Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

મહેસાણાથી મેક્સિકો ઉડાડવાનો ખેલ – 30 કુટુંબ અમેરિકા મોકલી 36 કરોડ વસૂલ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબૂતરબાજ હરેશ પટેલ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા. વ્યક્તિ દીઠ રૂ. 60થી 65 લાખ અને ત્રણ વ્યક્તિના પરિવાર પાસે રૂ. 1.20 થી 1.30 કરોડ પડાવાતાં. 78 પાસપોર્ટ, 44…

બૂટલેગરની ઓછી બાટલી પકડનાર 5 પોલીસ કર્મીના ‘બૂચ વાગ્યા’

બુટલેગર હિરેન ઠક્કરની દુકાનમાં દરોડો પાડી રાવપુરા પોલીસે માત્ર 6 બોટલ પકડી પાડી હતી. રાવપુરા પોલીસના દરોડાના એક કલાક બાદ PCBએ દરોડો પડતાં બુટલેગર સહિત 16 બોટલ મળી આવી હતી.…

મધરાતે 2 વાગ્યે ખંડેરાવ માર્કેટ સામેની બિલ્ડીંગના પહેલા માળે લાગી ભિષણ આગ

મધરાતે 2 વાગ્યે ખંડેરાવ માર્કેટ સામેની બિલ્ડીંગના પહેલા માળે લાગી ભિષણ આગ કલર સ્પ્રે, થિનર વગેરે સામાન ભરેલાં ગોડાઉનમાં આગ લાગતાં ભારે ઉત્તેજના વ્યાપી. ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ…

માતૃભાષા પ્રેમઃ ગુજરાતના 8 મહાનગરોમાં ગુજરાતી બોર્ડ ફરજીયાત

21 ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ના બે દિવસ પહેલાં સરકારનો નિર્ણય ગાંધીનગર । ગુજરાત સરકારને માતૃભાષા દિવસ પૂર્વે માતૃભાષા પ્રેમ જાગ્યો અને ગુજરાતના 8 મહાનગરોમાં સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો વગેરે ખાતે ગુજરાતી…

કારમાં આવી ચોરી કરનાર રીઢો ઘરફોડ ચોર ‘કારને કારણે જ’ ઝડપાયો

વડોદરાના ઓ.પી. રોડ પર ગત તા. 13 ફેબ્રુઆરીની રાત્રે ચોરી થઈ હતી. જે.પી. રોડ પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા દેવાંગ ભુવા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. વડોદરા । મોડી રાત્રે કાર…

સંત શ્રી રોહિતદાસજી જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત વિધવા મહિલાઓને લોટ વિતરણ

સમાજરંગ । આજરોજ તા. ૧૯/૦૨/૨૦૨૨ ના રોજ વડોદરાના ગોત્રી વિસ્તારમાં વાસણા રોડ પર લાલજીકૃપા સોસાયટી ખાતે સંત શ્રી રોહિદાસજી ની જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ ડૉ.પ્રદ્યુમન વાઝા (અનુ. જાતિ.મોરચો. બી.જે.પી.)…

નજીવી બાબતે ચાકુના ઘા ઝીંકી દેનાર સુફીયાન પઠાણને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

તા. 17 ફેબ્રુઆરીના રોજ એક્ટિવા સવાર સુફીયાનની કાર ચાલક સાથે તકરાર થઈ હતી. તકરારની અદાવત રાખી સુફીયાને કાર ચાલકના પેટ અને છાતી પર ચાકુના ઘા ઝીંક્યા હતાં. વડોદરા । ગત…

રૂ. 1 લાખની મત્તા ભરેલો થેલો રીક્ષામાં ભુલી જનાર મહિલાને પરત અપાવતી સયાજીગંજ પોલીસ

સમતાથી રીક્ષામાં બેસી સિટી બસ સ્ટેશન પર આવેલી મહિલા થેલો ભુલી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સીના ઉપયોગથી સયાજીગંજ પોલીસની ટીમે રીક્ષાવાળો શોધ્યો. વડોદરા । આણંદ જિલ્લાની 55 વર્ષિય…

સૂરસાગર પાસે સાઈકલ સવાર શ્રમજીવી દંપત્તિને હવામાં ફંગોળી બેફામ કારે ટેલિફોનનો થાંભળો તોડી નાંખ્યો

સવારના સમયે બેફામ રીતે કાર હંકારવાને કારણે સર્જાયેલો અકસ્માત. સુરત પાસીંગની કારનો ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોને આક્ષેપ. વડોદરા । આજે સવારે સૂરસાગર તળાવ પાસે સુરત પાસીંગ બેફામ રીતે હંકારવામાં…

150 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયેલી યુવતીને હેમખેમ બહાર કઢાઈ (જુઓ Video)

વડોદરા પાસેના આમલીયારા ગામમાં બનેલી ઘટના. લાશ્કરો દ્વારા 150 ફૂટ ઉંડા કૂવામાં પડેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરા । શહેર પાસે ગોલ્ડન ચોકડીથી આશરે દોઢેક કિમીના અંતરે આવેલા આમલીયારા ગામમાં…