહેંસી નાંખ્યો

મિત્રના પીએફના નાણાં આવવાના હોવાની જાણ થતાં હત્યા કરવાનું કાવતરું રચ્યું. ફરવા જવાના બહાને લઈ જઈ, એક જણે દંડા અને ચાકુથી હુમલો કરી મિત્રને પતાવી નાંખ્યો. Ankleshwar. અંકલેશ્વરમાં મીરાનગર પાસે…

કરખડી ગામે મહીસાગર નદીમાં ડૂબતાં માતા – પુત્ર સહિત ત્રણનાં મોત

માતા – પુત્રના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડ દ્વારા ત્રીજો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. Vadodara. પાદરા તાલુકાના કરખડી ગામે મહીસાગર નદીમાં ડૂબી જવાથી માતા – પુત્ર સહિત ત્રણના…

ભાજપ રાજમાં મોંઘવારીથી પીડાતી પ્રજા માટે કૉંગ્રેસની ‘જન જાગરણ’ પદયાત્રા

કૉંગ્રેસ દ્વારા તા.14 થી 29 નવેમ્બર દરમિયાન દેશવ્યાપી જન આંદોલન. Vadodara. ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે કૉંગ્રેસ દ્વારા તા. 14 થી 29 નવેમ્બર દરમિયાન મોંઘવારી વિરુદ્ધ દેશ વ્યાપી…