Category: વડોદરા

સૌ પ્રથમ વાર વડોદરા, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 09 January 2022 [VIDEO]

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

દોઢ વર્ષથી પોલીસને દોડાવતાં મેહુલ ઠાકોરનો થપ્પો કરતી ક્રાઈમ બ્રાન્ચ 🚨

એક મહિલાની છેડતી અને અન્ય એક મહિલાના 19 લાખના છેતરપિંડીના કેસમાં ફરાર હતો. મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનામાં સંડોવાયેલો મેહુલ આણંદથી ઝડપાયો. Mehulkumar Vyas. વડોદરા । મકરપુરા પોલીસ મથકમાં…

કોરોના કેસ વધી રહ્યાં છે ત્યારે નિયમોનું પાલન કરવા પોલીસ જીપમાંથી જાહેરાત (જુઓ Video)

સિટી પોલીસ મથકની ટીમે ચાર દરવાજા સહિતના જૂના શહેરી વિસ્તારમાં જાગૃતિનો પ્રયાસ કર્યો. રાત્રિ કર્ફ્યુનો સમય થતાં પહેલાં લોકોને પોતાના ઘરમાં જતાં રહેવા સૂચના આપવામાં આવી. Mehulkumar Vyas. વડોદરા ।…

નામ ગોવિંદ અને કામ કંસ જેવું!? પાડોશીની ગાયના બે પગ કાપી નાંખતો ગૌપાલક

દશરથ ગામના ઇન્દિરાનગરીના ભરવાડ વાસમાં શુક્રવારે બનેલો બનાવ. પાડોશીની ગાય પોતાના વાડામાં આવી જતાં, ગોવિંદે તિક્ષ્ણ હથઇયારના ઘા માર્યા. એનિમલ સંસ્થા દ્વારા ઇજાગ્રસ્ત ગાયની સારવાર. Mehulkumar Vyas. વડોદરા । શહેર…

અમદાવાદની 3, સુરતની 2 અને વડોદરાની 1 મળી 6 TP મંજૂર કરતી પટેલ સરકાર

શહેરોના વિકાસને વેગ આપવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીપી સ્કિમોને મંજૂરી આપી. અમદાવાદ અને સુરતની એક એક પ્રિલિમનરી ટીપી સ્કિમને મંજુરી. અમદાવાદની 2 અને સુરતની 1 ફાઈનલ ટીપીને મંજુરી.…

Happy 144th Birthday સયાજીબાગ । મોર્નિંગ વોકર્સ દ્વારા કેક કાપવામાં આવી

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા વડોદરાવાસીઓને અમૂલ્ય ભેટ. 113 એકરમાં ફેલાયેલા સયાજીબાગને 8 જાન્યુઆરી 1879ના રોજ ખુલ્લો મુકાયો હતો. Mehulkumar Vyas. વડોદરા । શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા…

નંદેસરી GIDCમાં વાહન ચેક કરતાં ચાર ડુપ્લિકેટ પોલીસને ચેકમેટ કરતી અસલી પોલીસ

નંદેસરી જીઆઈડીસીના સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે પતિ – પત્ની સહિતની ચંડાળ ચોકડી ખાખી વર્દી પહેરીને ઉભી હતી. ખાનગી વાહનો પર લાલ – ભૂરી લાઈટો લગાડી જાહેર રોડ પર વાહન ચેકિંગ કરતાં…

યુનિ. સેનેટ ડોનર્સ કેટેગરી ચૂંટણી અંગે પીટીશન કરનાર સંકલન સમિતિને કાન પકડાવતી કોર્ટ

ડોનર્સ કેટેગરીની ચૂંટણીમાં કાયદાકીય ગૂંચ ઉભી કરવામાં સંકલન સમિતિ નિષ્ફળ. અરજી પાછી ખેંચો છો કે, કોર્ટ ડિસ્પર્સ કરે? કોર્ટના સવાલ સામે પીટીશન પાછી ખેંચી લેવાઈ. Mehulkumar Vyas. વડોદરા । ધ…

રિમોટ કાર્ડિયોટોકોગ્રાફી મશીનથી ગર્ભસ્થ શિશુના ધબકારાનું મોબાઈલ પર મોનિટરીંગ કરશે ગોત્રી હોસ્પિટલના તબીબો

કોરોનાથી સંક્રમિત સગર્ભાની સલામત પ્રસૂતિ કરાવવા માટે ગોત્રી હોસ્પિટલ સજ્જ. કોરોનાની બે લહેરના અનુભવોના આધારે ગોત્રી GMERS હોસ્પિટલમાં વિશિષ્ટ વ્યવસ્થાઓ કરાઈ. – ડૉ. આશિષ શાહ Mehulkumar Vyas. વડોદરા । કોરોનાની…