Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

યુદ્ધને પગલે માત્ર ચાર કલાકમાં વિશ્વના ટોપ 20 અમીરોએ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યા

રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં વિશ્વભરના શેરબજારો તૂટ્યા. એલન મસ્કને 1.03 લાખ કરોડનું નુકસાન. મુકેશ અંબાણીને રૂ. 21,000 કરોડનો ઝટકો. ગુજરાત । ગુરુવારના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી…

વડોદરાના દર્શનમ્ ગૃપ, ડિઝાઈન સ્ટુડીયો, આર્કિટેક્ટ સહિત 30 સ્થળોએ ITના દરોડા

આવકવેરાના દરોડામાં કરોડો રૂપિયાનું કાળુ નાણું મળી આવે તેવી શક્યતા. વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમો ત્રાટકતાં બિલ્ડર લોબીમાં ફફડાટ. વડોદરા । આજે વહેલી સવારે આવકવેરા વિભાગે શહેરના જાણીતા બિલ્ડર ગૃપ…

યુવતીની છેડતી કરી ધમકી આપનાર મહંમદજાહીદ પઠાણને પાસા

ગત 5 ફેબ્રુઆરીના રોજ બનેલા બનાવ અંગે ફતેગંજ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. પોલીસ કમિશનરના હુકમને આધારે મહંમદજાહીદ પઠાણની અટક કરી રાજકોટ જેલમાં મોકલાયો. ફતેગંજ પોલીસ દ્વારા મિશન…

વડોદરામાં ‘પબ્લિક કા માલ રસ્તે મેં…’ વગડાંના વિકાસના વિરોધમાં કૉંગ્રેસનું મેયરને મેમોરેન્ડમ

વડોદરા । શહેરને શાંઘાઈ બનાવવાનું સપનું બતાવી સત્તા પ્રાપ્ત કરનારા ‘સ્માર્ટ’ સત્તાધારીઓએ વડોદરાનો કેટલો વિકાસ કર્યો છે? એ આગામી ચૂંટણી ટાણે ઢોલ નગારા વગાડીને કહેવામાં આવશે જ… પણ, શહેરની મધ્યના…

પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગ દ્વારા 4 મહાન કલાકારોને સ્વરાંજલી

આજે સવારે આયોજિત સભા ગાયન ગઈ સદીના 4 મહાન કલાકારો ઉં અમીર ખાન, પદ્મભૂષણ ગાયનાચાર્ય શ્રીકૃષ્ણ નારાયણ રાતંજનકર, પદ્મભૂષણ શ્રીમતી મોગુબાઈ કુંર્દીકર, પદ્મભૂષણ શ્રીમતી શોભા ગુર્ટૂને સમર્પિત કરવામાં આવી હતી…

વડોદરાનું ગૌરવ – હર્ષિત બક્ષીને ભારતના 20 સૌથી પ્રભાવશાળી ઓડીટ લીડર્સનો એવોર્ડ

મુંબઈ ખાતે યોજાયેલી વર્લ્ડ સમિટ – 2022માં ઓડીટ એવોર્ડ એનાયત કરાયો. વડોદરા । શહેરના હર્ષિતભાઈ એ. બક્ષી હાલ આંતરરાષ્ટ્રીય કંપનીમાં ગ્લોબલ હેડ – ઇન્ટરનેલ ઓડીટ અને રિસ્ક મેનેજમેન્ટની ફરજ બજાવે…

મહેસાણાથી મેક્સિકો ઉડાડવાનો ખેલ – 30 કુટુંબ અમેરિકા મોકલી 36 કરોડ વસૂલ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબૂતરબાજ હરેશ પટેલ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા. વ્યક્તિ દીઠ રૂ. 60થી 65 લાખ અને ત્રણ વ્યક્તિના પરિવાર પાસે રૂ. 1.20 થી 1.30 કરોડ પડાવાતાં. 78 પાસપોર્ટ, 44…

બૂટલેગરની ઓછી બાટલી પકડનાર 5 પોલીસ કર્મીના ‘બૂચ વાગ્યા’

બુટલેગર હિરેન ઠક્કરની દુકાનમાં દરોડો પાડી રાવપુરા પોલીસે માત્ર 6 બોટલ પકડી પાડી હતી. રાવપુરા પોલીસના દરોડાના એક કલાક બાદ PCBએ દરોડો પડતાં બુટલેગર સહિત 16 બોટલ મળી આવી હતી.…

મધરાતે 2 વાગ્યે ખંડેરાવ માર્કેટ સામેની બિલ્ડીંગના પહેલા માળે લાગી ભિષણ આગ

મધરાતે 2 વાગ્યે ખંડેરાવ માર્કેટ સામેની બિલ્ડીંગના પહેલા માળે લાગી ભિષણ આગ કલર સ્પ્રે, થિનર વગેરે સામાન ભરેલાં ગોડાઉનમાં આગ લાગતાં ભારે ઉત્તેજના વ્યાપી. ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ…

માતૃભાષા પ્રેમઃ ગુજરાતના 8 મહાનગરોમાં ગુજરાતી બોર્ડ ફરજીયાત

21 ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ના બે દિવસ પહેલાં સરકારનો નિર્ણય ગાંધીનગર । ગુજરાત સરકારને માતૃભાષા દિવસ પૂર્વે માતૃભાષા પ્રેમ જાગ્યો અને ગુજરાતના 8 મહાનગરોમાં સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો વગેરે ખાતે ગુજરાતી…