Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

#Crime ગુગલ અને યૂટ્યૂબ પર સર્ચ કરી ઝેરની જાણકારી મેળવી તેજસ પટેલે પત્ની અને માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતાર્યા

તેજસના આડાસંબંધની જાણ થઈ જતાં શોભના સાથે કંકાશ થતો હોવાથી હત્યાકાંડ ખેલાયો. ‘રેટ કિલર’, ‘જહર કોન કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ’, ‘હાઉ ટુ ગીવ ડેથ’, ‘રેટ કિલર વોટ…

રોણાઝ ગામે પ્રાથમિક શાળા તથા પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે લિગલ શીબીર યોજાયો

Funrang. આજ રોજ તાલુકા કાનુની સેવા સમિતિ, કોડીનાર દ્વારા રોણાઝ ગામે લીગલ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામ. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ મુ. વેરાવળના ચેરમેન સાહેબ…

વીર સાવકર પર ઉદય માહુરકર અને ચીરાયુ પંડિત લિખિત પુસ્તકનું મોહાન ભાગવત અને રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન

Funrang. વરીષ્ઠ પત્રકાર ઉદય માહુરકર સાથે એમ. એસ. યુનિ.ના યુવા ચિરાયુ પંડિતે સહલેખન કરીને વીર સાવરકર પર પુસ્તક તૈયાર કર્યું હતું. આ પુસ્તકનું મોહન ભાગવત અને રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં…

‘વહો વિશ્વામિત્રી’ વિજયાદશમીએ વિશ્વામિત્રી નદી બચાવવાના ઉદ્દેશ્ય સાથે વિશાળ પદયાત્રા

Funrang. વિશ્વામિત્રી નદીની પુનર્જીવીત કરવાના આશય સાથે ‘વહો વિશ્વામિત્રી’ આંદોલન છેડવામાં આવ્યું છે. ત્યારે આગામી તા. 15 ઓક્ટોબર ના રોજ વિજયાદશમી નિમિત્તે ‘વહો વિશ્વામિત્રી, આપણી વિશ્વામિત્રી સ્વચ્છ વિશ્વામિત્રી’ના મંત્રને ચરિતાર્થ…

ભાજપી નેતાઓ નિયમો નેવે મૂકે ત્યારે ચૂંચા નહીં કરી શકતી સુરત પોલીસે ABVPના વિદ્યાર્થીઓ પર જોર અજમાવ્યું

રાજ્યભરમાં એબીવીપી દ્વારા દેખાવો થાય તેવી હિલચાલને પગલે પોલીસ એલર્ટ. ભાજપી નેતાઓને જીતાડવા દોડધામ કરનારા એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી દોડાવીને ફટકાર્યા. બનાવને પગલે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કજામ કરાયો. FunRang. સુરત સ્થિત…

કેન્દ્રિય મંત્રીએ માણ્યાં કલાનગરીના ગરબા, અશ્વિનીકુમાર ચૌબેએ યુગ શક્તિ ગરબા અને તાડફળિયા શેરી ગરબાની મુલાકાત લીધી

Funrang. કેન્દ્રિય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ ગત રોજ કલાનગર વડોદરાના ગરબાનો આનંદ માણ્યો હતો. કેવડીયા ખાતે યોજાયેલા કાર્યક્રમ મા હાજરી આપવા આવેલા વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી…

મ્યુનિ. ગર્લ્સ હાઈસ્કૂલ, કોડીનાર ખાતે ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે નિમિત્તે યોજાયો મેગા શિબીર

Funrang. આજ રોજ ઈન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે નિમીતે તાલુકા કાનુની સેવા સમિતિ, કોડીનાર દ્વારા મ્યુનીસીપાલ ગર્લ્સ સ્કુલ, કોડીનાર ખાતે ‘ બેટી પઢાવો, બેટી બચાવો’ વિષય પર મેગા શીબીરનું આયોજન કરવામાં…

દારૂની ભઠ્ઠીઓ પર ડ્રોન દરોડો – 10 ભઠ્ઠીઓ પરથી 113 લીટર દેશીદારૂ ઝડપાયો (જુઓ Video)

ભાલીયાપુરા, બીલ, તલસટ – વડસર, રણોલી – કોયલી, છાણી ગ્રામ્ય વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના ડ્રોનથી દરોડા. FunRang. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીઓ પર ડ્રોનની સહાયતાથી…

શહેરમાં ગરીબને મરવાનો હક્ક નથી? સયાજી હોસ્પિટલ બહાર વાહન વ્યવહારથી ધમધમતાં માર્ગ પર બે દિવસ મૃતદેહ રઝળ્યો (જુઓ Video)

વૃદ્ધના મૃતદેહ પર કિડીઓ ચઢી ગઈ પણ, કોઈ રાહદારીની નજર એના પર ના પડી!!? ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે પોલીસને જાણ કરતાં વૃદ્ધની અંતિમક્રિયા કરવા તજવીજ હાથ ધરાઈ FunRang. સંસ્કાર નગરી…

#Crime તરછોડાયેલા માસૂમ શિવાંશની માતા મહેંદીનો સૂટકેસમાં પેક કરાયેલો મૃતદેહ મળ્યો

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સચિને જ ગળું દબાવી મહેંદીને મોતને ઘાટ ઉતારી. હિના ઉર્ફે મહેંદી સાથેના સંબંધથી સચિન દીક્ષીત શિવાંશનો પિતા બન્યો હતો. સચિન દીક્ષીત છેલ્લાં ત્રણ મહિનાથી વડોદરા…