Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

🫳🏻 ચૂનાની આડમાં પોલીસને ચૂનો ચોપડવાનો બૂટલેગરનો કારસો ઉંધો પડ્યો (જુઓ વિડીયો) 🫳🏻

ચૂનો (લાઈમ પાવડર)ની આડમાં સેલવાસથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. 79,200 રૂપિયાની કિંમતની 264 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ્સ ઝડપી પાડતી પીસીબી. વડોદરા । દારૂનો ધંધો કરી તગડો નફો કમાવવા…

👎🏻 વિદેશી યુવતીઓની ‘ચમડી સે દમડી’ કમાતાં કેમરી સ્પાના બે માલિક ઝડપાયા 👎🏻

ગોત્રી વિસ્તારમાં કેમરી સ્પાની આડમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ કરતી પોલીસ. કેમરી સ્પાના માલિક ધવલ રાજપૂત, મેહુલ પરમાર અને એક ગ્રાહક સચિન જોષીની અટકાયત. વડોદરા । રાજ્યભરમાં સ્પાની આડમાં દેહવ્યાપરનો…

🕉️ ભરતનાટ્યમ્ અને કથ્થક નૃત્યનો ત્રિ-દિવસીય નિઃશુલ્ક વર્કશૉપ 🕉️

નૃત્ય સંસ્થા નૃત્યરાગીણી પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા તા. 9 થી 11 મે દરમિયાન વર્કશૉપ યોજાશે. 5 વર્ષથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ વર્કશૉપમાં ભાગ લઈ શકશે – રાગીણી શાહ રજિસ્ટ્રેશન માટે રાવપુરા…

⚫ આશ્રમ આ-શરમ । ગૂમ થયેલા સ્વામી હરિહરાનંદ નાશિકથી મળી આવ્યા (જુઓ વિડીયો) ⚫

ભારતી આશ્રમમાં સંપત્તિના વિવાદને પગલે ગત 30 એપ્રિલે સ્વામી હરિહરાનંદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા હતાં. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્વામી હરિહરાનંદની બંધ બારણે પુછપરછ હાથ ધરી. વડોદરા । સોખડા હરીધામની સંપત્તિના…

👉🏻 પૂ.ભારતી બાપુના ઉત્તરાધિકારી હરિહરાનંદ સ્વામીજીને ઋષિ ભારતીજીએ ધમકી આપતી હોવાનો આક્ષેપ 👈🏻

2021 માં જ્યારે ભારતી બાપુ દેવલોક પામ્યા ત્યારે જ પહેલા ફ્રોડ વિલ અમારા ગુરુભાઇ ઋષિ ભારતીજીએ બનાવ્યું હતું: નર્મદા જિલ્લાના ગોરા ખાતે ભારતી બાપુ આશ્રમમાં રહેતા સોમાનન્દજી આનંદ મહારાજ કરોડોની…

👉🏻 સાધુ થવા કરતાં સીધા થવું સારું । હરિધામનો વિવાદ સમ્યો નથી, ત્યાં સંત ભારતીબાપુના ઉત્તરાધિકારી ગૂમ (જુઓ વિડીયો) 👈🏻

સ્વામી હરિહરાનંદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થવા અંગે પોલીસે તપાસ હાથ ધરી. વડોદરા । સંસારનો ભાર સહન નહીં કરી શકનારા સાધુ બનતાં હોય છે, પણ ભગવો ધારણ કર્યા બાદ પણ નગદ…

🔥 લક્ઝરી બસ તો ઠીક હવે કેવડિયા પાસે ST બસમાં પણ લાગી આગ (જુઓ વિડીયો) 🔥

રાજપીપળા ડેપોમાંથી નઘાતપોર જતી બસમાં કેવડિયા ખાતે યાંત્રિક ખામીને કારણે આગ, બસના ડ્રાઈવર પ્રશાંત તડવીએ જાતે બસની આગને ઓલવવા રેતીનો મારો ચલાવ્યો હતો, ફાયર સેફટીથી જાતે બસમાં લાગેલી આગ પર…

🚴🏻‍♀️ ગુજરાત સ્થાપના દિને ઇ-બાઈક લોન્ચિંગ અને મોર્નિંગ વૉક યોજાઈ 🚴🏻‍♀️

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત યવતેશ્વર ઘાટથી કમાટીબાગ સુધી મોર્નિંગ વૉક યોજાઈ. વડોદરા શહેરની શી ટીમ માટે જીએસએફસી દ્વારા ડોનેટ કરાયેલી ઇ-બાઈક લોન્ચ કરાઈ. વડોદરા । તા. 1 મે…

👍🏻 ગુજરાત સ્થાપના દિને ‘ઈન્દ્રપ્રસ્થનું રસોડું’ ખાતે જમ્યા 900થી વધુ લોકો 👍🏻

ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દર રવિવારે ભૂખ્યાને ભોજન પુરું પાડવાનો સંકલ્પ. આજરોજ એડવર્ટાઈઝિંગ ક્લબ ઓફ બરોડાના સભ્યોની ઉપસ્થિતિમાં ભોજન પીરસાયું. સાંસદ શ્રીમતિ રંજનબહેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસથી ગોત્રી હોસ્પિટલ ખાતે…

👉🏻 ભાજપ સત્તામાં છે ત્યાં સુધી અમીરોને વધારે અમીર બનાવશે – અરવિંદ કેજરીવાલ । આપ-બીટીપીનું ગઠબંધન 👈🏻

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ મહારાષ્ટ્રના, ભાજપને 6. 5 કરોડ ગુજરાતીમાંથી કોઈ ન મળ્યું કે મહારાષ્ટ્રના વ્યક્તિની પસંદગી કરી: અરવિંદ કેજરીવાલ દાહોદ, છોટાઉદેપુર સહિત અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના મોટે ભાગના…