Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ફૂલ ટલ્લીનો પોલીસની જીપ સામે કોન્ફી’ડાન્સ’ (જુઓ Video)

વિડીયો લેખના અંતમાં છે, એ પછી જોજો… એ પહેલાં સ્હેજ આ વ્યંગ વાંચશો તો મઝા આવશે… તમને… તમને મઝા આવી હોય તો ભગવાન ભોળાનાથનું નામ લઈ બીજા 10 લોકોને શેર…

સાવલીના પૂર્વ કૉંગ્રેસ પ્રમુખનાં ભેદી સંજોગોમાં ગુમ પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળ્યો

વિજયસિંહ વાઘેલાનો 22 વર્ષિય પુત્ર કુલદીપસિંહ ચાર દિવસ પહેલાં ગુમ થઈ ગયો હતો. ઝુમકાલ ગામની સીમના તળાવમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર. – હત્યા કરાઈ હોવાની આશંકા. વડોદરા । મંજુસર…

16 દિવસથી ભાડૂઆત મહિલા ફોન નહોતી ઉપાડતી, આખરે માલિકે તાળું તોડ્યું તો મળ્યો મૃતદેહ

અનેકવાર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાથી હેમરેજને કારણે મોત નિપજ્યું – પીએમ રિપોર્ટ. મૃતક મહિલાના પરિવારજનોએ સંબંધ કાપી નાંખ્યો હોવાથી કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો. નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ…

શ્રી સર્વેશ્વર મહાદેવની સ્વર્ણ જડીત મુખ સૌથી પહેલાં જુઓ FUNRANG પર

સૂરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાને સોનાથી મઢવામાં આવી રહી છે. વડોદરા । સૂરસાગર તળાવ મધ્યે સ્થાપવામાં આવેલી શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાને સોનેથી મઢવાની કામગીરી ચાલી રહી છે.…

વડોદરામાં ગેરકાયદે લગાડી દેવાયેલાં હોર્ડિંગ્સ દૂર કરો – વિશ્વામિત્રી બચાવો સમિતિની માંગ

વડોદરામાં શિવજીના સ્વાગત માટે હોર્ડિંગ્સ લાગ્યા છે કે, સસ્તી પ્રસિદ્ધિ માટે? ઘણાં હોર્ડિંગ્સમાં શ્રી સર્વેશ્વર મહાદેવને અડધા કાપી નાંખવામાં આવ્યા છે. વડોદરા । હાઈકોર્ટના હુકમનો અનાદર કરી શહેરમાં ઠેર ઠેર…

સાથે જીવવું શક્ય નહીં જણાતાં પ્રેમી – પ્રેમિકાએ સાથે મોત વ્હાલુ કર્યું

સાવલી તાલુકાના મોક્સી ગામમાં બનેલી ઘટના. કાલોલના યુવક અને મોક્સીની યુવતી વચ્ચે બંધાયો હતો પ્રેમ સંબંધ. યુવતીના લગ્ન નક્કી કરી, એની તડામાર તૈયારીઓ શરૂ થતાં પ્રેમી યુગલે ઉઠાવેલું અંતિમ પગલું.…

પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સવા બે વર્ષથી ફરાર કટોરાને ‘ટકોરો’ મારતી ક્રાઈમ બ્રાન્ચ

2019માં CAAના વિરોધમાં પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 51 બાદ બાવ્વનમો કટોરો ઝડપાયો. પોલીસ પર પત્થરમારો કર્યો અને સીસીટીવીના ફૂટેજ ડીવીઆરમાં ડીલીટ કરી પુરાવાના નાશ કર્યા હતાં. વડોદરા । વર્ષ…

હિટાચી કંપનીનું 60 લાખનું કરી નાંખનાર સિક્યુરિટી સુપરવાઈઝર સહિતની ચંડાળ ચોકડી ‘પીટાચી’

ડીજીટલ વજનકાંટા સાથે છેડછાડ કરી ભંગાર સગેવગે કર્યો. એમ. એસ. તથા એલ્યુમિનિયમ અને કોપરનો ભંગાર વેચી ટોળકીએ કંપનીને નુકસાન પહોંચાડ્યું. આરોપીઓમાં તરુણ પટેલ અને રાજેન્દ્ર ગીરીનો ગુનાઈત ઇતિહાસ. વડોદરા ।…

70 વર્ષિય અશક્ત વૃદ્ધની ‘શક્તિ’ બનતી સિટી પોલીસ મથકની SHE ટીમ

SHE ટીમે વૃદ્ધની પરિસ્થિતિ જાણી એમના માટે વ્હિલચેરની વ્યવસ્થા કરાવી. વ્હિલચેર પ્રાપ્ત થતાં વૃદ્ધે SHEનો આભાર માન્યો. (જુઓ વિડીયો) વડોદરા । પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું જ નથી, પરંતુ અસહાય…

દારૂના બે ગુનામાં વોન્ટેડ વિજયસિંહ રણા દારૂની મહેફીલ માણતો ઝડપાયો

કલાલી રોડ પર ડિવાઈન ગેલેક્ષીમાં ત્રણ શખ્સો દારૂની મહેફીલ માણતાં હતાંને માંજલપુર પોલીસ ત્રાટકી. મહેફીલમાં બેઠેલો એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન સટ્ટો રમતો ઝડપાયો. 6,44,950 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપાયેલી ત્રિપુટી સામે…