Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

રાજ્ય કક્ષાના સહકાર મંત્રીની જીભ એમને સહકાર નથી આપી રહી!!? છ દિવસમાં બીજીવાર રૂપાણીને સી.એમ. તરીકે સંબોધતાં જગદીશ વિશ્વકર્મા

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું નામ લીધા બાદ ભુલ સુધારી. પાટણમાં નિરામય ગુજરાત અભિયાન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતાં. Rajkot. રાજકોટ ભાજપમાં આંતરીક વિખવાદ…

વડોદરાઃ પ્રેમ પ્રકરણથી છંછેડાયેલા યુવતીના પરિવારજનોએ તાલીબાની તેવર બતાવતાં યુવકનું મોત [Video]

પાદરા તાલુકાના ચોકારી ગામમાં બનેલી ઘટનાને પગલે ઉત્તેજના. આરોપીઓએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. 4 આરોપીઓની ધરપકડ – યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. Vadodara. પાદરા તાલુકાના ચોકારી ગામમાં…

આરોપીને હેરાન નહીં કરવા દોઢ લાખ રૂપિયાની લાંચ માંગનાર મહિલા PSI ઝડપાઈ

વલસાડ ટાઉન પોલીસ મથકની મહિલા પી.એસ.આઈ.એ વકીલ મારફત નાણાં માંગ્યા હતાં. ACBના છટકામાં વકીલ રંગે હાથે ઝડપાયો, પી.એસ.આઈ. હાજર નહોતી. Valsad. ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવો એ સરકારી અધિકારીનો નોકરી સિદ્ધ હક્ક…

બોલો, 3 મહિનામાં 6 કિલો વજન ઉતારીને ઘરઘાટી 37 લાખનો મુદ્દામાલ ચોરી ગયો

ઘરઘાટી તરીકે નોકરી કરી, ચોરીનો પ્લાન બનાવ્યો. ચોરની મોડસઓપરેન્ડી સાંભળીને પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યાં. અમદાવાદના બોપલ વિસ્તારમાં દિવાળીના દિવસે ચોરી કરી હતી. Ahmedabad. વસંત બિહાર બોપલ ખાતે રહેતાં એક…

વડોદરાઃ પેટ્રોલ – ડીઝલ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું જન જાગરણ અભિયાન

તા. 18 નવેમ્બરને ગુરુવારે સવારે 11 કલાકે હરણી ખાતે કાર્યક્રમ Vadodara. પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં આગામી તા. 18 નવેમ્બરને ગુરુવારના રોજ શહેર…

વડોદરાઃ ખટંબા ખાતે પશુઓને રાખવા માટે તૈયાર થતી વ્યવસ્થાની સાંસદ અને મેયરે મુલાકાત લીધી

ખટંબા ખાતે 1500થી વધુ પશુ રાખી શકાય તેવી વ્યવસ્થાનું નિર્માણ કરાઈ રહ્યું છે. શહેરને રખડતાં ઢોર મુક્ત કરવા માટે ખટંબા ખાતે કરવામાં આવી રહેલી વ્યવસ્થા. Vadodara. શહેરને રખડતાં ઢોર મુક્ત…

વડોદરાઃ વેક્સિન ગ્રાઉન્ડ બળાત્કાર કેસ – યુવતીનો પીછો કરનાર શંકાસ્પદ શખ્સ ઝડપાયો

શંકાસ્પદ શખ્સને પુછપરછ માટે અમદાવાદ લઈ જવાયો. OASISની ચાંદોદ સ્થિત ઓફિસમાં પોલીસે પુનઃ તપાસ હાથ ધરી. OASIS સાથે સંકળાયેલી યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ? આ અંગે સર્જાયેલું રહસ્ય.…

વડોદરાઃ આવતીકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો માસ્ક પહેરીને બેસશે? પોલીસ સામે ફરિયાદ કરવાની ચીમકી

વિઠ્ઠલનાથજીના વરઘોડામાં માસ્ક નહીં પહેરનાર મેયર સામે સિટી પોલીસ મથકમાં અરજી કરાઈ. Vadodara. આજરોજ ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ઉપસ્થિત રહેલાં મેયર કેયૂરભાઈ રોકડીયાએ માસ્ક પહેર્યું નહીં હોવાથી એક પત્રકાર કમ એક્ટિવિસ્ટે…

વડોદરાઃ બોગસ દસ્તાવેજોથી લાડલી પાર્ટી પ્લોટવાળી જમીન પચાવી ભાઈઓનો હક્ક ડુબાડતો જાગેશ સવજાની

સમા સાવલી રોડની વડિલોપાર્જીત જમીનમાંથી મોટાભાઈ અને નાનાભાઈનાં હક્ક છીનવ્યા. શેલ ઇન્ડિયા કંપની સાથે 20 કરોડ 66 લાખ 64 હજાર રૂપિયાનો રેન્ટ વેલ્યુનો કરાર કર્યો. લાડલી પાર્ટી પ્લોટ થકી મળેલી…

વડોદરાઃ નરસિંહજીના વરઘોડામાં 400 જણને જ પરવાનગી, મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે 1 લાખ 40 હજારને નિમંત્રણ!!?

પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો કે પ્રજાના કાર્યક્રમો પર પ્રતિબંધ ભાજપના મેળાવડાંને પરવાનગી બાબતે તંત્રના બેવડાં ધોરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ. Vadodara. કોરોના કાળમાં પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો હોય કે પછી પ્રજા દ્વારા યોજાતાં…