Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

Surat રસ્તા પર પડી ગયેલી બેગ ઉપાડવા ગયેલી પરિણીતાને કારે મારી જીવલેણ ટક્કર

વેકેશનમાં મુંબઈ ફરવા જતાં પતિ – પત્નીને રેલ્વે સ્ટેશન પહોંચતાં પહેલાં નડ્યો હિટ એન્ડ રન. ચાલુ બાઈકે પડી ગયેલી બેગ ઉપાડવા ગયેલી સોનલને યમ ઉપાડી ગયો. Funrang. દિવાળી ટાણે વેકેશનમાં…

Surat ફૂલ લેવાનું કહી ઘરેથી નિકળેલી પરીણીતાનાં આપઘાત મામલે સાસુની ધરપકડ

દિકરીના જન્મ દિવસે જ માતાએ તાપીમાં મોત વ્હાલુ કર્યું હતું. Funrang. પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણ પરીવારની પરીણીતાએ દિકરીના જન્મદિવસે જ તાપીમાં ઝંપલાવીને મોતને વ્હાલુ કરવાના બનાવમાં સિંગણપોર પોલીસે પુત્રવધુને…

Surat સુરતના 20 વેપારીઓના રૂ. 40.89 લાખનું કરી નાંખતો પંજાબનો વેપારી

માલના નાણાં માંગનાર વેપારીઓને મારી નાંખવાની અને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી. રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ ઠગ દંપત્તિ સહિત પાંચ જણા સામે નોંધાવેલી વિશ્વાઘાતની ફરિયાદ. Funrang. સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલા…

Surat એ.સી.માં શોર્ટસર્કિટને પગલે પીપલોદના સાયોના એપાર્ટમેન્ટમાં આગ

Surat એ.સી.માં શોર્ટસર્કિટને પગલે પીપલોદના સાયોના એપાર્ટમેન્ટમાં આગ શોર્ટસર્કિટથી લાગેલી આગના તણખા ઉડતાં ગાદલા પણ સળગ્યા. ઘરમાં રહેતાં લોકો તેમજ પાડોશીઓમાં ઉત્તેજના વ્યાપી FunRang. આજે સવારે પીપલોદ ખાતે આવેલા સાયોના…

“ખાખી@ખુશી.કોમ” કરચલીઓવાળા વૃદ્ધ ચહેરાઓ પર દિવાળીની ચમક લાવતી વડોદરા શહેર પોલીસ

વારસીયા સ્થિત સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમ ખાતે પોલીસ વિભાગ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ. વૃદ્ધો સાથે ફટાકડાં ફોડ્યાં, ગીત – ભજનની રમઝટ સાથે સંગીત સંધ્યા યોજાઈ. FunRang. વડોદરા શહેર પોલીસે એક અનોખો…

28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ પર કરાઈ સત્તાવાર જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે કેવડીયા પ્રવાસીઓ માટે બંધ. FunRang. તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે…

‘ગરબે કી રાત’ના ધાર્મિક લાગણી દુભાવતાં દ્રશ્યો સામે રોષ

ભૂમિ ત્રિવેદી – રાહુલ વૈદ્યના આલ્બમનો વિડીયો દશેરાએ રિલિઝ કરાયો. દેવી – દેવતાઓનું અપમાન કરતું ગીત તાત્કાલિક હટાવવા કલાકારોની માગ FunRang. નવરાત્રિ પર્વ બાદ દશેરા નિમિત્તે રિલિઝ કરાયેલા ભૂમિ ત્રિવેદી…

નવરાત્રી નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા યોજાયો ચૈતન્ય નવદેવીઓની ઝાંખીનો કાર્યક્રમ – મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યાં કેન્દ્રિય મંત્રી એસ. પી. સિંઘ

Funrang. નવરાત્રી મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્ર દ્વારા ત્રિ-દિવસીય ચૈતન્ય નવદેવીઓની ઝાંખીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં શીવ શક્તિના પ્રતિક સમાન પાવન નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે…

દશેરા નિમિત્તે જ્યોતિષ સંહિતા પંચાંગ સંવત 2078-79નું વિમોચન

Funrang. મ. સ. યુનિ.નાં સંસ્કૃત મહાવિદ્યાલય નિવૃત્ત ઉપાધ્યાપક અને જાણીતા જ્યોતિષશાસ્ત્રી – વાસ્તુશાસ્ત્રી કનુભાઈ પુરોહિતના જણાવ્યા પ્રમાણે, તા. 15 ઓક્ટોબરને દશેરાના રોજ જ્યોતિષ સંહિતા પંચાંગ વર્ષ – 12 સંવત 2078…

અગોરાના બિલ્ડરે વિશ્વામિત્રીના કોતરની સરકારી જમીનમાં કરેલા દબાણો દૂર કરવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર

માથાભારે બિલ્ડર દ્વારા ભાજપના નેતાઓ અધિકારીઓ સાથે મિલીભગત કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો – વિપક્ષી નેતા અમી રાવત માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. (અગોરા) દ્વારા સરકારી જમીન પર કરાયેલા દબાણ અંગે તાત્કાલિક…