Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

“હે રામ” વડોદરાના કેટલાંક શિક્ષકોને PM મોદીની “મન કી બાત” મન વગર સાંભળવી પડી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને જતાં રોકવા ગેટ પર તાળું મરાવવામાં આવ્યું. પટાવાળો હાથ જોડીને શિક્ષકોને “મન કી બાત” સાંભળવા અંદર મોકલતો રહ્યો. મેયર કેયૂર રોકડીયા રેંટિયો કાંતવા ગયા પણ…

ધારાસભ્ય યોગેશ પટેલની કારને આગ ચાંપનાર મોહંમદઅનીશ દારૂવાલા ઝડપાયો (જુઓ CCTV)

સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ અને બાતમીને આધારે વાડી મોગલવાડા વિસ્તારના આરોપીને ઝડપી પાડતી રાવપુરા પોલીસ. વધુ તપાસ માટે આરોપીને ડીસીબી બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યો. Mehulkumar Vyas. વડોદરા । બે દિવસ અગાઉ…

સયાજી હોસ્પિટલમાં 32 વર્ષે આવ્યું નવું ન્યૂરોસર્જીકલ માઈક્રોસ્કોપ

ધારાસભ્ય યોગેશ પટેલની ગ્રાન્ટમાંથી 47 લાખનું માઈક્રોસ્કોપ લાવવામાં આવ્યું. છેલ્લે વર્ષ 1990માં સયાજી હોસ્પિટલમાં ન્યૂરોસર્જીકલ માઈક્રોસ્કોપ આવ્યું હતું. Mehulkumar Vyas. વડોદરા । એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે 32 વર્ષ બાદ ન્યૂરોસર્જીકલ માઈક્રોસ્કોપ…

ધારાસભ્ય યોગેશ પટેલની પાર્ક કરાયેલી કારમાં સવારે 3 વાગ્યે લાગી આગ (જુઓ Video)

જ્યુબિલીબાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરાયેલી ઇનોવામાં ભેદી સંજોગોમાં આગ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. બંધ કારમાં શોર્ટ સર્કિટ થવાનો કદાચ શહેરનો પહેલો કિસ્સો. Mehulkumar Vyas. વડોદરા ।…

નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લ્લામાં ઘરફોડ ચોરી કરનાર સુત્રઘાર હરીયાણાથી ઝડપાયો

હરિયાણાથી ઝડપાયેલો ચોર ચોરી કરી સોનાની કિમતી વસ્તુઓ વડોદરાના સોનીઓને આપતો હતો, પોલીસે વડોદરાના સોની પાસેથી 12 ગ્રામ સોનાની લગડીઓ રિકવર કરી. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નાંદોદ તાલુકાના વાવડી ગામને મધ…

લીમખેડાથી સગીરાને ભગાડનાર સગીર પ્રેમી બે વર્ષે ઝડપાયો

વર્ષ 2020માં લગ્નની લાલચે સગીર પ્રેમીએ પ્રેમિકાને ભગાડી હતી. વિશ્વામિત્રી બ્રિજ નીચે ઝુપડપટ્ટીના મકાનમાં રહેતા હતાં. Mehulkumar Vyas. વલસાડ । બે વર્ષ અગાઉ લીમખેડાથી ભાગેલા સગીર પ્રેમીપંખીડાઓને રાવપુરા પોલીસે શોધી…

સ્માર્ટસિટીની ‘સત્તાધારી મૂર્તિઓ’ને મહાનુભાવોની પ્રતિમાની પડી નથી

મહાત્મા ગાંધી, સર સયાજીરાવ ગાયકવાડ, સરદાર પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાઓની દયનિય હાલત. મહાનુભાવોની પ્રતિમાઓ જીર્ણ થઈ જાય પછી હોલોગ્રામ પ્રતિમાઓ ગોઠવવાની સ્માર્ટ વિચારણા કરી હશે? Mehulkumar Vyas. વડોદરા । દિર્ઘદ્રષ્ટા…

વડોદરા ન.પ્રા. શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી અને ઉપાધ્યક્ષ ડૉ.હેમાંગ જોશી

અધ્યક્ષ – ઉપાધ્યક્ષ પદ માટે વિપક્ષ કૉંગ્રેસનો એક પણ સભ્ય ન હોવાથી ચૂંટણી ના યોજાઈ. શર્મિષ્ઠા સોલંકી, રીટાબહેન માંજરાવાલા, કિરણ સાળુંકે, મીનેષ પંડ્યા, નિશિથ દેસાઈ, આદિત્ય પટેલ પદની રેસમાં હતાં.…

રાષ્ટ્રીય બાળા દિવસે જ ત્રણ વર્ષિય બાળકીને કોરોના ભરખી ગયો, માતાનું હૈયાભાટ રૂદન (જુઓ Video)

સુભાનપુરા વિસ્તારમાં રહેતાં શ્રમજીવી પરિવારની બાળકીની ગત મોડી રાત્રે તબિયત બગડી હતી. ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કોરોના પોઝિટીવ બાળકીનું કરૂણ મોત. બાળકીની માતા સહિતના પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ સંકુલમાં છવાઈ…