Category: સુરત

ઘરના ચોર ખાનામાં છુપાયેલા માથાભારે સજ્જુ કોઠારીને ઝડપી પાડતી પોલીસ

સુરતના કુખ્યાત સજ્જુ કોઠારી સામે 35થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. 28 જાન્યુઆરીએ જેલ બહાર પોલીસ પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. સજ્જુની સાથે ગુજસીટોકનો આરોપી સમીર શેખ પણ ઝડપાયો. સુરત…

સસ્તા કાજુની લાલચે સુરતના વેપારીના 14.58 લાખ ચાઉં કરનાર અમદાવાદી ગઠિયો ઝડપાયો

ગત દિવાળી ટાણે સોશિયલ મિડીયાના માધ્યમથી નંબર શોધી સુરતના વેપારીએ સંપર્ક કર્યો હતો. કાજુના ટુકડાનું સેમ્પલ મોકલી વિશ્વાસ કેળવ્યા બાદ બજાર ભાવ કરતાં ઓછા ભાવની લાલચ આપી. સુરતના વેપારીએ મોટો…

‘દયા’ માફક દરવાજો તોડી વેપારીના ઘરમાં ઘૂસી વર્દીનો રોફ મારનાર PSI પર પોલીસ કમિશનરે દયા ના દાખવી

દારૂના ચેકિંગના નામે વેપારીના ઘરમાં ઘૂસી સિનિયર સિટિઝન્સ સાથે ગેરવર્તણૂંક કરી. એન.ડી.પી.એસ.ના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 4 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ. વર્દીના નામે રૂઆબ છાંટી નાગરીકોને રંજાડતા…

સુરતમાં જૂની ઇમારતના રિનોવેશનમાં દિવાલ ધસી પડતાં ચાર દબાયા, બે મોત

કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલની પાસે જરીવાલા કમ્પાઉન્ડમાં બનેલો બનાવ. કોર્પોરેશનની પરવાનગી વિના જ જોખમી રીતે રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિવાલના કાટમાળમાં વાહનો પણ દબાઈ ગયાં. સુરત । કતારગામ…

બે વર્ષમાં ઈ-મેમોથી 61 કરોડ ઉઘરાવાયા, 309 કરોડની ઉઘરાણી બાકી (જાણો દરેક જિલ્લાની સ્થિતિ)

રાજકોટમાં ઇ-મેમોના 113 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 17 કરોડ. અમદાવાદમાં ઇ-મેમોના 107 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 14 કરોડ. વડોદરામાં 53 કરોડની ઉઘરાણી બાકી, 9 કરોડ સરકારી…

દિલ્હી – પંજાબ બાદ હવે AAPની નજર નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાત પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં સૌથી મોટો પડકાર. ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહિવટને ગુજરાતીઓ સમર્થન આપશે એવી આપને આશા. ગુજરાત । વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ એવાં ગુજરાત પર હવે કેજરીવાલે નજર…

સુરત રાજરમતઃ AAPની કુકરી 38 દિવસ ભાજપમાં રહી પાછી ફરી, બીજા પાંચ ઘરવાપસી કરશે?

4 ફેબ્રુઆરીના રોજ આપના મનિષા કુકડિયા સહિતના પાંચ કાઉન્સિલર્સે ભગવો ધારણ કર્યો હતો. દબાણ વગર ભાજપમાં જોડાનાર મનિષા કુકડિયા દબાણ વગર પાછા ફર્યા!!! સુરત । સુરત આમ આદમી પાર્ટીની એક…

હિટ એન્ડ રનઃ કારે બાઈકને અડફેટે લેતાં પરિવારે એકનો એક યુવાન દિકરો ગુમાવ્યો

સુરતના પાલ આરટીઓ નજીક મંગળવારે રાત્રે બનેલી ઘટના. બાઈકને ટક્કર મારી ભાગી ગયેલાં કારચાલકને શોધવા હવાતિયાં મારતી પોલીસ. ખાનગી બેન્કમાં જોબ કરતો ભાવેશ જરીવાલા પિતરાઈભાઈ સાથે ફરવા નિકળ્યો હતો. કારે…

કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનાર પ્રજાજનો પાસેથી પોલીસે ઉઘરાવ્યાં રૂ. 250 કરોડ

વિધાનસભામાં ગુજરાત સરકાર તરફથી જણાવાયેલો સત્તાવાર જવાબ. માસ્ક નહીં પહેનનારા 36,26,572 ગુજરાતીઓના રૂ. 2,49,90,61,020 સરકારી તિજોરીમાં જમા. 52,907 લોકોએ ધરાર દંડ ના ભર્યો. ગાંધીનગર । કોરોના કાળના બે વર્ષોમાં પોલીસ…

રોડ સેફ્ટીના નામે કોમનમેનના ખિસ્સા અનસેફ – હેલ્મેટ અને સીટબેલ્ટના નામે ‘વધુમાં વધુ’ રોકડી કરાશે

તા. 6 થી 15 માર્ચ દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ રાખી, હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો કરાશે. મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર ટ્રાફિક પોલીસનો માર. ગુજરાત । માસ્કના નામે…