Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ગીરમાં સિંહ દર્શન માટે પશુઓનો ભોગઃ સિંહના શિકાર માટે બાંધવામાં આવેલા બળદનો વિડીયો વાઈરલ થયો [Video]

ટુરિસ્ટ વ્હિકલ્સથી ઘેરાયેલી સિંહણનો ફોટો સોશિયલ મિડીયામાં વાઈરલ. સિંહના શિકાર માટે પશુ બાંધવામાં આવ્યું હોવાની ઘટના સામે જીવદયાપ્રેમીઓમાં રોષ. અમરેલી. દિવાળી વેકેશન ટાણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર…

સુરતમાં નશામાં ધૂત ભાઈએ ભાઈને માર્યો… રોકે રોકાતો નહોતો એટલે લોકોએ નશાખોરને ઠમઠાર્યો

સુરત સિવિલ ચાર રસ્તા નજીક એક કલાક સુધી જામ્યો તમાશો. નશાખોર યુવક પોલીસને મારવા દોડ્યો ઇજાગ્રસ્તને ભાઈને લઈ જતી 108 એમ્બ્યુલન્સ આગળ સૂઈ ગયો. Surat. સુરતના સિવિલ ચાર રસ્તા પાસે…

ગાંધીનગર ડેપોમાં પોણા લાખના દાગીના ભરેલું મહિલાનું પર્સ તફડાવતો ગઠિયો

સોનાનો દોરો અને કાનસર મુકેલું પર્સ ચોરાઈ જતાં સેક્ટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ Gandhinagar. ગત તા. 16 નવેમ્બરે ગાંધીનગર એસ.ટી. ડેપોના પ્લેટફોર્મ નંબર 3 પર બસમાં ચઢવા જતાં ભીડનો…

ગાંધીનગરમાં 315 કરોડના ખર્ચે સરકારી કર્મચારીઓ માટે 1400 આવાસ બંધાશે

7 માળના આવાસો બનાવવા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્માણને મંજૂરી આપી. Gandhinagar. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 315 કરોડના ખર્ચે સરકારી કર્મચારીઓ માટે 1400 આવાસ બાંધવાના કામને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વહીવટી…

વડોદરાઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તનના પ્રયાસો સાંખી નહિ લેવાય – હર્ષ સંઘવી

વડોદરાના કેસમાં પીડિતાને અને પીડિતાના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી ગુજરાત પોલીસ અદા કરશે. Vadodara. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોખડા ખાતેથી વડોદરા જિલ્લામાં રાજ્યવ્યાપી આત્મ નિર્ભર ગ્રામ વિકાસ યાત્રાનો પ્રારંભ…

વડોદરાઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોખડાથી કરાવ્યો પ્રારંભ

આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માઘ્યમથી છેવાડાના માનવી સુધી યોજનાકીય સહાય – લાભો પહોચાડાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તા.૨૦ સુધી જિલ્લા પંચાયતની ૩૪ બેઠક ઉપર રથ પરિભ્રમણ કરશે જિલ્લામાં કુલ રૂ. ૩૧.૨૩…

રાજ્ય કક્ષાના સહકાર મંત્રીની જીભ એમને સહકાર નથી આપી રહી!!? છ દિવસમાં બીજીવાર રૂપાણીને સી.એમ. તરીકે સંબોધતાં જગદીશ વિશ્વકર્મા

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું નામ લીધા બાદ ભુલ સુધારી. પાટણમાં નિરામય ગુજરાત અભિયાન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતાં. Rajkot. રાજકોટ ભાજપમાં આંતરીક વિખવાદ…

વડોદરાઃ પ્રેમ પ્રકરણથી છંછેડાયેલા યુવતીના પરિવારજનોએ તાલીબાની તેવર બતાવતાં યુવકનું મોત [Video]

પાદરા તાલુકાના ચોકારી ગામમાં બનેલી ઘટનાને પગલે ઉત્તેજના. આરોપીઓએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. 4 આરોપીઓની ધરપકડ – યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. Vadodara. પાદરા તાલુકાના ચોકારી ગામમાં…

આરોપીને હેરાન નહીં કરવા દોઢ લાખ રૂપિયાની લાંચ માંગનાર મહિલા PSI ઝડપાઈ

વલસાડ ટાઉન પોલીસ મથકની મહિલા પી.એસ.આઈ.એ વકીલ મારફત નાણાં માંગ્યા હતાં. ACBના છટકામાં વકીલ રંગે હાથે ઝડપાયો, પી.એસ.આઈ. હાજર નહોતી. Valsad. ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવો એ સરકારી અધિકારીનો નોકરી સિદ્ધ હક્ક…

બોલો, 3 મહિનામાં 6 કિલો વજન ઉતારીને ઘરઘાટી 37 લાખનો મુદ્દામાલ ચોરી ગયો

ઘરઘાટી તરીકે નોકરી કરી, ચોરીનો પ્લાન બનાવ્યો. ચોરની મોડસઓપરેન્ડી સાંભળીને પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યાં. અમદાવાદના બોપલ વિસ્તારમાં દિવાળીના દિવસે ચોરી કરી હતી. Ahmedabad. વસંત બિહાર બોપલ ખાતે રહેતાં એક…