Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

પરફોર્મિંગ આર્ટ્સના નાટ્ય વિભાગ દ્વારા ભરતનાટ્યમ્ વર્કશોપ “ઉત્સાહ”નું આયોજન

નૃત્યકલા નિષ્ણાંત પવિત્ર ભટના માર્ગદર્શનમાં બે દિવસિય વર્કશોપ યોજાયો 8 જાન્યુઆરીએ સર સયાજીરાવ નૃત્ય મહોત્સવનું સી.સી. મહેતા ઓડિ.માં આયોજન FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796] Mehulkumar…

વડોદરામાં SME સમિટ યોજાઈ, “સાયબરસિક્યુરિટી ખતરાઓ – પડકારો અને પહેલ” વિષય પર પેનલ ડિસ્કશન

આ ઇવેન્ટે MSMEs માટે ટકાઉ પ્રગતિ ચલાવવા માટે ટેકનોલોજી અને ફાઇનાન્સને જોડવાની પરિવર્તનશીલ શક્તિમાં અમારા વિશ્વાસને મજબૂત બનાવ્યો. — બિલમાર્ટના MD અને CEO અશોક મિત્તલ બિલમાર્ટ ફિનટેક પ્રા. લિ.ના સહ-સ્થાપક…

સ્વર્ગસ્થ પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસેનજીને ‘તાલાંજલિ’ અર્પણ કરાઈ (જુઓ Video)

ઉસ્તાદ ઝાકિર હુસેનજીનું તા. 15 ડિસેમ્બરના રોજ અમેરિકા ખાતે નિધન થયું હતું. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas…

ભારતરત્ન પંડિત રવિશંકરજીની 12મી પુણ્યતિથિ નિમિત્તે સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો (જુઓ Video)

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક – ઇન્સ્ટ્રુમેન્ટલ (સિતાર – વાયોલિન) દ્વારા કાર્યક્રમનું આયોજન. સિતાર પર રાગ પરમેશ્વરી અને સિતાર – વાયોલિન પર રાગ લલિતમાં જુલગબંધી પ્રસ્તુત કરાઈ. FunRang…

વડોદરા હરણી બોટ કાંડઃ તત્કાલિન મ્યુનિ. કમિશનર વિનોદ રાવની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

હાઈકોર્ટે હરણી બોટ કાંડ મામલે બે પૂર્વ IAS અધિકારી વિનોદ રાવ અને એચ.એસ. પટેલને જવાબદાર ઠેરવ્યા હતાં. સરકારે નોટીસ ફટકારતાં બંને અધિકારીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. FunRang Founder /…

પૂરમાં વડોદરાવાસીઓ ડૂબતાં હતાં ત્યારે ભાજપી મહિલા નેતા નાચ્યાં..! (જુઓ Viral Video)

વડોદરામાં “ભાજપ” વિરોધ ટ્રેન્ડમાં છે ત્યારે ભાજપી મહિલા નેતાની રીલ જોઈ લોકોમાં ભારે રોષ. વોર્ડ નં. 11 ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે નાચવાની ‘મહેનત’ કરી રીલ બનાવી. FunRang Founder…

હે રામ..! સ્વર્ણ ભૂખ્યાં “મગરો”નાં પાપે, સયાજીબાગ ઝૂમાં 7 મૃગો નિષ્પ્રાણ (જુઓ વિડીયો)

વિશ્વામિત્રીના પૂરમાં સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયના મુંગા જીવો ભગવાન ભરોસે રહ્યાં હોય તેવી સ્થિતિ. પૂરને કારણે 7 હરણ અને 2 નીલગાયના મોત નિપજ્યા. FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas –…

હે ગાય માતા… વડોદરા કોર્પોરેશનની “ઢોર પાર્ટી”ને પ્રતાપે, ખટંબા ઢોરવાડામાં 40થી વધુ ગાયોનું મોત (જુઓ વિડીયો)

ગત મોડી રાતે ખાસવાડી ઢોરવાડાનું તાળું તોડી લોકોએ 150 જેટલી ગાયો બચાવી. ખટંબા સહિતના ઢોરવાડામાં દૂઝણી અને અન્ય ગાયોની દેખરેખમાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ. FunRang Founder / Editor – Mr.…

અંબાણી પરિવારના લગ્નોત્સવમાં બોમ્બ બ્લાસ્ટ અંગે પોસ્ટ કરનાર વડોદરાનો વિરલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

અનંત અને રાધિકાનો લગ્નોત્સવ 12 થી 15 જુલાઈ દરમિયાન મુંબઈમાં યોજાયો. 13મી તારીખે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના વિરલ આશરાએ સોશિયલ મિડીયા પર અંગ્રેજીમાં બોમ્બ બ્લાસ્ટ અંગે પોસ્ટ શેર કરી હતી.…

વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનું સુપર – ડુપરથી ઉપરનું સ્વાગત (જુઓ વિડીયો)

ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મહત્વના ખેલાડી હાર્દિક પંડ્યાના રૉડ શૉમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા. માંડવી દરવાજાથી શરૂ થયેલી રેલી નવલખી કમ્પાઉન્ડમાં સમાપ્ત થયા બાદ ભવ્ય આતશબાજી કરાઈ. Funrang…