Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

વડોદરાઃ એડવૉકેટ બરોડા ગૃપ દ્વારા યોજાયો સાઈબર ક્રાઈમ પર વેબિનાર

સમાજ – સંસ્થા. એડવૉકેટ બરોડા ગૃપ દ્રારા આજે સાઇબર ક્રાઇમ સામે પરીવાર અને પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકો? તે વિષય પર લાઈવ વેબિનાર યોજાયો હતો. જેમાં એડવૉકેટ મૈત્રી જે.…

વડોદરાઃ રીક્ષામાં અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાથી યુવતીએ દિવાળીના દિવસે ટ્રેનમાં આપઘાત કર્યો

વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવતીની ડાયરી મળી આવતાં અપહરણ – બળાત્કારની ઘટના સામે આવી. Vadodara. ગત તા. 4 નવેમ્બરના…

વડોદરાઃ જેલમાં સજા ભોગવતાં અછોડાતોડની પત્નીને આર્થિક સહાયના નામે બોલાવી કારમાં બળાત્કાર

5 વર્ષિય દીકરી સહિતના બે સંતાનોની સામે જ આરોપીએ બળાત્કાર ગુજાર્યો. માતાની સામે દીકરી સાથે અડપલાં કર્યા. Vadodara. અછોડા તોડવાના ગુનામાં સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલાં આરોપીની પત્નીને આર્થિક સહાય…

લીમખેડાઃ મોટા હાથીધરા ગામની સ્કૂલના વાલીઓના WhatsApp ગ્રૂપમાં અશ્લિલ ફોટા – વિડીયો ફોરવર્ડ થયાં

વિકૃત માનસિકતા ધરાવતાં વાલીએ અશ્લિલ ફોટા – વિડીયો શેર કર્યા. વોટ્સએપ ગ્રૂપમાં રહેલી મહિલા વાલીઓ શરમમાં મુકાઈ. Limkhada. લીમખેડાના મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ માટે…

ચાલો હવે વડોદરામાં રખડતાં ઢોર અને ભિખારીની માફક ઈંડા – માસાહારની લારીઓ પણ નહીં દેખાય..

લારીવાળો એની લારી પર આમલેટ, ચિકન એવું લખી શકશે કે નહીં!!? વડોદરા મહાનગર સેવાસદનના બાહોશ અધિકારીઓ – કર્મચારીઓ લોકપ્રતિનિધિઓનાં આ ફરમાનને થોડું સિરીયસલી લેશે… એવી આશા તો રાખી જ શકાય!!?…

વડોદરાઃ દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા વડોદરાના પરિવારની કારનો અકસ્માત – ત્રણ મોત

ગુરુવારે રાત્રે બનેલા ગમખ્વાર બનાવમાં પરિવારે મોભી ગુમાવ્યા. જેસલમેરના ફતેહગઢ પાસે પથ્થર ભરેલી ટ્રોલી સાથે કારનો ગમખ્વાર અકસ્માત. 6 વર્ષિય બાળકનો ચમત્કારીક બચાવ. Vadodara. દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા ગયેલા વડોદરાના…

ગાંધીનગરઃ દુષ્કર્મની ઘટનાઓ અટકાવવા માટે સ્લમ વિસ્તારમાં મહિલા પોલીસનું જન જાગૃતિ અભિયાન

મહાત્મા મંદિર પાસેની સ્લમ વિસ્તારમાં મહિલા પોલીસે બાળકીઓ અને મહિલાઓ સાથે સંવાદ કર્યો. Gandhinagar. ગાંધીનગરના ખાત્રજ વિસ્તારમાં માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ – હત્યાની ઘટનાઓને પગલે આજથી મહિલા પોલીસ દ્વારા સ્લમ…

સુરતઃ 14 વર્ષિય દીકરીને હવસનો શિકાર બનાવતો નરાધમ બાપ, 13 વર્ષિય દીકરીને કર્યા અડપલાં

સગા બાપે 8 કલાકના ગાળામાં બે વાર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. માતાએ આઠ મહિના પહેલાં દીકરીઓની વાતને ગંભીરતાથી લીધી હોત તો આજે આ દિવસ ના જોવો પડત. સ્કૂલમાં ગુડ ટચ…

વડોદરાઃ બનાવટી વિલ બનાવી અકોટા ગામની જમીન પચાવી પાડવાના મામલે 5 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

મુંબઈના ઉદ્યોગપતિની વડીલોપાર્જીત જમીન પચાવી પાડી રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. પાંચેય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન. Vadodara. બનાવટી વિલને આધારે શહેર નજીક આવેલી મુંબઈના ઉદ્યોગપતિની જમીન પચાવી પાડવાના મામલે કલેક્ટરના આદેશ…

વડોદરાઃ પરોઢીયે મહિલાએ કચરો સળગાવતાં ઉડેલાં તણખાંથી લાગેલી આગમાં છ વાહનો બળ્યાં

નાની શાક માર્કેટ સામે આવેલી દાલિયાવાડી નજીકના કોમ્પ્લેક્ષ બહાર વાહનો પાર્ક કરાયેલા હતાં. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, કચરો સળગાવવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. Vadodara. આજે…