Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

#Demand રૂ. 500 – 2000ની ચલણી નોટ પરથી ગાંધીબાપુની તસવીર દૂર કરવા કોંગ્રેસી ધારાસભ્યની માગ

રૂ. 500 – 2000ની ચલણી નોટો ડ્રિંક્સ પાર્ટી, બાર વગેરેમાં નાચવા – ગાવાવાળા પર ઉડાડવામાં આવતી હોય છે. લાંચની લેવડ દેવડમાં પણ રૂ. 500 – 2000ની ચલણી નોટોનો થતો ઉપયોગ.…

#Inflation ગુજરાતમાં પેટ્રોલના ભાવની સેન્ચુરી, લોકોને ચિંતા હૈયુ બાળવું કે પેટ્રોલ બાળવું?

મોંઘવારીના સકંજામાં પીસાતાં સામાન્ય નાગરીકો. વાહનનો ઉપયોગ કરકસરથી કરતાં લોકો. ગુજરાતના 28 શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર. FunRang. મોંઘવારીનો માર સહન નહીં કરી શકતી રાજ્યની જનતાને ચોંકાવનારી વિગતો સામે આવી…

#Crime દુષ્કર્મ કેસમાં આગોતરા જામીનની સુનવણી પહેલાં અશોક જૈન ઝડપાયો, અલ્પુ સિંધી પણ સકંજામાં

18 દિવસથી વડોદરા પોલીસને હાથતાળી આપી રહેલો અશોક જૈન પાલીતાણાથી પકડી પાડવામાં આવ્યો. બૂટલેગર અલ્પુ સિંધી હરીયાણાના ગુંડગાવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. FunRang. શહેરમાં ભારે ચકચાર મચાવનાર હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં…

#Vadodara મગરની મરૂભૂમિ? વિશ્વામિત્રી નદીમાં 10 ફૂટના મગરનો મૃતદેહ મળ્યો (જુઓ વિડીયો)

છેલ્લાં બે મહિનામાં વિશ્વામિત્રી નદીમાં ચાર મગરના મોત. કાલાઘોડા બ્રિજ પાસે જ ચારેય મગરના મૃતદેહ મળ્યાં. મગરનાં મોત કયા કારણોસર થઈ રહ્યાં છે? તે જાણવા તપાસ કરાશે Vadodara. એક તરફ…

#FunRang છેલ્લાં બે વર્ષથી ફેસ રિડીંગ મશીન કોર્પોરેશનના અધિકારીઓ – કર્મચારીઓના મોં નથી જોતાં

Mehulkumar Vyas. બોસ, વડોદરા મહાનગર પાલિકાની કચેરીમાં અધિકારીઓ – કર્મચારીઓની હાજરી પુરવા માટે લગાડવામાં આવેલા ફેસ રિડીંગ મશીનો છેલ્લાં બે વર્ષથી બંધ પડ્યા છે. સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મ્યુનિ. કમિશનર…

#FunRang સૂરસાગર તળાવમાં એમ્ફીબાયોસ બસ ફેરવવાનું મેયરસાહેબનું સ્વપ્ન

Mehulkumar Vyas. બોસ, ગમે તે કહો વડોદરા શહેર નસીબદાર તો ખરું… વિકાસશીલ વિચારોવાળા મેયર્સ મળ્યાં છે આ શહેરને.. નસીબની જ વાત છે ને!!? શહેરીજનોને પીવાના પાણી – ગટર – ખાડાવાળા…

પરિણીતા લગ્ન કરવા તૈયાર નહીં થતાં જીવલેણ હુમલો કરી, એક તરફી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ

વડોદરા ન્યૂઝ. ગત તા. 14 જૂનના રોજ પાદરાના લુણા ગામ સ્થિત કંપનીમાં પરિણીતાના એક તરફી પાગલ પ્રેમીએ ખૂની ખેલ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. પરિણીતાની ફરિયાદને આધાર પોલીસે યુવાન…

ગાયત્રી મંત્ર લેખન પુસ્તકનું વિમોચન

Vadodara. ગાયત્રી જયંતિ નિમિત્તે ગાયત્રી ઉપાસક પૂ. હર્ષદ બાપા સંચાલિત શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ ખાતે શબ્દશરણ બ્રહ્મભટ્ટના હસ્તે ગાયત્રી મંચ લેખન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અંબે રેસિડન્સી ખાતે વૃક્ષારોપણ

સમા – સાવલી રોડ પર આવેલ અંબે રેસિડન્સી ખાતે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોસાયટીના પ્રમુખ નીખીલભાઈ પટેલ, સેક્રેટરી હિમાંશુંભાઈ પટેલ સહિત રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં કેરી મનોરથ

માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવોએ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.