Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

ટેન્કરે રીક્ષાને ટક્કર મારતાં વડોદરાના પરિવારે 10 માસનું બાળક ગુમાવ્યું, 6 જણને ઈજા

બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પરિવાર રીક્ષામાં જઈ રહ્યો હતો. સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. વડોદરા । છોટાઉદેપુરના સંખેડા તાલુકાના મંગળભારતી ગામ પાસે ટેન્કરે રીક્ષાને ટક્કર…

માસ્કના દંડમાં મળી શકે છે રાહત – દંડ રૂ. 1000ને બદલે રૂ.100 કરી શકે છે સરકાર

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP આવતીકાલે જાહેર કરવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે. વડોદરા । કોરોનાની ત્રીજી લહેર પાછોતરાં પગલાં ભરી રહી…

ટ્રેનમાં સુતેલા મુસાફરોનો કિંમતી સામાન ચોરનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો

પશ્ચિમ રેલ્વે એલ.સી.બી. દ્વારા 11.42 લાખનો મુદ્દામાલ રીકવર કરાયો. યુપીના લલીતપુરમાં ફિલ્મી ઢબે વેશ બદલીને પોલીસે ચોરને ઝડપી પાડ્યો. વડોદરા । રેલ્વે ટ્રેનમાં સૂઈ રહેલાં મુસાફરોનો કિંમતી સામાન ચોરનાર શાતિર…

મેયરની મહેચ્છાને માન આપી, ગાય પકડવા ગયેલી ઢોર પાર્ટીનો ‘પોપટ થઈ ગયો’ (જુઓ સીસીટીવી)

વડોદરાનાં ગોયાગેટ વિસ્તારમાં ગત તા. 13 ફેબ્રુઆરીએ બનેલી ઘટના. એપાર્ટમેન્ટનો ગેટ બંધ કરી ઢોર પાર્ટીએ ગાયના ગળે દોરડું બાંધ્યું. ગાય ગેટ તોડીને ભાગી એમાં એક કર્મચારી જમીનદોસ્ત થઈ ગયો. વડોદરા…

સર્વિસમાં આપેલી BMW કાર મોડી રાત્રે સળગી ઉઠી (જુઓ Video)

વડોદરા પાસે સેવાસી રોડ પર આવેલા સર્વિસ સ્ટેશન ખાતે બનેલી ઘટના. 81 વર્ષિય રાજેન્દ્રસિંહ જામદારે કાર સર્વિસમાં આપી હતી. સર્વિસ બાદ ટેસ્ટ ડ્રાઈવ પરથી પરત ફરતી કારમાં લાગી આગ. વડોદરા…

રાજકોટથી ભાગી વડોદરા પહોંચેલી 21 વર્ષિય યુવતીને સમજાવી ઘરે મોકલતી હરણી SHE ટીમ

રાત્રીબજાર પાસે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં યુવતી મળી આવી હતી. પોલીસ મથકે લઈ જઈ કાઉન્સિલિંગ કરી રાજકોટ મહિલા પોલીસને સુપરત કરી. વડોદરા । રાજકોટથી ભાગીને વડોદરા આવી પહોંચેલી 21…

એક જ સ્થળે બે વખત પોલીસને ચકમો આપી ભાગેલી કાળા કાચવાળી લાલ કાર પકડાઈ, ચાલક ફરાર (જુઓ Video)

પ્રમુખ સ્વામી ફ્લાય ઓવર નીચે ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસેના સર્કલ ખાતે બનેલો બનાવ. બે દિવસ અગાઉ પોલીસને જોઈ જોખમી રીતે કાર હંકારી ચાલક ફતેગંજ તરફ ભાગી ગયો હતો. આજે વધુ…

પહેલી રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઇનામ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત મતદાર જાગૃતિ સ્પર્ધા “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત” આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે: 15 માર્ચ, 2022 સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે.…

પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને ‘હિજાબ વિવાદ’માં ઢસડતાં ટ્રોલર્સ

પુત્રને પહેલીવાર હવાઈ સફરે લઈ જવા અંગેની ઈરફાને તસવીર શેર કરી હતી. ઈરફાનની પત્ની સફાએ હિજાબ પહેર્યો હોવાથી ટ્રોલર્સે આપી ચિત્ર વિચિત્ર પ્રતિક્રિયા. વડોદરા । ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ પેસ…

ફેફસાંનાં ધમણની આકરી કસોટી કરતું ધનપરીનો ધનેશ્વરી ડુંગર

જાંબુઘોડાના જંગલમાં આવેલો ધનેશ્વરી ડુંગર ભોમિયા વિના ભમાય એવો નથી. ડુંગર પર ધનપરી ગામના આરાધ્ય દેવી ધનેશ્વરી માતાનું થાનક છે. વડોદરા । ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા એવું આપણા…