Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

શં શનૈશ્ચરાય નમઃ । વડોદરાના વાડી સ્થિત શ્રી શનિમંદિરમાં શનિજયંતિની ભવ્ય ઉજવણી (જુઓ વિડીયો)

સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. શનિદેવ હાથી પર અંબાડીમાં બિરાજીત થઈ નગર ચર્યા કરવા નિકળ્યા હોવાનાં મનોરથના દર્શન. Funrang Founder / Editor – Mr. Mehulkumar…

શૂટ @ કોમ્પિટિશન । નેશનલ ચેમ્પિયનશીપમાં વડોદરાને 3 મેડલ્સ

તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઈ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ. વડોદરાના શૂટર્સે ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું. વડોદરા । તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી 65મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં વડોદરાના શૂટર્સે…

પાવાગઢમાં ગીદ્ધોએ માળાં બાંધ્યા । અતિ જોખમમાં મુકાયેલા ‘સફાઈ કામદારો’ની વસાહતથી પક્ષી પ્રેમીઓમાં ખુશી છવાઈ

મહાકાળી માતાના મંદિરની પાછળ આવેલાં કોતરો અને નવલખા કોઠાર પાછળના ભાગે ગીદ્ધોના માળા જોવા મળ્યા. વન વિભાગના પ્રાથમિક અંદાજ અનુસાર પાવાગઢ પર 10 પુખ્ત ગીદ્ધો અને કેટલાંક બચ્ચાંઓ વસવાટ કરી…

ગુજરાતીઓએ “156ની છાતી બતાવતાં, ઇન્દ્ર લોકમાં ઉઠ્યા ‘રહેમ…રહેમ…’ના પોકાર । (મનની વાત – ભાગ 1)

ગરીબી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિ – ગેરવ્યવસ્થાઓને કારણે સહન કરવી પડતી પીડામાંથી અમને એક જ ઝાટકે મુક્તિ મળી અને તેનું સંપૂર્ણ શ્રેય અમે શાસકોને આપવા માંગીએ છીએ. –…

આવી રહ્યું છે : લેટ લેંગે – પર બુલેટ લેંગે …. એનફીલ્ડ શોટગન 650 cc

દેશ વિદેશ માં ડંકો વગાડનાર અને કરોડો બાઈકર્સ ની પ્રથમ પસંદગી એવા એનફીલ્ડ {Enfield} મોટરસાઇકલ તરફ થી SHOTGUN 650 CC ની રજૂઆત ગુજરાત અને દેશ વિદેશ ના એનફિલ્ડ બુલેટ ના…

🎨 4 સપ્ટેમ્બરે પ્રદર્શનનું વિસર્જન થાય એ પહેલાં જરૂર નિહાળો 50 કલાકૃતિ । શ્રીજી કેલિગ્રાફી પ્રદર્શન* 🎨

પીએનજી આર્ટ ગેલેરી ખાતે જાણીતા કેલિગ્રાફર ઘનશ્યામ એરંડેનાં પ્રદર્શનનું ઉદ્ઘાટન. વડોદરા । શહેરના જાણીતા કેલિગ્રાફર દ્વારા 15 દિવસમાં તૈયાર કરવામાં આવેલી 50 કલાકૃતિઓનાં “ગણપતી બાપ્પા મોરયા” પ્રદર્શનનું આજરોજ પીએનજી આર્ટ…

👉🏽 વડોદરા । રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત નૃત્ય – સંગીતનો અનોખા મહોત્સવનો આવતીકાલે પ્રારંભ 👈🏼

તા. 7 થી 9 ઓગષ્ટ દરમિયાન સર સયાજી નગરગૃહ ખાતે વિવિધ કાર્યક્રમો – સ્પર્ધાનું આયોજન. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત વિશિષ્ટ કાર્યક્રમ. વડોદરા । આઝાદીનો…

👍🏼 M.S. Uni.નું ગૌરવ । પરફોર્મિંગ આર્ટ્સના ડૉ. પ્રમોદ ચવ્હાણના સંપાદનમાં તૈયાર થયેલાં પદ્મભૂષણ કાવલમ નારાયણ પણિક્કરના વિશેક અંકનું દિલ્હી ખાતે વિમોચન 👍🏼

સંગીત નાટક અકાદમી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે વિમોચન સમારોહ યોજાયો. 760 પાનના બે અંકમાં વિશ્વ વિખ્યાત કલા ચિકિત્સકો, વિદ્વાનો અને રંગમંચ, નૃત્ય, સંગીતના શિક્ષાવિદોના 50થી વધુ…

દેવ પોઢી એકાદસીએ નિકળેલો વિઠ્ઠલનાથજીનો વરઘોડો

દેવ પોઢી એકાદસી નિમિત્તે વડોદરા શહેરમાં નિકળેલાં ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની તસવીરો – (ફોટોજર્નાલિસ્ટ – જસવંતભાઈ પારેખ)

#કચરાવીર : આપણાં શહેર ને ગામ ને ઉકરડા માં ફેરવતા શ્રેષ્ઠ લોકો નું નામ કરણ

જરૂરી સૂચના: આ ફોટો ક્યાં નો છે એની માથા કૂટ માં પડવા ની જરૂર નથી== આપણાં દેશ નો જ છે અને હવે અતિ જરૂરી સૂચના સરકાર આમ નથી કરી શકતી…