[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

જશવંતભાઈ પારેખ નિકુંજભાઈ સહિતના સેવાભાવી યુવાનો ફૂટપાથ પર ઝુંપડાં બાંધીને રહેતાં લોકોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પુરું પાડી રહ્યા છે. આ સેવા કાર્યમાં આર્ટને જાણતી યુવતીઓ ગરીબ બાળકોને ડ્રોઈંગ કરતાં તેમજ લોટનો માવો બનાવીને પુતળા બનાવતાં શિખવાડે છે. વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને શિખવાડવામાં આવે છે.

વડોદરા શહેરના ફૂટપાથ પર ચાદર પાથરીને સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ગરીબ બાળકોને સમૂહજ્ઞાન આપવામાં આવે છે.

(તસવીર – જશવંત પારેખ)
(તસવીર – જશવંત પારેખ)

(આજનો Funrang જોક)

(ચમન દોડતો જઈ રહ્યો હતો. અમને એને રોક્યો)

અમન – અરે શું કામ દોડી રહ્યો છે?

ચમન – અલે પેલી પાછળ પડી છે…

અમન – કેમ?

ચમન – અરે મેં એને કીધું કે દીલ ચીરીને જો એમાં તારું જ નામ લખેલું જોવા મળશે… ત્યારથી ગાંડી ચપ્પુ લઈને પાછળ પડી છે… જો આવી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *