Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

વાસણા ભાયલી રોડ પર મળસ્કે 4-30 વાગ્યે સ્કૉડા કાર આગમાં બળીને ખાખ (જુઓ Video)

વડોદરા । શહેરના વાસણા ભાયલી રોડ પર જકાતનાકા પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે આગ લાગી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો…

સામૂહિક બળાત્કાર કેસમાં છ વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ

બળાત્કાર કેસનો આરોપી મુંબઈના મીરા રોડ પર રીક્ષા ચલાવતો હોવાની બાતમી મળી હતી. વડોદરા । વર્ષ 2016માં શહેરના સ્ટેશન વિસ્તારમાં થયેલા બળાત્કાર કેસમાં નાસતાં ફરતાં આરોપીને સયાજીગંજ પોલીસ મુંબઈથી ઝડપી…

મોલ-મંગળબજાર ધમધમે છે પણ, વડોદરાના શુક્રવારી બજારને લાગી છે “સત્તાધારી શનિઓની પનોતી”

કોરોના માત્ર શુક્રવારી બજારથી જ ફેલાય છે? ગરીબોનો વેધક પ્રશ્ન. અઠવાડિયામાં એકવાર ભરાતું બજાર છેલ્લાં ચાર શુક્રવારથી બંધ. Mehulkumar Vyas. વડોદરા । શહેરમાં માત્ર અઠવાડિયે એક જ વાર ભરાતાં શુક્રવારી…

પુષ્પોની ચાદર ઓઢી ઋતુરાજ વસંતનું સ્વાગત કરતું કાંચનાર વૃક્ષ

કાંચનાર આયુર્વેદિક રીતે ખૂબ ઉપયોગી વૃક્ષ. શનિવારે વસંત પંચમી – સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ. Mehulkumar Vyas. વડોદરા । શનિવારે મહા સુદ પાંચમના રોજ વસંત પંચમી છે. જ્ઞાન અને ચેતનાની દેવી,…

પોલીસે પકડેલા દારૂના જથ્થાનો નાશ નહીં કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર

દારૂના જથ્થા પર બુલડોઝર કેમ ફેરવવાનું? વડોદરાના શૈલેષભાઈ શુક્લનો પ્રશ્ન. દારૂના જથ્થાનો નાશ કરવાને બદલે તેના વેચાણ દ્વારા સરકાર મેળવી શકે છે લાભ. Mehulkumar Vyas. વડોદરા । છેલ્લાં ત્રણ દિવસમાં…

લવ જેહાદના પ્રથમ કેસમાં સંડોવાયેલા સમીર કુરેશીએ જેલમાંથી છુટી પત્ની અને સસરાંને આપી ધમકી

મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી સમીર કુરેશીન ધરપકડના ચક્રો ગતિમાન કરતી પોલીસ. મારી દીકરી પાસે ખોટા સોગંદનામા કરાવી તેના પરિવારે સમીરને જેલમાંથી મુક્ત કરાવ્યો – પિતાનો આક્ષેપ. Mehulkumar…

ગેસનો સિલિન્ડર ફાટતાં બાળક, માતા – પિતા સહિત ચાર જણા દાઝ્યા

લગ્નની કંકોતરી આપવા ગયેલાં મહિલા પણ દાઝ્યા. વડોદરાના ગાજરાવાડી ગોમતીપુરા વિસ્તારનો બનાવ. Mehulkumar Vyas. વડોદરા । આજે સવારે ગાજરાવાડી વિસ્તારના ગોમતીપુરા ખાતેના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને પગલે એક…

રાજ્ય સરકારે રાતોરાત કરી 134 ડેપ્યુટી કલેક્ટર સહિત 167 અધિકારીઓની બદલી

ગત રાત્રે મોટાભાગના પ્રાંત અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો. 33 જૂનિયર ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું પોસ્ટિંગ. Mehulkumar Vyas. વડોદરા । ગુજરાત સરકાર દ્વારા ઇલેક્શન મોડ ઓન કરી દેવાયો છે. જેને પગલે…

એસ.ટી. બસમાં ચઢવા જતાં મુસાફરનાં સોના – ચાંદીના દાગીના ચોરનારને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ

સીસીટીવી ફૂટેજને આધારે ગણતરીના કલાકોમાં મોહમદ ઇમરાન સોદાગરને ઝડપી પાડ્યો. રોકડ અને દાગીના મળી કુલ 93,700ની મત્તાની ચોરી કરી હતી. Mehulkumar Vyas. વડોદરા । ગઈકાલે સેન્ટ્રલ એસટી ડેપોમાં બસમાં ચઢવા…

1.07 કરોડની કિંમતની 60 હજાર ઇંગ્લિશ દારૂની બોટલ પર બૂલડોઝર ફેરવી દેવાયું (જુઓ Video)

વડોદરા શહેર પોલીસ ઝોન – 3 હેઠળના ચાર પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલા અંગ્રેજી દારૂના જથ્થાનો નાશ. સૌથી વધુ દારૂ માંજલપુર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયો. સૌથી ઓછો વાડી વિસ્તારમાંથી. Mehulkumar Vyas.…