•  ➡ સ્કૂલના વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને ??Good Touch ??Bad Touch ની સમજ આપવામાં આવી.

FunRang News. સિટી પોલીસ મથકની “શી-ટીમ”ના કર્મચારીઓ‌ દ્વારા ” લઘારામ સ્કૂલ ના વિદ્યાર્થીઓને “સમજ સ્પર્શ”નો અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમા આશરે ?? 50 જેટલા બાળકો અને 10 જેટલા શિક્ષકોઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં ” ગુડ ટચ અને બેડ ટચ” વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ મહિલાઓને શી-ટીમ  વિશે માહિતી આપવામાં આવી હતી.

બાળકોને પોલીસની કામગીરી વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવાં પ્રયાસો કરવામાં આવ્યા હતાં. જાગૃતિ કાર્યક્રમના આયોજનમાં સિટી પોલીસ મથકના પી.આઈ. કે. એન. લાઠીયા, Psi એન.વી.નાઈ (નોડલ અધિકારી), Asi જયંતિભાઈ વિઠ્ઠલભાઈ, wlrd દિવ્યાનીબહેન અમરતભાઈ, lrd પ્રવીણભાઈ ધનજીભાઈ, wlrd રોશનીબહેન વાલજીભાઈ અને wlrd હિરલબહેન કરશનભાઈ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી હતી.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *