Category: રાજકોટ

માતૃભાષા પ્રેમઃ ગુજરાતના 8 મહાનગરોમાં ગુજરાતી બોર્ડ ફરજીયાત

21 ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ના બે દિવસ પહેલાં સરકારનો નિર્ણય ગાંધીનગર । ગુજરાત સરકારને માતૃભાષા દિવસ પૂર્વે માતૃભાષા પ્રેમ જાગ્યો અને ગુજરાતના 8 મહાનગરોમાં સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો વગેરે ખાતે ગુજરાતી…

માસ્કના દંડમાં મળી શકે છે રાહત – દંડ રૂ. 1000ને બદલે રૂ.100 કરી શકે છે સરકાર

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP આવતીકાલે જાહેર કરવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે. વડોદરા । કોરોનાની ત્રીજી લહેર પાછોતરાં પગલાં ભરી રહી…

18 મકાન નજીવી કિંમતમાં પડાવી લેવા 5 ભૂમાફિયોનો સોસાયટીવાસીઓ પર હુમલો, પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ

રાજકોટના યુનિવર્સિટી રોડ પરની રાધેક્રિષ્ણા સોસાયટીનો બનાવ. 70 – 80 લાખની કિંમતના મકાનો 18 – 20 લાખમાં ખરીદવા માંગતા ભૂમાફિયા ચારેક વર્ષથી રંજાડી રહ્યા છે. સોસાયટીના રહીશોને છૂટ્ટા પત્થર માર્યા,…

“ચોકલેટ ડે” પર પરિણીતાને પ્રપોઝ સ્વિકારવા મજબૂર કરનાર યુવકને પોલીસની “વેલેન્ટાઈન ગિફ્ટ”

પરિણીતાને પરાણે પ્રપોઝ સ્વિકારવા મજબૂર કરી છેડનાર ખીરાના વેપારી પર ખારી થઈ પોલીસ રાજકોટમાં ઢોસાના ખીરાનો ધંધો કરતો 24 વર્ષિય રવિ લાલવાણીને પાસા કરતી પોલીસ. 32 વર્ષિય મુસ્લિમ પરિણીતાને ચોકલેટ…

ગુજરાતમાં રૂ. 100 કરોડના ખર્ચે બનશે અયોધ્યા જેવું ‘શ્રી રામ મંદિર’

સમસ્ત ગુજરાતના રઘુવંશી સમાજ દ્વારા ચોટીલા હાઈવે પર 40 એકરમાં રામધામ બનાવાશે. ત્રિ-દિવસ યજ્ઞ અને મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. રાજકોટ । ચોટીલા – રાજકોટ હાઈવે પર જાલીડા ગામ પાસે…

પહેલી રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઇનામ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત મતદાર જાગૃતિ સ્પર્ધા “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત” આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે: 15 માર્ચ, 2022 સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે.…

આવતીકાલથી 8 મહાનગરોમાં રાત્રે 12 થી 5 સુધી કોરોના કર્ફ્યુ – 19 નગરોને કર્ફ્યુ મુક્તિ

હોટલ – રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી 75 ટકા ક્ષમતા સાથે વેપાર કરી શકશે. તા. 11 થી 18 ફેબ્રુઆરી સુધીની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ. ગુજરાત । કોરોના કેસમાં થઈ રહેલા…

કોરોના કર્ફ્યુ 10 થી 6ને બદલે 12 થી 5 કરવા વિચારણાઃ આવતીકાલે જાહેર થશે નવી ગાઈડલાઈન

કોરોના કેસોમાં ઘડાટો નોંધાઈ રહ્યો હોવાથી કેબિનેટ બેઠકમાં કર્ફ્યુનો સમય ઘટાડવા ચર્ચા. 11 ફેબ્રુઆરીએ ગાઈડલાઈનની અવધી પૂરી થતી હોઈ, કાલે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે. અમદાવાદ । કોરોનાની ત્રીજી લહેરનું…

કોરોનાથી ‘ડરતાં’ ચોરે PPE કીટ પહેરી 2.32 લાખની ચોરીને અંજામ આપ્યો (જુઓ CCTV)

રાજકોટની ગોંડલ ચોકડી પાસેના એ.સી.ના શૉ-રૂમ તેમજ ઓટોમોબાઈલની દુકાનમાં ચોરી. પીપીઈ કીટ પહેરીને ત્રાટકેલો એક તસ્કર સીસીટીવીમાં કેદ. રાજકોટ । શહેરના ગોંડલ ચોકડી વિસ્તારમાં ગઈકાલે મધરાતે સાડા ત્રણ વાગ્યાના અરસામાં…

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ “વસુલીભાઈ” હોવાનો ધારાસભ્યનો આક્ષેપ

રાજકોટ ભાજપાના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલો સ્ફોટક પત્ર. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 15 કરોડની ઠગાઇ કેસમાં 75 લાખ કમિશન લઈ લીધું. મવાલી – ગુંડાની જેમ પોલીસ કમિશનર…