- કશ્મીરની સફરે ગયેલા ટીમ ફનરંગના ‘ચાર ચાર સમાચાર’ ફેઈમ રવિ બારોટે પાઠવેલો વિડીયો ગરમીમાં રાહત આપે એવો.
- અમરનાથ યાત્રાનું ચડાણ જ્યાથી શરૂ થાય છે એ જગ્યાની હાલની સ્થિતિ નિહાળો વિડીયોમાં.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ગુજરાતમાં ગરમીનો ઉંચે ગયેલો પારો લોકોને અકળાવી રહ્યો છે ત્યારે કશ્મીરની સફરે ગયેલા ટીમ ફનરંગના રવિ બારોટ દ્વારા પહેલગામ સહિતના વિસ્તારોમાં બરફથી છવાયેલી વાદીઓની નયનરમ્ય વિડીયો મોકલ્યો છે. વિડીયો નિહાળીને ગરમીમાં રાહત જરૂર પ્રાપ્ત થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બે વર્ષ બાદ પવિત્ર અમરનાથ યાત્રા યોજનાર છે. શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે રવિ બારોટ પહેલગામ બાદ જ્યાંથી અમરનાથ યાત્રાનું ચઢાણ શરૂ થાય છે એ જગ્યાની હાલની સ્થિતિનો ચિતાર વિડીયોમાં દર્શાવે છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર મારે પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને લંડનથી આવેલો મેસેજ મોકલવો છે…
અમન – લંડનથી મેસેજ તને આવ્યો…?
ચમન – હા ભઈ… લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીએ મેસેજ મોકલ્યો છે.
અમન – શું મેસેજ છે?
ચમન – પરીક્ષાર્થી મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા, અને એટલુ યાદ રાખજો કે, બેંકની લોન લેવાના ફોર્મમા બોર્ડના માર્ક્સની કોઈ કૉલમ નથી… All The best…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz