[Funrang Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

સમાજરંગ રવિવારના રોજ હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા નિઝામપુરા ખાતે ઇએમઇ સ્કૂલની સામે, યોગીનિકેતન જીમની સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાંજ 4 થી 7 વાગ્યા દરમિયાન આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું.

(આજનો Funrang જોક)

ચમન – યાર, તારા આ ગામમાં એક કૂતરું સારું નથી દેખાતું…  બધાં ઈજાગ્રસ્ત જ કૂતરા જોવા મળ્યાં…   

અમન – એમાં એવું છે કે, અમારા ગામના સરપંચ કૂતરાંઓને ખવડાવે છે એટલે આવું છે…   

ચમન – અલાં સરપંચ ખવડાવે છે એમાં કૂતરાંઓને ઈજા પહોંચે છે? માર તો નથી ખવડાવતાં ને…   

અમન – ના, એ કૂતરાંઓને બટર લગાડેલા રોટલાં ખવડાવે છે…   પણ, 20 કૂતરાંઓ હોય તો એમની વચ્ચે બે જ રોટલાં નાંખે છે…   

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.    v.    vyas@gmail.    com / funrangnews@gmail.    com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.    whatsapp.    com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *