Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

MSU સેનેટ ડોનર્સ કેટેગરીમાં સત્તાધારી ‘જી-મ’નો જીગરદાર વિજય

સત્તાધારી જૂથની પેનલના જીગર ઇનામદાર અને મયંક પટેલનો ભવ્ય વિજય. સંકલન સમિતિનું સૂરસૂરીયુઃ ડોનર્સ કેટેગરીમાં સંકલન સમિતિની ડિપોઝીટ ડુલ. જીગર ઇનામદારે મતદારોને ચરણસ્પર્શ કરી આવકાર આપ્યો હતો. 111 રૂમનું એલ્યુમીનાઈ…

મૈં હું ડોન… ગીત પર ડાન્સર્સ સાથે ઠુમકા લગાવી લોકશક્તિ પાર્ટીના નેતાનું ‘શક્તિ પ્રદર્શન’ (જુઓ Video)

ભરૂચના ટંકારીયા ખાસે યોજાયેલા લગ્નોત્સવમાં ક્ષોભજનક વસ્ત્રો પહેરેલી ડાન્સર્સ પર નોટો ઉછળી. ગુજરાત પ્રદેશ એલજીપી ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લાના પ્રમુખ અબ્દુલ કામઠી ભાણીયાના લગ્નમાં નાચ્યા. Mehulkumar Vyas. ભરૂચ । લોક…

દારૂના જથ્થા સાથે કાર બીનવારસી છોડનાર રૂબીન શેખ 7 મહિને ઝડપાયો

નિઝામપુરા પાસપોર્ટ ઓફિસવાળા અર્પણ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં બીનવારસી કાર ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. નવાયાર્ડ વિસ્તારમાં રહેતાં નામચીન રૂબીન શેખનું ઉત્તરાયણ પૂર્વે ‘પીલ્લું વાળતી’ ક્રાઈમ બ્રાન્ચ. Mehulkumar Vyas. અમદાવાદ । ઉત્તરાયણ પર્વમાં…

ઉત્તરાયણ પર્વે સાંજે 7 વાગ્યે સૌ વડોદરાવાસીઓ એક સાથે હનુમાન ચાલીસા પાઠ કરેઃ રામ સેવા સંઘ (જુઓ video)

કોરોનાની કપરી પરિસ્થિતિના ભણકારાં વાગી રહ્યાં છે ત્યારે હનુમાન સુરક્ષા કવચ બનાવવાની ભાવના. Mehulkumar Vyas. વડોદરા । Corona 3.0ના ભણકારાં વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે વડોદરા શહેરને સુરક્ષા કવચ…

વડોદરામાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં સગીરા પર પરિચિત યુવક દ્વારા દુષ્કર્મ

બસમાં યુવક દુષ્કર્મ ગુજારતો હતો ત્યારે બે મિત્રો વોચમાં ઉભા રહ્યા હતાં. દુષ્કર્મની બાબતનો નિવેડો જ્ઞાતિ પંચમાં નહીં આવતાં પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. દસેક દિવસ અગાઉ ન્યૂ વીઆઈપી રોડ પર…

કારના કાચ તોડી ચોરી કરવા રીક્ષામાં ફરતાં ફઈમ અને ફીરોઝને ઝડપી પાડતી રાવપુરા પોલીસ

રીક્ષા સહિત મોબાઈલ અને સોનાની બુટી કબજે કરતી પોલીસ. સીસીટીવી ફુટેજના નિરીક્ષણ પરથી આરોપીઓનો પત્તો લાગ્યો. Mehulkumar Vyas. વડોદરા । રાવપુરા વિસ્તારમાં રીક્ષા લઈને ફરતાં અને પાર્ક કરાયેલા કારનો કાચ…

ડી.એન. ક્રિકેટ ગ્રાઉન્ડ પર દોડ્યા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવ વોટમોર

ડેવ વોટમોર બરોડા ક્રિકેટ એસો.ના હેડ કોચ છે. ડી.એ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોગીંગ કરવા સાથે ક્રિકેટર્સને માર્ગદર્શન પુરું પાડ્યું. Mehulkumar Vyas. વડોદરા । મ.સ. યુનિ.નાં ડી.એન. હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીસીએના…

સ્યુસાઈડ કરવા જઉં છું એવો માતાને મેસેજ કરનાર યુવક કમાટીબાગમાં મળી આવ્યો

સમા વિસ્તારમાં માસીના ઘરે રહી અભ્યાસ કરતો રૂપેશ ડાવરને અભ્યાસથી થાકી ગયો હતો. માસીના ઘરેથી નિકળી મહારાષ્ટ્ર ખાતે રહેતી માતાને મેસેજ કર્યો. સમા પોલીસે ગણતરીના સમયમાં રૂપેશને શોધી કાઉન્સિલગ કર્યું.…

અંગ્રેજી દારૂના જથ્થા સાથે સન્ની ઉર્ફે બાબલા રાજમલને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ઓલ સિઝન બ્રાન્ડની વ્હિસ્કીની 12 બોટલ્સ અ રૉયલ ક્લાસિક વ્હિસ્કીના 120 ટેટ્રાપેક પકડાયા. દારૂનો જથ્થો આપનાર લક્ષ્મણ ઉર્ફે મુન્ની પરમાર વોન્ટેડ Mehulkumar Vyas. વડોદરા । ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને શહેર…

ગુજરાતમાં ‘ગોવા’ની 96 બોટલ સાથે બૂટલેગરને ઝડપી પાડતી પાણીગેટ પોલીસ

થર્ટી ફર્સ્ટની માફક ઉત્તરાયણ પર્વ પણ લોકો કોરે કોરી ઉજવે તેવી પોલીસ તંત્રની મહેચ્છા. વાઘોડીયા રોડ પર ઉકાજીના વાડીયામાંથી પ્લાસ્ટિકીયા અંગ્રેજી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો. Mehulkumar Vyas. વડોદરા । પાણીગેટ…