Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાસે દારૂની 190 બોટલ્સ ઝડપી પાડતી પીસીબી (જુઓ Video)

વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાસે દારૂની 190 બોટલ્સ ઝડપી પાડતી પીસીબી (જુઓ Video) નામચીન બુટલેગર ચેતન કહાર સહિતના શખ્સો વૉન્ટેડ. ચેતન કહારના ઘ પાસે પાર્ક કરાયેલી કારમાંથી 93,870 રૂપિયાનો દારૂ…

પોલીસ કર્મીઓને ગરીબ બાળકો અને અંધ બાળાઓએ રંગી નાંખ્યા (જુઓ તસવીરો)

અંધ બાળાઓ અને ગરીબ બાળકોને રંગીન કરતી સિટી પોલીસ મથકની SHE ટીમ પીઆઈ કે. એન. લાઠીયાની દોરવણીમાં સિટી પોલીસ મથકના પ્રાંગણમાં ગરીબ બાળકો સાથે ધુળેટી ઉજવવામાં આવી. લાયન્સ અંધ કન્યા…

બે વર્ષમાં ઈ-મેમોથી 61 કરોડ ઉઘરાવાયા, 309 કરોડની ઉઘરાણી બાકી (જાણો દરેક જિલ્લાની સ્થિતિ)

રાજકોટમાં ઇ-મેમોના 113 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 17 કરોડ. અમદાવાદમાં ઇ-મેમોના 107 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 14 કરોડ. વડોદરામાં 53 કરોડની ઉઘરાણી બાકી, 9 કરોડ સરકારી…

ભાગવત કથામાં ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મ જોવા કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષીનું આવાહન

વડોદરાના શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા । તાજેતરમાં શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે યોજાયેલી ભાગવત કથામાં કથાકાર શાસ્ત્રીજી નયનભાઈ જોષી દ્વારા શ્રોતાઓને ધ કાશ્મિર ફાઈલ્સ…

ધુળેટી પૂર્વે અલગ અલગ 3 બુટલેગરોનો ‘કલર’ કરતી વડોદરા પોલીસ (જુઓ Video)

ટીપી – 13ની સત્યનારાયણ ટાઉનશીપમાંથી રૂ. 1,13,710નો વિદેશી દારૂના જથ્થાં સાથે બુટલેગરને ઝડપી પાડતી ફતેગંજ પોલીસ. છાણી જકાતનાકા પાસે ફતેગંજ પોલીસે અલગ અલગ બ્રાન્ડની સીલબંધ 16 દારૂની બોટલ સાથે બુટલેગરે…

રોંગ સાઈડ ઓવર ટેક કરતી કારને બચાવવા જતાં ટ્રેલર રસ્તા પરથી નીચે ઉતરી ગયું (જુઓ વિડીયો)

આણંદ પાસે આજરોજ વહેલી સવારે બનેલી ઘટના વડોદરા । આણંદ પાસે એક્સપ્રેસ વે પર આજરોજ વહેલી સવારે રોંગ સાઈડ ઓવર ટેક કરવા જતી કારને બચાવવા જતાં ટ્રેલર રસ્તાની નીચે ઉતરી…

દિલ્હી – પંજાબ બાદ હવે AAPની નજર નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાત પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં સૌથી મોટો પડકાર. ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહિવટને ગુજરાતીઓ સમર્થન આપશે એવી આપને આશા. ગુજરાત । વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ એવાં ગુજરાત પર હવે કેજરીવાલે નજર…

उदयपुर के रंगोत्सव में वडोदरा की परफोर्मिंग आर्ट्स फेकल्टीने बिखरे कला रंग

वडोदरा । फेकल्टी ऑफ़ परफोर्मिंग आर्ट्स के सभी पांच विभागों के ५१ छात्र-छात्राओं तथा गुरुजनों ने ‘वेस्ट झोन कल्चरल सेंटर-पश्चिम क्षेत्र सांस्कृतिक केंद्र, उदयपुर’ द्वारा आयोजित ‘रंगोत्सव’ कार्यक्रम में फगवा-होली…

પોલીસ કોન્સ્ટેબલની 25 વર્ષિય પત્નીનો ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત

અઢી વર્ષની બાળકીએ માતા ગુમાવી. પાદરા તાલુકાના મોભા ગામમાં બનેલી ઘટના. મામલો આત્મહત્યાનો નહીં પણ હત્યાનો હોવાની મૃતકના પરિવારજનોને આશંકા. વડોદરા । પાદરા તાલુકાના માસર રોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં…

આઝાદી કા અમૃત અંતર્ગત વસંતોત્સવમાં વડોદરાના કલાકારોના સ્વાતંત્ર સેનાઓની રંગોળીનું પ્રદર્શન (જુઓ Video)

શ્રી આદિત્ય ફાઈન આર્ટ્સ રંગોળી ગૃપ દ્વારા રંગોળી કલા દ્વારા સ્વાતંત્ર સેનાનીઓને ટ્રિબ્યુટ આપતાં પોટ્રેટ તૈયાર કરાયા છે. વડોદરા । કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આઝાદીકા અમૃત…